________________
સાદિ અપ વસિત ૨, મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન ૩, મત્યજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાન એ રીતે આ મત્યાદિક દશેને સ્થિતિકાળ પ્રજ્ઞાપનાનુસાર હેલ છે.
હવે સૂત્રકાર ૧૯ ઓગણીસમાં અતારને આશ્રય કરીને કહે છે. ' अंतरं सव्वं નદાનીવામિનમે ’પાંચ માયાદિ જ્ઞાનનું અને ત્રણ મત્યજ્ઞાન આદિ અજ્ઞાનેનું અંતર જેવી રીતે જીવાભિગમ સૂત્રમાં કહ્યુ છે, તેવી જ રીતે અડોં સમજી લેવું. કહેવાનું તાત્પર્યાં એ છે કે આભિનિબેધિક જ્ઞાનનું અંતર જધન્યથી અંતર્મુહૂતનું છે અને ઉત્કૃષ્ટથી દશાન અ’પુદ્ગલ પરાવર્તન કાલરૂપ છે. એજ રીતે તૉલનું પ્રમાણુ જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી શ્રુતજ્ઞાનીનું અધિજ્ઞાનીનું અને મનઃપ`વજ્ઞાનીનું પણ સમજવું કેવળજ્ઞાનીનું અંતર હાતું નથી. કેમકે તેને થયેલું જ્ઞાન વિદ્યમાન રહે છે. સત્યજ્ઞાની અને શ્રુતાજ્ઞાનીનું અંતર જધન્મથી અંતર્મુહૂત'નું છે અને ઉત્કૃષ્ટથી કંપ્રક અધિક ૬૬ છાસઠ સાગરાપર પ્રમાણુનું છે. વિભ’ગજ્ઞાનીનું અંતર જધન્યનું અંતર્મુહૂતનું છે અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળની માફક અનંત કાળનું છે. જીવાભિગમ સૂત્રમાં એવું જ કહ્યું છે કે ... ગામિળિયોચિન સાં भंते अतरं कालओ केवच्चिरंहोइ ? गोयमा जहन्नेणं अतोमुहुत्त उक्कोसेणं अनंतं कालं जात्र अवढं पोगालपरियट्ट देणं, सुयनाणी ओहिनाणी मणपज्जवनाणी जं एवं चेव केवलनाणिस्स पुच्छा ? गोयमा जहन्नेणं नस्थिअंतरं मइअन्नाणिस्स, सुयअन्नाणिस्स य पुच्छा ? गोयमा जहन्नेणं अंतोमुहुत्त उक्कोसेणं छावट्टि सागरोवमाई साइरेगाई विभंगनाणिस्स પુષ્કા ગોયમા નન્નેાં ગોમુત્ત રોમેળ ત્રણય છોત્તિ ' ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું કે, હે ભગવન્ ! અભિનાધિક જ્ઞાનનું અંતર કાળની અપેક્ષાએ કેટલું છે ? ઉત્તર ઃ– હે ગૌતમ ! જધન્યથી અંતર એક મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું અંતર છે. યાવત્ દેશનઅધ પુદ્ગલ પરાવનકાળનેા છે. ઇત્યાદી સઘળુ’ કથન પૂર્વાક્તરૂપથી કહેવામાં આવી ગયુ છે. अप्पा
4
''
હવે સૂત્રકાર વીસમાં અલ્પ બહુત્વકાળના આશ્રય કરીને કહે છે કે बहुगाणि तिनि जहा बहुवत्तव्त्रयाए પ્રજ્ઞાપના સંબંધી અપબહુત્વની વ્યકતવ્યતામાં જેવી જ્ઞાની અજ્ઞાની અને ઉભયની અપબહુત્વની વકતવ્યતા કહેવામાં આવી છે તેજ રીતે અહીંઆ પણ તેની અપબહુત્વની વ્યકતવ્યતા સમજી લેવા, જેવી રીતે – મનઃપ`વજ્ઞાની જીવ સથી કમ છે. અવધિજ્ઞાની છત્ર તેનાથી અસખ્યગણા છે. આભિનિષેાધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની એમને પરસ્પર તુલ્ય છે, પરંતુ અધિજ્ઞાનીઓના અપેક્ષાએ વિશેષાધિક છે. તેની અપેક્ષાએ વળજ્ઞાન અન તગણા છે. અજ્ઞાનીએમાં બધાથી એછા વિભગજ્ઞાનીઓ છે. તેમનાથી અનંતગણુા મત્યજ્ઞાની અને શ્રુતજ્ઞાની છે. તથા તે બંને પરસ્પરમાં સરખા છે. જ્ઞાનીઓમાં મનઃવજ્ઞાની જેને બધાય એાછા કહેલ છે તેનું કારણુ એ છે કે તે મન:પર્યવજ્ઞાન સયંત જીવાને જ થાય છે, અને અસ યતાને થતું નથી. તથા અવધિજ્ઞાનો મન:પર્યવજ્ઞાનીની અપેક્ષાએ અસંખ્યગણું કહ્યું છે. તેનું કારણ એ છે કે અવધિજ્ઞાન ચારે ગતિમાં થાય છે. તથા મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની જે અવધિજ્ઞાનીની અપેક્ષાએ વિશેષાધિક કહ્યું છે. તેનું કારણ એ છે કે કેટલાક પ ંચેન્દ્રિય જીવ અવધિજ્ઞાની હેાતા પણ નથી. તથા કેટલાક વિકલેન્દ્રિય જીવ પણુ સામાદન ગુણસ્થાનવતી હાય છે. એટલા માટે તે મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની હોય છે. એ અપેક્ષાએ મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાનીની અપેક્ષ એ વિશેષાધિક હોય છે. જ્ઞાનીઓમાં જે વિભગજ્ઞાની જીવને બધાથી ઓછા કહેલ છે. તેનું કારણ એ છે કે વિભ ગજ્ઞાન ૫ ચેન્દ્રિય જીવાતે જ હોય છે તથા વિભ’ગજ્ઞાનીઓની અપેક્ષાએ જે મત્યજ્ઞાની અને શ્રુતજ્ઞાની અનંતગણા કળા છે. તેનું
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૪૬