________________
સિદ્ધનું કેવળજ્ઞાન એ રીતે ત્રણ પ્રકારનું હેાય છે. તેમા ગુણસ્થાનમાં રહેવાવાળા જીવનું જે કેવળજ્ઞાન છે તે સંયોગ કેવળજ્ઞાન છે અને ચૌદમાં ગુણસ્થાનવતી જીવનું દેવળજ્ઞાન છે તે અયેગિક કેવળજ્ઞાન છે. સિદ્ધ કેવળજ્ઞાન એક અનતસિદ્ધ કેવળજ્ઞાન અને બીજી પરંપરસિદ્ધ કેવળજ્ઞાન એ ભેદથી બે પ્રકારનું છે. અનન્તર સિદ્ધજ્ઞાન ૧૫ પંદર પ્રકારનું છે. ૧ તી'સિદ્ધ, ર અતી'સિદ્ધ, ૩ તિર્થંકર સિદ્ધ, ૪ અતિથ કર સિદ્ધ, પ સ્વયં બુદ્ધસિદ્ધ, પ્રત્યેક બુદ્ધસિદ્ધ, ૭ બુદ્ધમેધિક સિદ્ધ, ૮ સ્ત્રીલિંગ સિદ્ધ, ૯ પુરુષલિંગ સિદ્ધ, ૧૦ નપુસકલિંગ સિદ્ધ, ૧૧ સ્વલિંગ સિદ્ધ, ૧ર અન્યલિ ગસિદ્ધ, ૧૩ ગૃહસ્થલિંગસિદ્ધ, ૧૪ એક સિદ્ધ અને ૧૫ અનેક સિદ્ધ. પરંપરાસિદ્ધ કેવળજ્ઞાન નીચે પ્રમાણે તેર પ્રકારનું છે.- ૧ અપ્રથમસમયસિદ્ધ, ૨ દ્વિસમયસિદ્ધ, ૩ ત્રિસમયસિદ્ધ, ૪ ચતુસમસિંહ, ૫ પાઁચસમયસિદ્ધ, ૬ ષટસમયસિદ્ધ, ૭ સપ્તસમયસિદ્ધ, ૮ અષ્ટ સમયસિંહ, ૯ નવ સમયસિહ, ૧૦ દેશ સમયસિદ્ધ, ૧૧ સખ્યાત સમયસિદ્ધ, ૧૨ અસંખ્યાત સમયસિદ્ધ, ૧૩ અનત સમયસિદ્ધ. આ રીતે આ પ્રત્યક્ષ જ્ઞાનનું વર્ણન છે.
પરાક્ષજ્ઞાન એ પ્રકારનું હાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ પ્રકારના ભેદથી હાય છે, તેમાં મતિજ્ઞાનના ૩૬૦ ત્રણસેાસાઠ બે હાય છે. મતિજ્ઞાન શ્રુતનિશ્રિત શ્રુતના આધારવાળું અને અશ્રુતનિશ્રિતના ભેદથી બે પ્રકારનું કહેલ છે. તેમાં અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન ઔત્પાતિકિ વૈયિકી, કજા અને પારિણામિકી એ ચાર બુદ્ધિએરૂપ ચાર પ્રકારનું હાય છે. દન અને સાંભળ્યા વિનાજ જે બુદ્ધિ જ્ઞેય વિષયને જલ્દીથી વિષય કરીને કાયમ સૌંપાદન કરે છે તે ઔપતિકી મુદ્ધિ છે. જેવી રીતે નટપુત્ર રાહકની બુદ્ધિશાસ્ત્રમાં વધુ વેલ છે. ગુરુની સેવા સુશ્રુષાથી, વૈયાવૃત્ય કરવાથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે વૈચિકી બુદ્ધિ છે. જેવી રીતે નૈમિત્તિક સિદ્ધપુત્રના શિષ્યને થઈ હતી. કાર્યકારણના અભ્યાસથી થવાવાળી બુદ્ધિ તે કા બુદ્ધિ છે. જેવી રીતે ખડુતાદિકને પોતાના કાર્યોંમાં નિપુણતા થઇ જાય છે. લાંબા કાળથી લૌકિક વહેવારના અનુભવ કરતાં કરતાં જે બુદ્ધિ આવી જાય છે તે પારિામિકી બુદ્ધિ છે. જેવી રીતે અનુભવી વૃદ્ધ પુરુષની હોય છે. શ્રુતનિશ્રિત મતિજ્ઞાન ચાર પ્રકારનું હેાય છે. અવગ્રડ, 'હા, અવાય અને ધારણા, તેમાં અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહના ભેદથી અવગ્રહ બે પ્રકારના હૈાય છે. અર્થાવગ્રહ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનથી ઉત્પન્ન થાય છે. વ્યંજનાવગ્રહ શ્રોત્ર, ઘ્રાણુ, રસના અને સ્પન એ ચાર ઇન્દ્રિયાથી થાય છે. અર્થાવગ્રહની માફક ઇડા, અવાય અને ધારણા પણ પ્રત્યેક પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનથી ઉત્પન્ન થાય છે. વ્યંજનાવગ્રહ ચાર પ્રકારનું હાય છે એ રીતે અવગ્રહ, હા, અવાય, ધારણા એ બધાના ૬+૬+5+૬+૪=૮ ભેદ થાય છે એ અવગ્રહાર્દિક બહુગ્રાહી, અલ્પગ્રાહી, બહુવિધગ્રાહી, અપવિધગ્રાહી, ક્ષિપ્રગ્રાહી, અપ્રિયાહી, નિશ્રિતગ્રાહી, અનિશ્રિતગ્રાહી, સદિગ્ધમાહી, અસદિગ્ધગ્રાડી, ધ્રુવગ્રાહી અને અ વગ્રાહી હાય છે એ રીતે આ ખāાર્દિક બાર પ્રકારના પદાર્થોની સાથે ગુણવાથી એના ૩૩૬ ભેદ થાય છે. એ તમામ ભેદ શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના છે. અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ચાર ભેદ તેમાં મેળવવાથી ૩૪૦ ભેદ થાય છે. આ અવગ્રહાર્દિકના પાંચ પાંચ ખીજા અત્રાન્તર લે થાય છે, તે વીસ ૨૦ ભેદ ૩૪૦ ત્રણુસા ચાલીસ ભેમાં મેળવવાથી મતિજ્ઞાનના કુલ ત્રણસેા સા ૩૬૦ ભેદ થાય છે. અત્રત્રાદિકના અવાન્તર ભેદ આ પ્રમાણે છે– ૧ અવગ્રહણુતા, ૨ ઉધારણતા, ૩ શ્રવણુતા, ૪ અવલખનતા, ૫ મેધા. ઇહાના પાં; ભેદ આ પ્રમાણે છે- ૧ આભેગનતા, ૨ મા ણુતા, ૩ ગવેષણતા, ૪ ચિંતા, ૫ વિમ. અવાયના પાંચ ભેદ આ પ્રમાણે છે- ૧ આવનતા, ૨ પ્રત્યાવર્તનતા, ૩ અવાય, ૪ બુદ્ધિ, ૫ વિજ્ઞાન, ધારણાના પાંચ ભેદ આ પ્રમાણે છે.
ત્ર
શ્રી ભગવતી સૂત્ર : ૬
૯૯