________________
પ્રકારના કહ્યાં છે ? ઉત્તર- “વજૂદા રેવોr gumતા- તંગદા? હે ગૌતમ! દેવલેકના ચાર પ્રકારે છે. તે પ્રકારે નીચે પ્રમાણે છે- “મવાન-વાસંતરવોશિયા-માળિયા' (૧) ભવનવાસી, (૨) વાનબત્ર, (૩) તિષિક અને (૪) Aૌમાનિક અસુરકુમાર આદિ દસ પ્રકારના ભવનવાસી દેવ હોય છે. યક્ષ, રાક્ષસ આદિ આઠ પ્રકારના વાતવ્યન્તર દેવે હેાય છે. ચન્દ્ર, સૂર્ય, આદિ પાંચ પ્રકારના જતિષિક દેવો હોય છે અને સૌધર્મ, ઇશાન આદિ બાર પ્રકારના વૈમાનિક દેવે હોય છે. અહીં જે સૌધર્મ ઈશાન આદિને વૈમાનિક દેવે કહ્યાં છે, તે સ્થન તે દેવકેમાં વસનારા દેવાની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. એટલે કે ઇશાન દેવલોકમાં વસનારા દેવો માટે “ઇશાન” અને સૌધર્મ દેવલોક નિવાસી દેવે માટે “સૌધર્મ' પદને પ્રયોગ થયો છે. ગૌતમ સ્વામી ભગવાનના વચનેમાં શ્રદ્ધા વ્યક્ત કરતાં કહે છે. મને ! એવું મને ! ત્તિ” હે ભદન્ત! આપ આ વિષયનું જે પ્રતિપાદન કર્યું છે તે યથાર્થ જ છે. આ પ્રમાણે કહીને વંદણું નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી સૂત્રની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના આઠમા શતકને પાંચમો ઉદ્દેશક સમાપ્ત. . ૮-૫ છે
છેઠે ઉદ્દેશ કા વિષય કા વિવરણ
આઠમા શતકને છઠે ઉદ્દેશકઆઠમાં શતકનાં છઠ્ઠા ઉદ્દેશકમાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તેને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે– પ્રશ્ન– “સંયત પ્રમાણેને નિર્દોષ આહારાદિ વિહરાવનારા શ્રાવકને કયા ફળની પ્રાપ્તિ થાય છે? - ઉત્તર– “સંપૂર્ણતઃ નિર્જરા થવા રૂ૫ ફળ મળે છે.” પ્રશ્ન :- “તેમને અપ્રાસુક, અનેષણય–દેષયુકત આહાર આદિ દેનાર શ્રાવકને કયા ફળની પ્રાપ્તિ થાય છે ? ઉત્તર- ‘તેમને વધારે પ્રમાણમાં નિજા અને અ૮૫ પ્રમાણમાં કર્મને બંધ થાય છે. પ્રશ્ન – “અસંયત આદિને આહારાદિ દેનારને કયા ફળની પ્રાપ્તિ થાય છે?” ઉત્તર :- “સંપૂર્ણતઃ પાપકમને બંધ થાય છે.' નિગ્રંથાને બે પિંડ ગ્રહણ કરવા માટે આમંત્રણ, એજ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ પિડ ગ્રહણ કરવા માટેના આમંત્રાણનું કથન. બે પાત્ર ગ્રહણ કરવા માટેનું ઉપનિમંત્રણ તથા ૧૦ પર્યન્તના પાત્રો પ્રમ્હણ કરવા માટેના ઉપનિર્માણનું કથન. આરાધક વિરાધકની વકતવ્યતા વિષયક પ્રશ્ન- “જેમની પાસે આલોચના કરવાની હોય તે સ્થવિર જે મૂક (મૂગા) થઈ જાય, અથવા આલેચના કરનાર નિગ્રંથ મૂક થઈ જાય, જેની પાસે આલોચના કરવાની હોય તે સ્થવિર કાળધર્મ પામી જાય, અથવા આલેચના કરનાર શ્રમણ કાળધર્મ પામી જાય તો તેને આરાધક ગણાય કે વિરાધક, એવાં ચાર આલાપક નીહારભૂમિ કે વિહારભૂમિ તરફ જતાં નિર્ગથી અને ગ્રામાનુગ્રામ વિહરતા નિર્મથની વકતવ્યતાનું નિરૂપણ. નિગ્રંથિનીમાં આરાધકતાનું કથન અને તેના કારણનું પ્રદર્શન. બળતા દીપકમાં દીપક, વાટ; તેલ આદિ સમુદાયમાંથી શું બળે છે? ઉત્તર– “જ્યોતિ બળે છે? પરકીય ઔદારિક શરીરને આશ્રિત કરીને જીવની કાયવ્યાપાર ક્રિયા થાય છે. નારક જીવમાં કાયકિયા થાય છે. અસુરકુમારોમાં કાયક્રિયા થાય છે. એક જીવમાં પરકીય દારિક
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૮૪