________________
(dvi ચન્નજિયા તે રે માવંતે gવં ) ત્યારે તે અન્યતીથિકેએ તે સ્થવિર ભગવંતેને આ પ્રમાણે કહ્યું- (તાદા ગઝલ ટ્રિકમાણે રિજે, पडिग्गहेजमाणे अपडिग्गहिए, निसरिजमाणे अणिसट्ट, तुब्भेणं अजो ! दिज्जमाणं पडिग्गहणं असंपत्तं एत्थणं अत्तरा केइ अवहरेज्जा, गाहावइस्स णं तं भंते ! नो खलु तं तुम्भं, तएणं तुब्भे अदिन्नं गेण्हह, जाव अदिन्न साइज्जह, तएणं तुज्झे अदिन्न गेण्डमाणा जाव एगंतबाला यावि भवह) હે આર્યો! તમારા મત પ્રમાણે અપાઈ રહેલી વસ્તુને અદત્ત માનવામાં આવે છે, ગ્રહણ કરવામાં આવી રહેલી વસ્તુને અપ્રતિગૃહીત માનવામાં આવે છે, અને ક્ષિપ્રમાણ વસ્તુને અનિસૂષ્ટ માનવામાં આવે છે, તે આ ! આપ લેકેને દેવામાં આવતે પદાર્થ આપ લેકેના પાત્રમાં પડયા પહેલાં જે કોઈ વ્યકિત વચ્ચેથી જ તેનું અપહરણ કરી લે, તે આપ લેકે એમ માને છે કે ગૃહપતિ (ગૃહસ્થ)ના પદાર્થનું જ અપહરણ થયું છેતમારા પદાર્થનું અપહરણ થયું છે એમ તમે માનતા નથી. તે કારણે તમે અદત્ત પદાથ ને ગ્રહણ કરે છે, અદત્ત દાર્થોનું સેવન કરે છે અને અદત્ત પદાર્થ ગ્રહણ કરવાની અનુમતિ આપે છે. આ રીતે અદત્તને ગ્રહણ કરતા એવા તમે અસંયતિથી લઇને એકાન્તબાલ આદિ વિશેષણવાળા છે. (ત તે વેરા માવંતો તે ગન્નરथिए एवं वयासी-नो खलु अज्जो ! अदिन्नं गिण्हामो, अदिन्नं मुंजामो, अदिन्नं साइज्जामो, अम्हे दिन गेण्हमाणा. दिन्न झुंजमाणा, दिन्न साइज्जमाणा, तिविहं तिविहेणं संजय विरय पडिहय जहा सत्तमसए जाव giaદિવા રવિ મકાનો ) અન્ય મતવાદીઓની આ પ્રકારની વાત સાંભળીને તે સ્થવિર ભગવંતોએ તેમને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! અમે અદત્ત વસ્તુને ગ્રહણ કરતા નથી, અદત્ત વરતુને આહાર કરતા નથી અને અદત્ત વસ્તુને ગ્રહણ કરવાની અનમેદના આપતા નથી. હું આ ! અમે આપવામાં આવેલા પદાર્થો જ ગ્રહણ કરીએ છીએ, અમને આપવામાં આવેલા પદાર્થોને જ આહાર કરીએ છીએ અને આપવામાં આવેલા પદાર્થ લેવાની અનુમતિ આપીએ છીએ. આ રીતે દર વસ્તુને ગ્રહણ કરનારા, દર વરતુનું સેવન કરનારા અને દત્ત વસ્તુને લેવાની અનુમોદના કરનારા એવા અમે ત્રિવિધ પ્રણાતિપાત આદિને ત્રિવિધરૂપે પરિત્યાગ કરનારા છીએ. તેથી અમે સંવત છીએ, વિરત છીએ, અને પાપકર્મને નાશ કરનારા એવા અમે લેકે (સાતમાં શતકમાં કથા અનુસાર) એકાન્ત પંડિત (સંપૂર્ણ જ્ઞાની) છીએ. (૨gi અન્નउत्थिया ते थेरे भगवंते एवं वयासी-केण कारणेणं अज्जो ! तुम्हे दिन्न गेण्हह जाव दिन्न साइज्जह, जइणं तुब्भे दिन्नं गेण्हमाणा जाव एगंतपडिया સાત્તિ અT) ત્યાર બાદ તે અન્યમતવાદીઓએ તે સ્થવિર ભગવંતેને એ પ્રશ્ન પૂછયે કે, “હે આ! આપ લોકે આપવામાં આવેલી વસ્તુઓને જ ગ્રહણ કરે છે, આપવામાં આવેલી વસ્તુનું જ સેવન કરે છે અને આપવામાં આવેલી વસ્તુ લેવાની જ અનુમતિ દે છે એવું કેવી રીતે માની શકાય? હે આવે શા માટે અમારે એવું માનવું જોઇએ કે તમે દત્ત પદાર્થને ગ્રહણ કરનારા અને દત્ત પદાર્થને ગ્રહણ કરવાની અનુમતિ હેનારા હોવાથી વિવિધ પ્રાણાતિપાત આદિના ત્રિવિધરૂપ ત્યાગથી સંયત, વિરત યાવત એકાન્તપંડિત છે? (ત જે જે માનવંતો રે ગનથv gવં જયા)
શ્રી ભગવતી સૂત્ર : ૬
૨૧ ૩