________________
દારિક શરીરને દેશબંધની સ્થિતિ પ્રકટ થઈ જાય છે, છતાં પણ સૂત્રકારે તેને “જાવત્ મનુણાગામ્ આ પ્રમાણે કહીને પ્રકટ કરી છે, તેનું કારણ તેમનું અંતિમ કથન છે. અહીં “વ” પદથી એજ વાત પ્રકટ કરવામાં આવી છે કે વાયુકાયિક, પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્યોના ઔદારિક શરીના દેશબંધને કાળ જઘન્યની અપેક્ષાએ એ સમયને હોય છે, અને ઉલ્ફ છની અપેક્ષાએ તે વાયુકાયિક છમાં ૩૦૦૦ વર્ષ કરતાં એક ઓછા સમયને અને પંચેન્દ્રિય તિર્યંચે તથા મનુષ્યોમાં ત્રણ પપમ કરતાં એક ઓછા સમય હોય છે. આ રીતે ઔદ્યારિક શરીર પ્રયોગ બંધના કાળનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેના અંતરની પ્રરૂપણ કરે છે–
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“રઢિચરણોત્તરે મને ! જાઢ જેવદિવ દોર?) હે ભદન્ત ! ઔદારિક શરીર પ્રયોગ બંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે? “અંતર ” એટલે વિરહકાલ.
દારિક શરીરને એકવાર ગ્રહણ કરીને, ત્યાર બાદ બીજા શરીરને ગ્રહણ કર્યા પછી દારિક શરીરને ગ્રહણ કરવામાં જે કાળનું અંતર (આંતરે) પડે છે, તે કાળનું નામ વિરહકાળ છે.
મહાવીર પ્રભુનો ઉત્તર–ોમા” હે ગૌતમ! “દર પંત जहण्णेणं खुड्डागं भवग्गहण तिसमयऊण, उक्कोसेण तेत्तीसं सागरोवमाइं पुत्वક્રોનિમચાહિયારું” દારિક શરીરના સર્વબંધનું અંતર (વિરહકાળ) જઘન્યની અપેક્ષાએ ભુલકભવ ગ્રહણ કરતાં ત્રણ સમયપૂત સમય પર્યન્તનું છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩૩ સાગરોપમ કરતાં પૂર્વકેટિ અને એક સમય અધંક પર્યતનું છે.
ઔદારિક શરીરના સર્વબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ મુલક ભવ. ગ્રહણ કરતાં ત્રણ સમય પ્રમાણ ખૂન કહેવાનું કારણ નીચે પ્રમાણે છે
ધારો કે કોઈ એક જીવ ત્રણ સમયવાળા વિગ્રહ-મેડા દ્વારા દારિક શરીર વાળાઓમાં ઉત્પન્ન થયેલ છે. ત્યાં તે બે સમય સુધી અનાહારક રહ્યો
શ્રી ભગવતી સૂત્ર : ૭