________________
વર્ણવાળાં હોય છે. વગેરે પુકત સમસ્ત નિ ગ્રહણ કરવું. એ જ પ્રમાણે પર્યાપ્તક અને અપર્યાપ્તક હીન્દ્રિયજીવોની ધ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલાં, ત્રીદ્રિય જીવોની જિહવાઇન્દ્રિય, ઘણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલાં અને ચતુરિન્દ્રિય જીવોની ચક્ષુઈન્દ્રિય, જિહવાઈન્દ્રિય, ઘાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિના પ્રયોગથી પરિણત થયેલાં પુગલો પણ વર્ણની અપેક્ષાએ કાળા આદિ વર્ણવાળાં હોય છે, ઇત્યાદિ સમસ્ત કથન ગ્રહણ કરવું. એ જ પ્રમાણે જે પુગલે રત્નપ્રભા આદિ સાત પૃથ્વીના નારકપંચેન્દ્રિયાની શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, જિહવા અને સ્પર્શ આ પાંચે ઈન્દ્રિાના પ્રગથી પરિણત થયેલાં કહ્યાં છે, તે પુદગલે પણ વોદિની અપેક્ષાએ કાળ આદિ વર્ણવાળાં હોય છે. એ જ પ્રમાણે જે પગલે પર્યાપ્તક અને અપર્યાપ્તક જ લચર આદિ તિર્યચેની પંદ્રિયોની અને મનુષ્યપંચેન્દ્રિયના શ્રેત્રથી લઇને સ્પર્શ પર્યન્તની પાંચ ઈન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલાં હેાય છે, તે પુદ્ગલે પણ વર્ણની અપેક્ષાએ કાળા આદિ વર્ણવાળાં હોય છે, ઈત્યાદિ પૂકિત કથન અહીં પણ ગ્રહણ કરવું. એ જ પ્રમાણે જે પુદ્ગલે પર્યાપ્તક – અપર્યાપ્તક ભવનપતિ, વનવ્યન્તર, તિષિક, વૈમાનિક, નવરૈવેયક, વિજય, વૈજયન્ત, જ્યન્ત અને અપરાજિત અનુત્તર વિમાનવાસી દેવપંચેન્દ્રિયની શ્રોત્ર આદિ પાંચ ઇન્દ્રિયના પ્રયોગથી પરિણુત થયેલા કહ્યાં છે, તે પુદ્દગલે પણ વર્ણદિની અપેક્ષાએ કાળા આદિ વદિવાળાં હોય છે. એ જ પ્રમાણે 'जे पज्जत्तसन्चट्ठसिद्ध अणुत्तर जाव देवपंचिंदियसोइंदिय जाव फासिदियपओगपरिणया वि ते वण्णओ कालवण्णपरिणया वि जाव आययसं ठाणનgિar : જે પુદગલો પર્યાપ્તક અને અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરો પપાતિક કપાતીત પંચેન્દ્રિય દેવેની શોત્ર, ચક્ષુ, જિહવા, ઘાણ અને સ્પર્શ, એ પાંચ ઇનિના પ્રયાગથી પરિણત થયેલા કહ્યાં છે, તેઓ વર્ણની અપેક્ષાએ કાળાથી લઇને સફેદ પર્યન્તના પાંચે વર્ણરૂપે, ગંધની અપેક્ષાએ સુરભિગંધ અને દુર્ગ ધરૂપે, રસની અપેક્ષાએ તિકતાદિ પાંચ રસરૂપે, સ્પર્શની અપેક્ષાએ કર્કશ આદિ આઠ સ્પર્શરૂપે અને સંસ્થાનની અપેક્ષાએ પરિમંડલથી લઈને આયત પર્યન્તના સંસ્થાનરૂપે પરિણમે છે. આ પ્રકારના ઈન્દ્રિયવર્ણાદિકના કુલ ૧૭૮૨૫ ભેદ બતાવ્યા છે. તે ભેદે નીચે પ્રમાણે જાણવા- ૭૧૩ ઇન્દ્રિયની સાથે પાંચ વર્ણ, ૨ ગંધ, પાંચ રસ, ૮ સ્પર્શ અને પંચ સંસ્થાન, એ રીતે કુલ ૨૫ ભેદને ગુણાકાર કરવાથી ૧૭૮૨૫ ભેદ થઈ જાય છે. એ સૂ, ૯ છે
“તે શપન્નત્તમુહૂમgવરૂપfiા રાષ્ટિથ' ઇત્યાદિ
સૂત્રાર્થ- ( જે પગમુજપુëવિજયસિંધિવરાષ્ટ્રિય તેયાન્મા फासिदियपओगपरिणया-ते वण्णओ कालवण्णपरिणया वि, जाव आययકાળિયા વિ ૨ ) જે પુદ્ગલ અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક, તેજસ અને કામણ, એ ત્રણ શરીરના અને એક સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી પરિણત થયેલા કહ્યા છે, તે પુદગલે “વર્ણની અપેક્ષાએ કાળા વર્ણ રૂપે પરિણમે છે, અહીંથી શરૂ કરીને “સંસ્થાનની અપેક્ષાએ આયત સંસ્થાનરૂપે પણ પરિણમે છે, ત્યાં સુધીનું પૂર્વોકત સ્થન ગ્રહણ કરવું.
(जे पज्जत्तमुहुमपुढवि० एवं चेव, एवं जहाणुपुच्चीए जस्स जइ सरीराणि इंदियाणि य तस्स तइ भाणियवाणि, जाव जे पज्जत्तसव्वट्ठसिद्ध अणुत्तरोववाइय जाव देवपचिंदिय वेउवियतेयाकम्मा सोइंदिय जाव
શ્રી ભગવતી સૂત્ર : ૬
૩૪