________________
ભજનાથી હોય છે. તથા જે સંયતાસંયત જીવ હોય છે. તેમને ત્રણ જ્ઞાન ભજનાથી હોય છે. સિદ્ધ છે પંડિતવીર્યવાઓ પ્રત્યુપ્રેક્ષણદિરૂપ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ વિનાના હોય છે. તેથી તેઓમાં તેની પ્રવૃત્તિના અભાવમાં પંડિતવીર્યલબ્ધિકતા હોવાથી કેવળજ્ઞાન જ હોય છે. અન્યજ્ઞાન નહીં મન:પર્યવજ્ઞાનને અહીં સૂત્રમાં છોડવાનું કહેલ છે. તેનું કારણ એ છે કે મન:પર્યવજ્ઞાન પંડિતવીર્યલબ્ધિવાળાઓને જ હોય છે. પ્રશ્ન :“વાઢ[વિયવીરગઢયા મેતે ! Hવા ના ગ્રા” હે ભદન્ત! જે જીવ બાલપંડિતવીર્ય લબ્ધિવાળા હોય છે. તેઓ જ્ઞાની હોય છે કે અજ્ઞાની? ઉ :• તિરિ ના માળા” હે ગૌતમ! બાલપંડિતવીર્ય લબ્ધિવાળાએામાં ત્રણ જ્ઞાન ભજનાથી હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બાલપંડિતવીલબ્ધિવાળા જીવ જ્ઞાની જ હોય છે. તેથી તેઓમાં ભજનાથી ત્રણ જ્ઞાન હોય છે. તથા જે જીવ બાલપંડિતવીર્યની અલબ્ધિવાળા હોય છે તેઓ “
તમદ્ધિવાળાં પંચનાળારૂં તિન્ન નાબારું મrg જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જે જીવ તેઓમાં જ્ઞાની હોય છે. તેમાં પાંચ જ્ઞાન ભજનાથી હોય છે અને જે જીવ અજ્ઞાની હોય છે તેઓને ગણ અજ્ઞાન ભજનાથી હોવાની શકયતા છે.- હાય છે. બાલપંડિતવીર્યનું તાત્પર્ય સંયતા સંયતથી છે. તેની અલબ્ધિવાળા અશ્રાવક હોય છે. અશ્રાવકમાં સિદ્ધો પણ આવી જાય છે એટલા માટે તે અપેક્ષાએ પાંચ જ્ઞાનેનું હોવું. -ભજનાથી કહ્યું છે. પ્રશ્ન :- “હુંવિત્તિયા મંતે બવા વિ નાખit ચના " હે ભદન્ત! જે જીવ ઈદ્રિય લબ્ધિવાળા હોય છે. તેઓ જ્ઞાની હોય છે કે અજ્ઞાની? ઉ.-“વત્તારનારું સિનિ ૫ નાડું મrig હે ગૌતમ! જે જીવ તેઓમાં જ્ઞાની હોય તેઓને ભજનાથી ચાર જ્ઞાન હોય છે અને જે અજ્ઞાની હોય છે તેઓમાં ભજનાથી ત્રણ અજ્ઞાન હોય છે. ઇદ્રિયલબ્ધિવાળા જ્ઞાનીએમાં કેવળજ્ઞાન હોતું નથી. કેમકે કેવળીઓમાં ઇોિના ઉપયોગને અભાવ હોય છે. પ્રશ્નઃ- “સ ક્રિયાપુi gછ ? હે ભગવાન ! જે જીવ ઇકિયાલિબ્ધિવાળા હોય છે. તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે ? ઉ.:- “ના ન ચનાર હે ગૌતમ! જે જીવ ઈંદ્રિયની લબ્ધિ રહિત હોય છે. તેઓ જ્ઞાની જ હોય છે. અજ્ઞાની હોતા નથી. નાનીઓમાં પણ બે ત્રણ આદિજ્ઞાનવાળા નહીં પણ ફકત એક કેવળજ્ઞાનવાળા જ હોય છે તેવો નિયમ છે. સોવિરક્રિયા ના રૂરિદ્ધિયા' જેવી રીતે ઈદ્રિયલબ્ધિવાળા છોના વિષે કહ્યું છે તેવી જ રીતે શ્રોત્રલબ્ધિવાળા જીના વિષયમાં પણ સમજવું અથાત શ્રોત્રઈદ્રિયલબ્ધિવાળા જીવ જ્ઞાની અને અજ્ઞાની બંને પ્રકારના હોય છે. તેમાં જે જ્ઞાની હોય છે. તેઓ કેવળીઓથી જુદા પ્રકારના હોય છે. એટલે ભજનાથી તેઓ ચાર જ્ઞાનવાળા હોય છે અને તેમાંના અજ્ઞાની ભજનાથી ત્રણ અજ્ઞાનવાળા હોય છે. પ્રશ્ન
તસ ગદ્ધિા પુછા” હે ભગવન્ત! જે જીવ શ્રેત્રઈદ્રિયલબ્ધિ વિનાના હોય છે. તેઓ જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? 9:- ‘જોગમા ” હે ગૌતમ! ઉનાળા વિ ગના વિ” ત્રઈદ્રિયલબ્ધિવાળા જીવ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. “જે નાળી તે ફયા સુનાળા, ગાયા જુનનાળી તેમાં કેટલાક બે જ્ઞાનવાળા અને કેટલાક એક જ્ઞાનવાળા હોય છે જે કુમારે તે ગામવોદિનાર ૨, કાના જે જે બે જ્ઞાનવાળા હોય છે તે આભિનિધિક જ્ઞાન અને થતજ્ઞાનવાળા હોય છે. “ ના તે વરુના અને જે એક જ્ઞાનવાળા હોય છે તે ફકત કેવળજ્ઞાનવાળા જ હોય છે. અહીંઆ શ્રોત્રિયલબ્ધિવાળા જીવોને બે જ્ઞાનવાળા કહ્યા છે. તેમાં અપર્યાપ્તક સાસાદન ગુણસ્થાનમાં રહેવાવાળા સમ્યક્ દષ્ટિ
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧ ૨૭