________________
આ સત્યમન પ્રયોગ આદિ ચાર પદેના દ્વિક સંગના છ વિકલ્પ થાય છે. આ એક દિક સગમાં પહેલાના કથન પ્રમાણે ચાર વિકલ્પ થાય છે. તે રીતે ક ને ચારગણા કરવાથી ૨૪ ધિક સોગ થાય છે અને ત્રિક સંયોગ પણ ૨૪ થાય છે. જે આ પ્રમાણે સમજવાના છે. સત્યમના પ્રયોગ આદિ ચાર પદના ત્રિક સંગ ચાર થાય છે અને એક એક ચારમાં પૂર્વોકતાનુસાર ૬ વિક૯પ થાય છે એ રીતે ચારને છ સાથે ગુણવાથી ૨૪ થાય છે. ચતુક સંયોગમાં ચાર વિકલ્પ થાય છે. જે આ રીતે પ્રથમ સ્થાનમાં બે ત્રણમાં એક એક, દિતીય સ્થાનમાં બે અને બાકીમાં એક એક અને ત્રીજા સ્થાનમાં બે અને બાકીમાં એક એક, ચોથા સ્થાનમાં બે બાકીમાં એક એક. એ રીતે ચાર વિક૯૫ હોય છે. એકેન્દ્રિયાદિ પાંચ પદમાં દિક, ત્રિક, ચતુષ્ક, પંચક સંયોગ થાય છે. તેમાં દ્વિક સંગ ૪૨ બેતાલીસ થાય છે જે આ રીતે છે. પાંચ પદેના દિક સંગ ૧૦ દશ તેમાં પ્રત્યેક ઠિક સંગમાં પૂર્વોક્તકથનાનુસાર ચાર ચાર વિકલ્પ થાય છે એ રીતે દશના ચારગણું કરવાથી ધિક સંગ ૪૦ ચાલીશ થાય છે. ત્રિક સંગના ૬૦ સાઠ થાય છે, તે આ પ્રમાણે છે. પાંચ પદના દિક સંગ ૧૦ દશ કહેલા છે તે પ્રત્યેક દ્વિક સંગમાં પહેલાં કહ્યા પ્રમાણે છ છ વિક૯પ થાય છે. તે રીતે ૧૦ થી ગુણવાથી ૬૦ ત્રિક સંગ થાય છે. ચાર સંગમાં વીશ વિકલ્પ થાય છે, તે આ પ્રમાણે છે. પાંચ પદેના ચતુષ્કના સયોગમાં પાંચ વિકલ્પ થાય છે અને દરેક વિકલ્પમાં પહેલાં કહ્યા પ્રમાણે ચાર ચાર વિકલપ થાય છે. આવી રીતે પાંચના ચારગુણા કરવાથી ૨૦ થાય છે. પાંચના સંયોગમાં એક જ વિકલ્પ થાય છે. એ રીતે ષટકાદિ સંયેગનું વકતવ્ય પણ સમજી લેવું. એમાં વિશેષતા કેવલ એટલી જ છે કે ષટકાદિ સંગમાં ષટકસંગ આરંભ, સત્યમનઃ પ્રયોગાદિ પદેને આશ્રય કરી સમજવાનો છે. સપ્તમસંયોગ ઔદારિક આદિ કાયપ્રયોગને આશ્રય કરી સમજવાને છે અને અષ્ટમસંગ પિશાચાદિ વ્યંતર ભેદેને, નવમ સંગ દૈવેયક ભેદેને, અને દશમ સંગ ભવનપતિના અસુરકુમાર આદિ ભેદનો આશ્રય કરીને તૌક્રિય શરીરકાય પ્રયોગની અપેક્ષા સમજી લેવું. એકાદશ સંગત થતો જ નથી કેમકે પૂર્વોકત પદેમાં તેની અસંભવતા છે, બારમે સંગ થાય છે. તે કપપન્નક દેવોના ભેદોને આશ્રય કરીને વૈક્રિય શરીરકાય પ્રયોગની અપેક્ષાએજ કલ્પવાનો
छ. 'एए पुण जहा नवमसए, पवेसणए भणिहामो तहा उवजुंजिउण भाणि યુવા ભાવ ગવઝા મળતા પુર્વ વ ? એ બધાજ સંગે અમે જે રીતે નવમા શતકના ત્રીજા ઉદ્દેશામાં ગાંગેય નમક અનગારે કરેલ નરકાદિગત પ્રવેશના વિચારમાં કહીશું, તો એજ રીતે ઉપયોગ પૂર્વક વિચાર કરીને સમજી લેવા. તે અનુસાર દ્રવ્ય વકતવ્યતાની અવધિને પ્રગટ કરવાના અભિપ્રાયથી સૂત્રકાર કહે છે કે “ નાવ માંહેના viતા પૂર્વ રે” અહીંયા યાવત પદથી સંખ્યાત દ્રવ્યોનું ગ્રહણ થયેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંખ્યાત અસંખ્યાત અને અનંત દ્રવ્યનું પરિણામ એજ રીતે સમજી લેવું. નવમા સતકના ત્રીજા ઉદેશમાં શરૂઆતમાં જે દ્રવ્યના પરિણુમન વિષયમાં સૂત્ર કહેલ છે તે ત્યાં સંખ્યાત અસંખ્યાત નારકઆદિ દ્રવ્યની વ્યકતવ્યતા પર્વતજ કહેલ છે. ત્યાં આગળ અનંત દ્રવ્યની વ્યકતવ્યતાના વિષયમાં કથન કરવામાં આવ્યું નથી. અતઃ “નવરં શુ પૂર્વ દિશં? આ સુત્ર પ્રમાણે આ ઉકિતમાં અનંત દ્રવ્ય એ પદને પણ ગ્રહણ કરી લેવું જોઈએ તેવી જ રીતે વાત ગmir પરિબંદછાંટાળપળિયા ગાવ છતા સાથે સંકાપરિયા” યાવ-સરખ્યાત
શ્રી ભગવતી સૂત્ર : ૬
७४