________________
•
સુક્ષ્મગત પુદ્ગલનું ઉદાહરણ. પ્રશ્ન- ‘ જીવ ચૈતન્ય છે કે ચૈતન્ય જીવ છે ? ઉત્તરબન્નેની એકરૂપતા છે. વૈમાનિક દેવા પર્યંન્તના જીવા વિષે આ પ્રકારના વિચાર, પ્રશ્નજે જીવે છે તે જીવ છે કે જે જીવ છે તે જીવે છે ? - ઉત્તર- જે જીવે છે તે તે જીવે છે જ, પણ જે જીવ છે તે નારક આદિ અવસ્થામાં જીવે પણ છે અને નથી પણ જીવતા પ્રાણ ધારણ કરતા નથી.' વૈમાનિક દેવા પન્ત એજ પ્રકારના વિચાર. પ્રશ્ન નારક જીવ ભવસિદ્ધિક છે, કે અભવસિદ્દિક છે, અથવા ભવસિદ્ધિક કે અભવસિદ્ધિક નારક છે? ' ઉત્તર- ભવસિદ્ધિક નારક પણ હાય હાય છે અને અનારક પણ હોય છે. સમસ્ત જીવે. એકાન્તરૂપે દુઃખનું વેદન કરે છે, એવા અન્યતીથિકાના મત. પરન્તુ આ વિષય સંબંધી મહાવીર પ્રભુને મત એવા છે કે કોઈ જીવ એકાન્તપે દુઃખનું જ વેદન કરે છે, કાઈ જીવ એકાન્તરૂપે સુખનું જ વેદન કરે છે, અને ક્રાઇ કાર્ય જીવ સુખદુઃખ મન્નેનું વેદન કરે છે', આ પ્રકારનું કથન અને આ કથનના પ્રતિપાદનના માટે તે દરેક પ્રકારના જીવાને નાનિર્દેશ. નારકાના આહાર પુદ્ગલાનું કથન, વૈમાનિકા પર્યંતના જીવેાના આહાર પુદ્ગલાનું કથન. પ્રશ્ન– કેવલી ભગવાન ઇન્દ્રિયા દ્વારા જાણે છે કે ઇન્દ્રિય દ્વારા જાણતા નથી ? ' ઉત્તર- કેવલી ભગવાન ઇન્દ્રિયેા દ્વારા જાણતા નથી. તેમનું જ્ઞાન અમિત. (અમર્યાદિત—અપાર) હાય છે અને તે આવરણ રહિત દનવાળા હાય છે— ( નિવૃત ન હેાય છે ) એવું કથન– સંગ્રહ ગાથા
.
અન્યતીર્થિકોં કે મત કા નિરૂપણ
અન્યતીથિક વકતવ્યતા— અન્ન ચિયાળ મંતે ! ' ઇત્યાદિ–
6
સૂત્રા - ( અન્નઽસ્થિવાળું મંતે ! Ë આવવુંતિનાવ પનેતિ) ભદન્ત ! અન્યતીથિા આ પ્રમાણે કહે છે અને પ્રરૂપણા કરે છે કે ( जावइया रायगिहे नयरे जीवा - एवइयाणं जीवाणं णो चकिया कोइ सुहं वा जाव कोलट्ठिगमायमवि, निष्पावमायम वि, कलममायम वि, मासमायमवि सुग्गमायमवि, ज्यामायमवि, लिक्खामायमवि, अभिनिवट्टेत्ता उवदं सित्तए) રાજગૃહ નગરમાં જેટલાં જીવ છે, તે ખધાં જીવાનાં કાઇપણ સુખને કે કાઇ પણ દુ:ખને, ખારના ઠળિયા જેટલું, વાલ જેટલું, વટાણા કે ચેાખાના દાણા જેટલું, અડદ જેટલું, મગ જેટલું, જૂ જેટલું, કે લીખ જેટલું પણ બહાર કાઢીને ખતાવવાને કાઇપણ વ્યકિત સમર્થ નથી. ( સેદ્મચં મંતે! Ë) હે ભદન્ત શું તેમની તે વાત સાચી છે! ( गोयमा ! जं णं ते अण्णउस्थिया एवं आइक्खति, जाव मिच्छं ते एवं ओहं अहं पुण गोयमा ! एवं आइक्खामि, जाव परूवेमि, सव्वलोए वि यणं सन्त्र जीवाणं णो चकिया केइ सुहं वा तं चैव जात्र उवदंसित्तए ) હે ગૌતમ ! તે અન્યયૂચિકાએ ( અન્ય મતવાદીઓએ)એવું જે કહ્યું છે, એવી જે પ્રરૂપણા કરી છે તે મિથ્યા (જૂઠી) છે. હે ગૌતમ ! હું તો આ વિષયમ એવું કહું છુ અને એવી પ્રરૂપણા કરુ છું કે આ સમસ્ત લેાકના સમસ્ત વાના સુખ અથવા દુઃખને પૂકિત પ્રમાણમાં બહુાર કાઢીને ખતાવવાને કઋપણ વ્યકિત સમર્થ નથી. ( સે ળદ્રુળ ? ) હે ભદન્ત ? આપ શા કારણે એવું કહેા છે!! ( ગોયમા !
-
શ્રી ભગવતી સૂત્ર : ૫
૬ ૦