________________
શરીર પ્રગબંધ શું દેશબંધરૂપ હોય છે, કે સર્વબંધરૂપ હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-(શોમા !) હે ગૌતમ! શૈક્રિયશરીર પ્રયોગ બંધ (રેસ છે વિ, સન્ન છે ) દેશબંધરૂપ પણ હોય છે અને સર્વબંધ રૂપ પણ હોય છે.
(घाउकाइय एगिदिय एवं चेव, रयणप्पभा पुढवि नेरइया एवं चेव, एवं जाव અજીરાવવા) ગાતમસ્વામીને પ્રશ્ન-હે ભદન્તા વાયુકાયિક એકેન્દ્રિય વક્રિયશરીર પ્રગબંધ શું દેશબંધરૂપ હોય છે, કે સર્વબંધરૂપ હોય છે? મહાવીર પ્રભુ કહે છે કે ઇ તમ ! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર પ્રગબંધ દેશબંધરૂપ પણ હોય છે અને સવધરૂપ પણ હોય છે એ જ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પચેન્દ્રિય વૈદિ. થશરીર પ્રગબંધ પણ દેશબંધરૂપ પણ હોય છે અને સબંધરૂપ પણ હોય છે, તથા શકરપ્રભા પૃથ્વીથી લઈને તમસ્તમા નામની સાતમી પૃથ્વી પર્યન્તના નારકેના વૈકિયશરીર પ્રગબંધના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું. ભવનપતિ, વનવ્યન્તર, તિષિક વૈમાનિક નવવેકગત, અને અનુરૌપપાતિક દેવેન વયિશરીર પ્રગબંધ પણ દેશબંધ રૂપ પણ હોય છે અને સર્વબંધ રૂપ પણ હોય છે.
હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(વેરવિચારિક્વોના મંતે ! શાસ્ત્રો વરિજનં ફોરૂ?) હે ભદન્ત! વૈક્રિયશરીર પ્રગબંધ કાળની અપેક્ષાએ ક્યાં સુધી રહે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-(સદ કરોī u યમ, સોળ તો સમા) હે ગૌતમ! વેકિયશરીર પ્રગને સર્વબંધ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે બે સમય સુધી રહે છે,
આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-કે જીવ વૈક્રિયશરીરધારીઓમાં ઉત્પન્ન થઈ જાય છે, અથવા તે લબ્ધિ દ્વારા જ્યારે તે તેનું નિર્માણ કરે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૦૭