________________
પૂર્વશરીરને છેડે છે એજ સમયે નવું સ્થાન પ્રાપ્ત કરે છે – તેમાં સમયાન્તર થતું નથી. તેથી તેમની અજુગતિને સમય ત્યાગેલા પૂર્વભવીય શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારને, અથવા નવીન જન્મસ્થાનમાં ગ્રહણ કરેલા આહારનો સમય છે. એજ હાલત (સ્થિતિ) એક વિગ્રહવાળી ગતિની પણ હોય છે, કારક કે તેના બે સમયમાં પહેલે સમય પૂર્વ શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારને છે અને બીજો સમય નવા ઉત્પત્તિ સ્થાનમાં પહોંચવાને છે – જેમાં નવીન શરીર ધારણ કરવાને માટે આહાર ગ્રહણ કરવામાં આવે છે. તેથી બે સમયવાળા એક વિગ્રહમાં પ્રથમ સમય અનાહારને છે બીજો સમય આહારકનો હાય છે.
જે ગતિમાં બિલકુલ ઘુમાવ ( વળાંક) કરે પડતું ન હોય એવી ગતિને જુગતિ કહે છે. જે ગતિમાં ઓછામાં ઓછા એક વળાંક તે લેવો જ પડતું હોય એવી ગતિને વક્રગતિ કહે છે. પૂર્વશરીરને ત્યાગ કરીને સ્થાનાન્તર કરનારા જીવ બે પ્રકારના હોય છે, એક તે એ છે કે જે સૂક્ષ્મ અને ધૂલ શરીરને છોડીને સદાને માટે સ્થાનાન્તરમાં રહે છે. એવાં છને મુકત જી કહે છે. બીજા પ્રકારના છે એવાં હોય છે કે જે પૂર્વ સ્થલ શરીરને પરિત્યાગ કરીને ફરીથી પૂલ શરીરને ધારણ કરતા હોય છે. આ બીજી શ્રેણીના પ્રકારના છ અન્તરાલમાં સૂક્ષ્મ શરીથી – તેજસ અને કાશ્મણ શરીરથી યુક્ત રહે છે. આ બીજી શ્રેણીના સંસારી જીના ઉત્પત્તિસ્થાનને કેઈ એ નિયમ નથી કે તે તેના પૂર્વ ઉત્પત્તિ સ્થાનથી સીધી લીટીમાં જ હેય, તે તેની વકરેખામાં પણ હોઈ શકે છે. તેનું કારણ એ છે કે નવીન સ્થાનનો આધાર છવના કર્માધીન હોય છે. કર્મ અનેક પ્રકારના હોય છે, તેથી સંસારી જીવને જજુ અને વક્ર એ બન્ને ગતિના અધિકારી કહ્યા છે. જીવની કઈ પણ વક્રગતિ એવી હતી નથી કે જેમાં તેને ત્રણથી વધારે ઘુમાવ (વળાંક) લેવા પડતા હેય. જીવનું ઉત્પત્તિ સ્થાન ભલે ગમે તેટલું વિશ્રેણિપતિત હોય, પણ ત્રણ ઘુમાવમાં તો જીવ અવશ્ય ત્યાં પહોંચી જ જાય છે. અન્તરાલ ગતિનું કાળમાન ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે ચાર સમયનું હોય છે. જ્યારે આજુ ગતિ હેય ત્યારે એક જ સમય સમજ અને વક્રગતિ હોય ત્યારે બે, ત્રણ અને ચાર સમય સમજવા. સમયની સંખ્યાના વધારાને આધાર ઘુમાવની સંખ્યાના વધારા પર આધાર રાખે છે. જે વક્રગતિમાં એક ઘુમાવ હેય, તેમાં બે સમયનું કાળમાન, જેમાં બે ઘુમાવ હોય તેમાં ત્રણ સમયનું કાળમાન, અને જેમાં ત્રણ ધુમાવ હોય તેમાં ચાર સમયનું કાળમાન કર્યું છે. - અહીં આટલું સ્પષ્ટીકરણ કરવાનું કારણ એ છે કે આ સૂત્રને અર્થ બરાબર સમજવા માટે આટલે ખુલાસો જરૂરી છે. તથા
“વફા સનg સિવ ગાદાર વિર ચાંદg' બીજે સમયે પણ જીવ ક્યારેક આહારક હોય છે અને કયારેક અનાહારક હોય છે,’ આમ કહેવાનું કારણે નીચે પ્રમાણે છે- એ સમયેવાળા એક ઘુમાવ (વળાંક)થી જ્યારે તે જીવ નવીન જન્મસ્થાનમાં પહોંચે છે, ત્યારે ઘુમાવના પ્રથમ સમયે તે જીવ અનાહારક રહે છે, અને બીજે સમયે – જ્યારે તે નવીન જન્મસ્થાનમાં પોંચી જાય છે, ત્યારે આહારક થઈ જાય છે. તથા જ્યારે તે છવ બે વળાંક લઈને નવીન જન્મસ્થાનમાં પહોંચે છે, ત્યારે તેને ત્યાં સુધી પહોંચતા ત્રણ સમય લાગે છે, ત્યારે તે જીવ પ્રથમ સમયે અને દ્વિતીય સમયે અનાહારક રહે છે, “ggg સનg શિક માદા વિર માદાર અને ત્રીજે સમયે નિયમથી જ તે આહારક થઈ જાય છે. તથા જ્યારે તે જીવ ત્રણ વળાંકવાળી વક્રગતિથી નવીન જન્મસ્થાનમાં પહોંચે છે, ત્યારે તેમાં ચાર સમય લાગે છે. આ પરિસ્થિતિમાં છવ શરૂઆતના
શ્રી ભગવતી સૂત્ર : ૫