________________
અચરમાન્ત પ્રદેશરૂપ કહી શકાય નહીં પણ એવી માન્યતઃ એકાન્તત; નથી. કેમકે તે રત્નપ્રભા પૃથ્વી લેાકાકાશના અસંખ્યાત્ પ્રદેશામાં અવગાહન કરે છે. એટલા માટે તે અપેક્ષાએ તેમાં ચરમભગાવસ્થિત ખડાની એકતાથી ‘માળિ’એવા બહુવચનના શબ્દને વ્યપદેશ કરી શકાય છે. તથા જે આકાશ પ્રદેશ તે પ્રાંત ભાગામાં રહેલા છે તે પ્રકારના એક પરિણામરૂપથી યુકત છે. એટલે તન્મય્વતી' ક્ષેત્ર ખ'ડમાં એકતા હૈાવાથી તે ગરમ ’એવા એક વચનાન્ત શબ્દથી પણ કહી શકાય છે. ચરમાન્ત પ્રદેશરૂપ અને અચરમાન્ત પ્રદેશરૂપ તે પ્રદેશાની વિવિક્ષાની પરિકલ્પનાથી કલ્પી શકાય છે. રત્નપ્રભા પૃથ્વીના જે ખાદ્ય ખંડના પ્રદેશેા છે. તે ચરમાન્ત પ્રદેશ છે અને જે મધ્યખડના પ્રદેશ છે. તે અચરમાન્ત પ્રદેશ છે. આ એકાંતવાદની નિરસતા ખત્તાવવાવાળા અને યથાર્થ અની પ્રરૂપણા–કરવાવાળા અનેકાન્તવાદથી આ વાત પુષ્ટ કરવામાં આવી છે. કે રત્નપ્રભા પૃથ્વીમાં અને તેના અવયામાં કાષ્ઠ રીતે અવયવાવયવી રૂપતા છે અને કાષ્ઠ રીતે ભેદાભેદ્દ રૂપતા છે એ રાતના કથનથી અહીમા અનેકાન્ત વાદને વિજયશીલ પ્રગટ કરવામાં આવ્યે છે. प्रश्न :- 'जात्र वैमाणियाणं भंते फासचरिमेणं किं चरिमा अचरिमा ? गोयमा
માઁ નિ સોમવ' હે ભદન્ત ! પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવ, દ્વીન્દ્રિય જીવ, ત્રિન્દ્રિય જીવ, ચતુરિન્દ્રિય જીવ, પંચેન્દ્રિય તિય ચ યોની જીવ, મનુષ્ય, ભવનપતિ દેવ, વાનવ્યતર દેવ, યેતિષિક દેવ, અને વૈમાનિક દેવ, એ સ્પ`ચરમથી પ્રાંતવતી છે કે મધ્યવતી' છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ પૃથ્વીકાયક એકેન્દ્રિય જીવથી લઈને વૈમાનિક દેવ પંતના સઘળા જીવા ચરમ-પ્રાંતવતી પણ છે. અને અચરમ-મધ્યવતી છે. જે વૈમાનિક દેવ વૈમાનિક ભવ સ ંબંધી સ્પને પામશે અને પછી ત્યાં અનુત્પાથી મુક્તિ ગમન કરશે. તે વૈમાનિક દેવ સ્પ’ચરમયી ‘રમ’એ રૂપથી વ્યવહારવાળા કરવામાં આવ્યા છે. અને જે વૈમાનિક દેવ વૈમાનિક ભવ સમધી સ્પર્શીને પ્રાપ્ત કરશે. તે વૈમાનિક દેવ ‘ભચર્મ” એ રૂપથી વ્યવહારવાળા કરાયા છે. અંતમાં ભગવાનના વાકયાના સ્વીકાર કરતાં ગૌતમસ્વામી કહે છે કે સેવં મંત્તે તેવં મતે ઉત્ત’હે ભદન્ત ! આપે જે કહ્યું છે તે સથ સત્ય છે, આપે જે કહ્યું છે તે સર્વથા સત્ય છે. એવું કહી ગૌતમ સ્વામી પેાતાના સ્થાનપર બિરાજમાન થઇ ગયા. ॥ સ ૩ ॥
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘ભગવતી' સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના આઠમાં શતકના ત્રીજો ઉદ્દેશક સમાપ્ત.
૫ ૮૩ ||
કાયિ કી આિિક્રયા મા નિરૂપણ
આઠમાં શતકના ચેાથા ઉદ્દેશક
આઠમાં શતકના ચોથા ઉદ્દેશકમાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેને ટૂંક સાર નીચે પ્રમાણે છે—ક્રિયાના પ્રકારાનું કથન. કાયિકી, અધિકરણિકી પ્રાદ્ધેષિકી, પારિતાપનિકી, અને પ્રણાતિપાતિકી, આ પ્રમાણે ક્રિયાના પાંચ મુખ્ય પ્રકારાનું તથા તેમના ઉપભેદેશનું કથન. આર્ભીકી, પરિગૃહીતા, અપ્રત્યાખ્યાનિક, માયાપ્રત્યયિકી અને મિથ્યાદર્શન પ્રત્યચિકી, ક્રિયાઓનું કથન. કાયિકી ક્રિયાના નીચે પ્રમાણે એ ભેદ હોય છે. (૧) અનુપરતકાયિકી અને (૨) દુષ્પ્રયુક્તકાયિક અધિકરણિકી ક્રિયા પણ એ પ્રકારની હાય છે– (૧) સગેાજનાધિકરણ, અને (૨) નિબઁનાધિકરણ. બધી ક્રિયાઓના અલ્પ અહુત્વનું નિરૂપણુ આ ઉદ્દેશકમાં કર્યું છે.
શ્રી ભગવતી સૂત્ર : $
૧૫૭