________________
વધના પ્રત્યાખ્યાન કર્યા હેય છે, તે જ્યાં સુધી જાણી જોઈને ત્રસહિંસા કરતું નથી, ત્યાં સુધી તેના વ્રતને ભંગ થતું નથી.
હિવે ગૌતમ સ્વામી વનસ્પતિના વિષયમાં મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે 'समणोवासयस्स णं भंते ! पुवामेव वणस्सइसमारंभे पच्चक्खाए' “હે ભદન્ત! જે શ્રમણોપાસકે (શ્રાવકે) પહેલેથી જ વનસ્પતિકાયિક છને વધ ન કરવાનું વ્રત કરેલું હોય, “જે જ ર્વેિ રવમા સચરલ્સ સરવક્સ પૂરું જિનાઃ એવા શ્રાવક વડે, પૃથ્વીને ખોદતાં ખેદતાં અજાણતા કેઈ એક વૃક્ષનું મૂળ છેદાઈ જાય “ of અરે! 7 વર્ષ સરદ?? તે શું તે શ્રાવકના વનસ્પતિકાયિક વધના પ્રત્યાખ્યાન રૂપ વ્રતનો ભંગ થાય છે ખરે?
મહાવીર પ્રભુ કહે છે- “જો સુખ સમ” હે ગૌતમ! એવું સંભવી શકતું નથી. વનસ્પતિકાય છવ વધ પ્રત્યાખ્યાતા તે શ્રાવક પૃથ્વીને ખેદતાં ખેદતાં અચાનક વૃક્ષ રૂ૫ વનસ્પતિકાયના મૂળનું છેદન કરી નાખે છે. તે સમજણપૂર્વક અથવા જાણ જોઈને તે કાર્ય કરતો નથી. તેણે વૃક્ષના મૂળનું છેદન કરવાના હેતુપૂર્વક તે તે પ્રવૃત્તિ કરી ન હતી. તે પૃથ્વીને ખાદતે હતો, તેમાં અજાણતા તેનાથી વૃક્ષના મૂળનું છેદન થઈ ગયું. તેથી તેના એ વ્રતનું ખંડન થતું નથી. કારણ કે સંક૯૫પૂર્વક આ પ્રકારની પ્રવૃત્તિથી તે પહેલેથી જ નિવૃત્ત થઈ ચૂક્યા છે. સુ ૪ |
શ્રમણ કે પ્રતિલાલ કા કથન
શ્રાવક વિશેષલાભ વકતવ્યતાસમારંg of i> ઈત્યાદિ
સુવાથ- “સમોવાસા = મંતે! તારાં મમ વા મgvi વા फामुएसणिज्जेणं असण, पाण, खाइम, साइमेणं पडिलामेमाणे किं लब्भइ ?) હે ભદન્ત ! જે શ્રમણોપાસક (શ્રાવક) સદેરક મુખવસ્ત્રિકા, રજોહરણ આદિ વેશવાળા શ્રમણને (સાધુને) અથવા માનને પ્રાસુક (દેષરહિત) એષણીય અશન, પાન, ખાધ અને સ્વાદ્ય રૂપ ચારે પ્રકારના આહાર વહેરાવે છે, તે શ્રાવકને કયા લાભની પ્રાપ્તિ થાય છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૮૩