________________
પરભવમાં જતા જીવ ખીજે સમયે પણ ક્યારેક આહારક હાય છે અને કયારેક અનાહારક હાય છે. એજ પ્રમાણે ‘ તપ્ સમજુ સિય ગાહાર૬, સિય અળાદાર" • ત્રીજે સમયે પણ તે કયારેક આહાર હાય છે અને કયારેક અનાહારક હોય છે, પરન્તુ ‘અવસ્થે સમર્પ નિયમા બાહારજ્ ’પરભવમાં જતા જવ ચેાથે સમયે તે નિયમથી જ (અવશ્ય) આહારક થઈ જ જાય છે. · પરભવમાં જતા જીવને પ્રથમ સમયે કયારેક અહારક અને કચારેક અનાહારક’ કહેવાનું કારણ નીચે પ્રમાણે છે
જ્યારે જીવ કાળધર્મ પામીને ઉત્પાદ સ્થાનની તરફે ગમન કરે છે, ત્યારે સાત શ્રેણિઓ હાય છે– (૧) ઋજવાયતા, (૨) એકતાવકા, (૩) દ્વિધાતાવઢ્ઢા, (૪) એકતઃખા, (૫) દ્વિધાતઃખા, (૬) ચકવાલા અને (૭) અર્ધચક્રવાલા. અહી પહેલી ત્રણ શ્રણિઓનુંજ પ્રકરણ હાવાથી, તેમનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– ઋજવાયતા શ્રેણિથી એટલે કે ઋજુગતિથી (સીધી ગતિથી, વળાક વિનાના ગતિથી) ઉત્પાદનસ્થાન તરફ જતા જીવ પરભવમાં પ્રથમ સમયે જ જ્યારે ઉત્પન્ન થઇ જાય છે, ત્યારે પરભવના આયુના પ્રથમ સમયે જ – તે આહાર થઇ જાય છે. તથા જ્યારે જીવ તો વા’ એક જ જગ્યાએ વળાંક લેતી એવી એકતાવક્રા' શ્રેણિથી ઉત્પાદસ્થાનની તરફ જાય છે, ત્યારે તે જીવ એ સમયમાં ત્યાં ઉત્પન્ન થાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં પ્રથમ સમયવાળા ઘુમાવમાં (વળાંકમાં) તે જીવ ઉત્પતિસ્થાનમાં પહેાંચતા નથી. તેથી આહારને ચેગ્ય પુદ્ગલાને ગ્રહણ કરવાને અભાવે તે જીવ અનાહારક રહે છે. આ કથનના ભાવા એ છે કે ગતિશીલ પદાર્થ એ જ છે (૧) જીવ અને (૨) પુદ્ગલ. હવે અહીં પુદ્ગલની ગતિના તેા વિચાર ચાલી રહ્યો નથી, અહી તે જીવની પરભવમાં ગમન કરતી વખતની ગતિના અન્તરાલ ગતિના જ વિચાર ચાલી રહ્યો છે. જીવની તે ગતિ એ પ્રકારની હાય છે (૧) ઋનુગતિ (૨) વક્રગતિ. જીવ જ્યારે પેાતાની પૂ'પર્યાયને છાડીને પરભવમાં જવા માટે ′′ગતિથી (સીધી ગત્તિથી) ગમન કરે છે, ત્યારે પૂર્વશરીરજન્ય વેગના જ સદ્ભાવથી, નવીન પ્રયત્ન કર્યા વિના પણ – ધનુષમાંથી છૂટેલા તીરની જેમ સીધેા ઉત્પત્તિ સ્થાનમાં પહોંચી જાય છે. અહીં એ પણ સમજી લેવું જોઇએ કે અજુગતિથી જન્માન્તર કરનાર જીવને પૂશરીરને ત્યાગ કરવાને સમયે જ નવા આયુષ્ય અને ગતિકના ઉદય થઇ જાય છે. તથા વક્રગતિવાળા જીવને પ્રથમ વક્રસ્થાને (પહેલા વળાંકના સ્થાને) નવીન આયુતિ અને આનુપૂર્વી નામક ને ચથાસભવ ઉદય થઇ જાય છે, કારણ કે પ્રથમ વક્રસ્થાન સુધી જ પૂર્વભવના આયુ આદિના ઉદય રહે છે. મુકત થતા જીવને માટે તે અન્તરાલ ગતિમાં આહારના પ્રશ્ન જ રહેતા નથી કારણ કે તે તે સૂક્ષ્મ, સ્થૂલ આદિ સમસ્ત શરીરાથી મુકત હાય છે. પરન્તુ સ ંસારી જીવોને માટે તા આહારને પ્રશ્ન રહે છે જ, કારણ કે અન્તરાલગતિમાં પણ તેને સુક્ષ્મ શરીરના સદ્ભાવ અવશ્ય રહે છે. સ્થૂલ શરીર ચેાગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવા તેનું નામ જ આહાર છે. એવા આહારના સૌંસારી જીવામાં અન્તરાલ ગતિને સમયે સદ્ભાવ હોય છે પણુખી અને નથી પણ હાતા. જે જીવ ઋભુગતિથી અથવા એ સમયની એક વિગ્રહવાળી ગતિથી જનાર ઢાય છે તે અનાદ્વારક હાતા નથી, કારણુ કે ઋશ્રુતિવાળા જીવા જે સમયે
શ્રી ભગવતી સૂત્ર : ૫
-
७५