________________
પરિણત પણ હોય છે. અને કાયપ્રયોગ પરિણત પણ હોય છે. એજ એકત્વમાં ૩ ત્રણ વિકલ્પ છે. અને કિક સંગમાં છ અને ત્રિકસંગમાં ૧ એક એ પ્રમાણે કુલ ૧૦ દશ વિકલ્પ થાય છે. તથા સત્યમનપ્રયોગ પરિણત આદિમાં એકવમાં ચાર ૪ વિકલ્પ થાય છે. જે આ પ્રમાણે છે–દ્રવ્યત્રય સત્યમનઃ પ્રયોગ પરિણત પણ હોય છે. અસત્યમનઃ પ્રયોગપરિણત પણ હોય છે. ઉભય મન પ્રયોગ પરિણત પણ હોય છે અને અનુભય મનઃ પ્રયોગ પરિણત પણ હોય છે એ રીતે એકત્વમાં ચાર વિકલ્પ છે. દિકસંગમાં ૧૨ બાર વિક૯પ થાય છે જે આ પ્રમાણે છે. પહેલા સત્યના એક વમાં અને બાકી મૃષા આદિ ત્રયના ક્રમથી અનેકત્વમાં ત્રણ વિકલ્પ, એ જ રીતે આદિ સત્યના અનેકવામાં અને બાકીના ત્રણેના કમથી ક્રમશઃ અનેકવમાં ત્રણ ૩ વિકલ્પ એ રીતે છ વિકલ્પ થાય છે. તથા બીજા મૃષાના એકત્વમાં અને બાકીના બેના કમથી અનેકત્વમાં બે ૨ વિકલ્પ તથા બીજા ભેદના અનેકવામાં અને શેષ બેના ક્રમથી એકત્વમાં ૨ બે વિકલ્પ, આ પ્રમાણે૧૦ દશ વિકલ્પ થયા. અને ત્રીજા અને ચોથાના એકત્વ અને અનેકત્વને લઈને એક વિક૬૫ અને તેને જ અનેકત્વ અને એકત્વને લઈને બીજો વિકલ્પ એ રીતે દિકસંગના ૧૨ બાર વિકલ્પ થાય છે. ત્રિક સંગમાં જ ચાર વિકલ્પ થાય છે. એ રીતે કુલ ૨૦ વીશ વિકલ્પ થાય છે. આ રીતે પરિમંડલ આદિ સંસ્થાનેમાં એકત્વમાં પાંચ વિકલ્પ. દ્વિક સંગમાં વિશ વિકલ્પ થાય છે. જે વીસ વિકલ્પ આ પ્રમાણે છે. પહેલાના એકત્વમાં, અને બાકીના ચારેના કમથી અનેકતવમાં ૪ ચાર વિક૯૫ તથા પહેલાના અનેક ત્વમાં અને બાકીના ચારેના ક્રમથી એકત્વમાં ૪ ચાર વિકલ્પ એ પ્રમાણે કુલ આઠ ૮ વિકલ્પ થાય છે. એ જ રીતે બીજાના એકત્વમાં અને અનેકવમાં તથા બાકીના ત્રણેના અનેકવામાં અને એકવમાં છ ૬ વિકલ્પ તથા ત્રીજાના એકત્વમાં અને અનેકત્વમાં તથા બાકીના બેના અનેકત્વમાં અને એકત્વમાં ચાર વિકલ્પ થાય છે. એ જ રીતે ચોથાના એકત્વમાં, અનેકવમાં પાંચમાના અનેકત્વમાં અને એકત્વમાં ૨ બે વિકલ્પ આ રીતે કુલ મળીને ૨૦ વશ વિકલ્પ થાય છે. તથા ત્રણના યોગમાં ૧૦ દશ વિકલ્પ એ રીતે કુલ ૩૦ ત્રીસ વિદ્ધ થાય છે. આ પ્રમાણે બાકીના બીજા વિકલ્પ પણ સમજી લેવા, સુ૨૨.
'चत्तारि भंते दव्या किं पओगपरिणया इत्यादि"
સુત્રાર્થ-વાર મત્તે સવા કિં પોપરિવા” હે ભગવન્ ચાર દ્રવ્ય શું પ્રયોગપરિણત હોય છે મિશ્ર પરિણત હોય છે કે વિસસા પરિણત હોય છે “નામા હે ગૌતમ! “ઘોડાપરિળયા મોરપળિયા વીના રિળયા વા” ચાર દ્રવ્ય પ્રગપરિણત, મિશ્ર પરિણત અને વિસસા પરિણત હોય છે. “ગાવા ને જગરિ
રિનિ ના પરિણા” અથવા એક પ્રયોગપરિણત હોય છે અને બાકીના ત્રણ મિશ્ર પરિણુત હોય છે ? “અદા ને જાતિવાઇ ત્તિનિ વોસમાં પિરા ? અથવા એક પ્રયોગ પરિણત હોય છે બાકીના ત્રણ વિઐસા પરિણત હોય છે ૨ ગવા ઢ પાપરિયા, તો માણા પરિવાર અથવા બે દ્રવ્ય પ્રાગપરિણત હોય છે અને બે મિશ્રપરિણત હોય છે ૩. “ગયા તો પગપાળવા રો રસ Uિા અથવા બે દ્રવ્ય પ્રયોગ પરિણત હોય છે અને બે વિસસા પરિણત હોય છે૪
શ્રી ભગવતી સૂત્ર : ૬