________________
સદ નીવા, જો સત્તા, તદુર્વ વેશi જેયંતિ ? સમસ્ત પ્રાણ, સમસ્ત ભૂત; સમસ્ત જીવ અને સમસ્ત સર્વ સુખના અંશથી રહિત એવી એકાન્ત દુઃખરૂપ વેદનાનો જ અનુભવ કરે છે. તે (૪૬ અંતે ! ?) હે ભદન્ત ! તેમનું આ પ્રકારનું કથન શું સત્ય છે? ગૌતમ સ્વામીના પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જોયમ” હે ગૌતમ! “ જે તે ગ્રાસ્થિય ગાઢ મિરું તે
વં ચા તે અન્યમતાવલમ્બી જને એવું જે કહે છે, એવું જે ભાષણ કરે છે, એવી જે પ્રજ્ઞાપના કરે છે અને એવી છે પ્રરૂપણ કરે છે કે સમસ્ત પ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વ એકાન્ત દુઃખરૂપ અશાતવેદનાનું જ વેદન કરે છે, તે તેમનું કથન સર્વથા મિથ્યા (અસત્યો જ છે. ‘ચ કુળ નામ! જીવં ગાડુંરંવાનિ, પ્ર’િ હે ગૌતમ! આ વિષયમાં હું તે એવું કહું છું, એવું વિશેષ કથનરૂપ પ્રતિપાદન કરૂ છું અને એવી પ્રરૂપણ કરું છું કે- ઘેરાયા વાળા, મઘા, નીત્રા સત્તા, wત દુર્વ શ્રેય ચંતિ, ગાદ સાજં કેટલાક એવાં પ્રાણું, ભૂત, જીવ અને સત્ત્વ હોય છે કે તે એકાન્તરૂપે દુઃખરૂપ વેદનાનું જ વેદન કરે છે, પરંતુ હા, કયારેક તેમને પણ એ અવસર મળે છે કે જ્યારે તેઓ સાતારૂપ – સુખરૂપ વેદનાને પણ અનુભવ કરી લે છે. “ગળેફયા પIT, મરા, નવા, સત્તા giતાયં વેદ વેરચંતિ બાદ સઘં તે વરિ’ તથા કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એવાં પણ હોય છે કે જે એકાન્તરૂપે સાતારૂપ - સુખરૂપ વેદનાનો જ અનુભવ કરે છે. દુ:ખરૂપ વેદનાનો અંશ પણ તેમાં મિશ્રિત હોતા નથી–પરતુ કયારેક તેમને પણ એ અવસર પ્રાપ્ત થાય છે કે જ્યારે તેઓ દુ:ખરૂપ વેદનાને (અસાતા વેદનાને) પણ અનુભવ કરી લે છે. “ગોગરૂચા વાળા, ચૂયા, નવા, સત્તા માયા રે રે ચંતિ, યાદશ હાથમાશં? તથા કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ એવાં પણ હોય છે કે જે વિમાત્રાથી – વિવિધ પ્રકારે– કયારેક સાતવેદનાને અને કયારેક અસાતવેદનાને અનુભવ કરે છે. એજ વાત “ચાઇ સામર્શ' આ સૂત્રાંશ દ્વારા વ્યકત કરવામાં આવી છે. હવે ગૌતમ સ્વામી તેનું કારણ જાણવા માટે આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે“તે ?? હે ભદ! એવું આપ શા કારણે કહો છો? એટલે કે આ પ્રકારની વિષમતાનું શું કારણ છે? અને આપે દર્શાવ્યા પ્રમાણેની સ્થિતિવાળા જી કયા ક્યા છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “નોરમા! હે ગૌતમ ! “નેરા vidવં જે રેવંતિ, યાદ ના નારક છવો જ એવાં હોય છે કે જેમને પિતાના જીવનમાં કદીપણ સુખરૂપ વેદનાની અનુભવ પણ થતા નથી–તેમને તે જીવનભર
શ્રી ભગવતી સૂત્ર : ૫