________________
Ο
αγ
યાવત
તેમને બીજી ઇન્દ્રિયા હાતી નથી. એ જ પ્રમાણે ને નન્ના મુન્નુમ આ વેવ જે પુદગલા અર્પણક સૂક્ષ્મ પૃથ્વી ાયિકની એક ઇન્દ્રિયના પ્રયાગથી તથા ઔદારિક, તેજસ અને કાણુ શરીરના પ્રત્યેાગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદગલે પણ એક માત્ર સ્પર્શેન્દ્રિયના પ્રયાગથી જ પરિણત હોય છે. ‘ વાયબ્રન્મત્ત ચેવ' જે પુદ્દગલા અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકની એક ઇન્દ્રિયના પ્રયોગથી તથા ઔદારિક, વૈજસ અને કાણુ શરીરના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પુદગલે પણ એક માત્ર સ્પર્શેન્દ્રિના જ પ્રયે!ગથી પરિણત હેાય છે-અન્ય ઇન્દ્રિયાના પ્રયાગથી પરિણત હાતા નથી, કારણ કે તેમનામાં સ્પર્શેન્દ્રિય સિવાયની ઇન્દ્રિયાનેા સદ્ભાવ હાતા નથી. ‘ત્ત્વ જન્નત્તા વિ’એ જ પ્રમાણે જે પુદગલે પર્યાપ્તક ખાદર પૃથ્વીકાયિકની એક ઇન્દ્રિયના પ્રયોગથી તથા ઔદારિક, વૈજસ અને કાણુ શદીરના પ્રયાગથી પરિણત થયેલા કળ્યાં છે, તે પુદગલેા પણ એક માત્ર સ્પર્શેન્દ્રિયના પ્રયોગથી જ પરિણત હોય છે. 'एवं एएवं अभिलावेणं जस्स जइंदियाणि सरीराणि य ताणि भाणियन्त्राणि ' આ પ્રકારના અભિલાપ દ્વારા જે જીવને જેટલી ઇન્દ્રિયા અને જેટલા શરીર કહ્યાં છે, તે જીવને એટલી ઇન્દ્રિયા અને એટલાં શરીર કહેવા જોઇએ. जान जे य पज्जतसब्वट्टसिद्ध अणुत्तरोववाइ य जात्र देव पंचिदियवेन्नियतेयाकम्मा सरीरपओगपरिणया ते सोइंदियचक्खिदिय जाव फासिंदियपओगपरिणया ' સમા, ખાદર, પર્યાપ્તક અને અપર્યાપ્તક અયિક, વાયુકાયિક, તેજસ્કાયિક અને વનસ્પતિકાયિકની એક ઇન્દ્રિયના પ્રયાગથી અને ઔારિક, વૈજસ અને કાર્માણુ શ્રીરના પ્રયાગથી પરિણત જે પુદગલા કહ્યાં છે, તે પુદગલા પણ એક માત્ર સ્પર્શેન્દ્રિયના પ્રયાગથી જ પરિણત હાય છે, એ જ પ્રમાણે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના પ્રયાગથી પરિણત થયેલાં જે પુદગલેા કહ્યાં છે, તે પુદગલા વિષે પણ યથાયાગ્ય રીતે સમજી લેવું એ જ પ્રમાણે રત્નપ્રભા આદિ નારકાના પર્યાપ્તક અને અપર્યાપ્તક નારક જીવાની પાંચ ઇન્દ્રિયાના પ્રયાગથી પરિણત કહેલાં પુદગલા પણ તેમની શ્રોત્રાદિક પાંચ ઇન્દ્રિયાના પ્રયોગથી પરિણત હોય છે એમ સમજવું. એ જ પ્રમાણે પર્યાપ્તક અને અપર્યાપ્તક જલચર આદિ તિર્યંચાની, મનુષ્યાની, ભવનપતિ દેવાની, વાનવ્યન્તર દેવાની, જ્યોતિષિકાની, અને વૈમાનિક દેવાની પાંચ ઇન્દ્રિયાના પ્રયાગથી અને યથાયાગ્ય ઔદ્યારિક આદિ શરીરના પ્રયોગથી પરિણત થયેલા જે પુદગલેા કહ્યાં છે, તે પુદગલે પણ સ્ત્રોત્રાદિક પાંચે ઇન્દ્રિયાના પ્રયાગથી પરિણત હાય છે. એ જ પ્રમાણે પર્યાપ્તક અને અપર્યાપ્તક, નવ ચૈત્રેયક દેવાની તથા વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાસિદ્ધ અનુત્તર વિમાનવાસી દેવાની પાંચ ઇન્દ્રિયાના પ્રયોગથી તથા વૈક્રિય, તેજસ અને કાણુ શરીરાના પ્રયોગથી પરિણત થયેલા જે પુદગલે કહ્યાં છે, તે પુદગલા પણુ શ્રોત્રન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહવાઇન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય, એ પાંચ ઇન્દ્રિયેના પ્રયેાગથી પરિણત હેાય છે. આ પ્રકારનું આ પાંચમુક સમજવું. શરીરઇન્દ્રિય દ્વારવાળા આ પાંચમાં ડકમાં ૪૯૧ જીવાની ૨૧૭૫ ઇન્દ્રિય હાય છે એવું પ્રકટ કર્યુ” છે. તે ઇન્દ્રિયા નીચે પ્રમાણે સમજવી- શરીરના જે ૪૯૧ ભેદ કહ્યા છે, તેમાંથી ૪૧૨ શરીર પાંચ, પાંચ ઇન્દ્રિયાવાળા હાય છે. તેથી ૪૧૨ ને પાંચ વડે ગુણતા તેમની ૨૦૬૦ ઇન્દ્રિયા થાય છે. એકેન્દ્રિયાની ૬૧ ઇન્દ્રિય અને ત્રણ વિકલેન્દ્રિયાના ૧૮ શરીરાની ૫૪ ઇન્દ્રિયા થાય છે. આ રીતે ૨૦૬૦ + ૬૧ + ૫૪ = ૨૧૭૫ ઇન્દ્રિો થાય છે. ! સુ. ૬ ॥
-
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨ ૬