________________
એકાન્તરૂપે અસાતા વેદના (દુઃખરૂપ વેદના) નેાજ અનુભવ કરવા પડે છે. જો કે નારાને અત્યન્ત દુ:ખવેદનાશીલ જ કથા છે, પરન્તુ કયારેક તેમને :સુખરૂપ વેદનાનેા પણ અનુભવ થાય છે. નારકાને કયારે સુખરૂપ વેદનાના અનુભવ કર્તા કહેવાનું કારણ એ છે કે તીર્થંકરના જન્મ આદિ માંગલીક પ્રસંગે નારક જીવા દેવાદ્દિકના પ્રયોગ દ્વારા સુખરૂપ વેદનાવાળા થાય છે. કહ્યું પણ છે કે saareणवसायं नेरइओ देव મુળા વા ત્રિ’હવે એકાન્તતઃ સુખવેદક જીવેાનું કથન કરવામાં આવે છે. ' भत्रणवई, बाणमंतरजोइस, वैमाणिया एगंतसायं वेयणं वेयंति, आहच्च અસાથૅ ભવનપતિ, વાનગૃતા, જયાતિષિક અને વૈમાનિક દેવા અત્યન્ત, સુખરૂપ સાતાવેદનાનું વેદન કરે છે, પણ કયારેક તેઓ અસાતા વેદનાને અનુભવ કરે છે. પરસ્પરના આહનનમાં (તાડનમાં) અને પ્રિય વસ્તુના વિભાગ થાય ત્યારે તે પણ દુઃખરૂપ અસાતાવેદનાને અનુભવ કરે છે. હવે સૂત્રકાર ત્રીજા પ્રકારના વેદક જીવાનું કથન કરે છે ‘પુત્રિવાપાનાત્ર મનુસ્મા વેમાયાર્ ચેëત્તિ' પૃથ્વીકાચિક, અકાયક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, એ પાંચ એકેન્દ્રિય જીવા, તથા દ્વીન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યંન્તના વિકલેન્દ્રિય છવા, પંચેન્દ્રિય તિર્યંચા તથા મનુષ્યે વિવિધ માત્રાથી – કયારેક દુઃખરૂપ અસાતાનું અને ક્યારેક સુખરૂપ સાતાવેદનાનું વેદન કરે છે. એજ વાતને બાપ સાયમસારું’આ સૂત્રાંશ દ્વારા વ્યકત થઇ છે. અન્તે વિષયના ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે ને તેનાં' હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યુ છે કે કેટલાક પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ એકાન્તતઃ દુઃખરૂપ વેદનાનું વેદન કરે છે, કેટલાક સુખરૂપ વેદનાનું વેદન કરે છે', ઇત્યાદિ. ા સૂ. ૩ u
નૈરયિકાદિકોં કે આહાર કે સ્વરૂપ કા નિરૂપણ
નૈરયિક આદિ વાની આહારવતવ્યતા— ‘નેપાળ મંતે !” ઇત્યાદિ—
સૂત્રાથ– નેપાળ મંતે! ને તે છે સમાયાર્ આહાર ત્તિ, તે િ आयसरी रखे तो गाढे पोग्गले अत्तमायाए आहारेंति, अनंतरखे लोगाडे पोग्गले अत्तमायाए आहारेंति, परंपरखेत्तोगाढे पौग्गले अत्तमायाए आहारें ति?) હે ભદન્ત ! નારક જીવા જે પુદ્ગલાને પતે ગ્રહણ કરીને પોતાના આહારના ઉપયોગમાં લે છે, તે પુદ્ગલેા કયા થાને અવગાહિત હાય છે ! – શું જે આકાશ પ્રદેશમાં તેમનું શરીર અવગાઢ (હેલું) હાય છે, ત્યાં તે પુદ્ગલા રહેલાં ાય છે ! અને તેમને જ ગ્રહણ કરીને તે આહારરૂપે ઉપયોગમાં લે છે ! અથવા જે પુદ્ગલ અનન્તર (અન્ય) ક્ષેત્રમાં રહેલાં હાય છે તેમને ગ્રહણ કરીને તે આહારરૂપે ઉપયાગમાં વ છે? અથવા પરમ્પરારૂપે ક્ષેત્રાવગાઢ હાય છે. તેમને આહારરૂપે ઉપયેામમાં લે છે!
શ્રી ભગવતી સૂત્ર : ૫
૬ ૯