________________
વ, વુિં મારાં બાળg Fાણs ?? હે ભદન્ત! વિશુદ્ધ વેશ્યાવાળ વ–સમ્યફદૃષ્ટિદેવ ઉપયુકત અનુપયુક્ત આત્મા દ્વારા અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ, દેવીને, કે અન્ય કેઈને શું જાણું–દેખી શકે છે? ઉત્તર– “ દંતા, શUTE THE ' હા, ગૌતમ! એ. દેવ તેમને જાણી-દેખી શકે છે. કારણ કે વિશુદ્ધ વેશ્યાવાળે દેવ સમ્યગદૃષ્ટિ હોય છે, તે તેના અવધિજ્ઞાનને ઉપયોગ કરીને અવિશુદ્ધ વેશ્યાવાળા દેવાદિને જાણી શકે છે.
- હવે ગૌતમ સ્વામી બારમાં ભંગ વિષે પ્રશ્ન પૂછે છે- “સિદ્ધહેરાં અરે! देवे समोहया ऽ समोहए णं विसुद्धलेस्सं देव देविं अण्णयरं जाणइ पासइ ?' હે ભદન્ત ! વિશુદ્ધ લેફ્સાવાળા દેવ ઉપયુકત અનુપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ લેસ્યાવાળા દેવને દેવીને અથવા અન્ય કોઈને શું જાણે-દેખે છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “ દંતા, બાળ સંરૂ? હા, ગૌતમ! વિશુદ્ધ લેફ્સાવાળે દેવ સમ્યગૃષ્ટિ હેવાથી અને ઉપયુક્ત (ઉપગ યુક્ત) હોવાથી વિશુદ્ધ વેશ્યાવાળા દેવાદિકેને જાણી શકે છે અને દેખી શકે છે. હવે ઉપર્યુકત વિષયને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે'एवं हेडिल्लएहि अट्ठहिं न जाणइ, न पासइ, उवरिल्लेहिं चउहि जाणइ, पासई' શરૂઆતના આઠ વિકપમાં રહેલે દેવ દેવાદિકેને જાણતે દેખાતો નથી, પણ છેલ્લા ચાર વિકલ્પમાં રહેલા દેવ દેવાદિકે જાણ–દેખી શકે છે. પહેલાં આઠ વિકલ્પમાંથી શરૂઆતના ૬ વિકપમાં રહેલા દેવ દેવાદિકે ઉપયુકત, અનુપયુકત અથવા ઉપયુકતાનુપયુકત આત્મા દ્વારા જાણતા નથી કારણકે તે મિથ્યાદૃષ્ટિ હોય છે. તથા પહેલા આઠ વિકલ્પોમાંના છેલ્લા બે વિકલ્પમાં વર્તમાન વિશુદ્ધ વેશ્યાવાળ–સમ્યગદષ્ટિ દેવ અનુપયુત (ઉપગ રહિત) અવસ્થાવાળો હોવાથી દેવાદિકને જાણ શકતો નથી. છેલલા ચાર વિકમાં વર્તમાન વિશુદ્ધ વેશ્યાવાળે દેવ દેવાદિકેને જાણી શકે છે તેનું કારણ તેની સમ્યક્દષ્ટિયુક્તતા અને ઉપયુકતાવસ્થા છે. અને મહાવીર પ્રભુના કથનને સ્વતઃ પ્રમાણભૂત માનીને ગૌતમ સ્વામી તેમને કહે છે- “ તે મરે ! હં હં ! ત્તિ” “હે ભદન્ત ! આપનાં વચને સર્વથા સત્ય જ છે સર્વથા સત્યજ છે.' પાસ ૩ જનારા શ્રી ઘાસીલાલજી મહારાજકત “ભગવતી’ સત્રની પ્રમેયચટ્રિક
વ્યાખ્યાના છક્શતકને નવો ઉદ્દેશ સમાપ્ત -લા
દશર્વે ઉદેશે કે વિષયોં કા નિરૂપણ
દસમા ઉદ્દેશકને પ્રારંભ. છ8ા શતકના દસમાં ઉદ્દેશકના વિષયનું સંક્ષિપ્ત વિવરણઅન્ય તીર્થિકની આ પ્રકારની માન્યતા- “રાજગૃહ નગરના જીનાં સુખદુઃખને બેરના ઠળિયા જેટલું, વાલ જેટલું, વટાણું કે ચેખાના દાણા જેટલું, અડદ કે મગના દાણુ જેટલું, જૂ જેટલું, અથવા લીખ જેટલું પણ બહાર કાઢીને કે પુરુષ બતાવી શકતો નથી.' આ કથનનું ખંડન અને આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુનું કથન અને તે કથન દ્વારા સ્વસિદ્ધાંત નિર્દેશન-રાજગૃહ નગરમાં રહેનારા જીવનાં જ સુખદુઃખને નહીં, પણ સમરત લેકમાં રહેલા જીનાં સુખદુઃખને કઈ પણુપુરૂષ પૂર્વોકત પ્રમાણમાં બહાર કાઢી બતાવી શકતા નથી. આ વિશે દેવ અને ગંધના
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૯