________________
કરે ? હે ભદન્ત ! જે દેવની લેગ્યા વિરુદ્ધ નથી એ વિર્ભાગજ્ઞાની દેવ “બસનો vu ચણા ઉપયોગ રહિત આત્મા દ્વારા “મવિદ્વન્સ સેવે વિં ગાય
TIણg? - શું વિર્ભાગજ્ઞાનવાળા દેવને, વિર્ભાગજ્ઞાનવાળી દેવીને, અથવા તે બનેમાંથી કેઇ એકને શું જાણે છે અને દેખે છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે– “જો ફુરે સમજે? હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી. જેની લેશ્યા વિશુદ્ધ નથી. એ દેવ મિથ્યાદૃષ્ટિ હેવાને કારણે ઉપગ રહિત આત્મા દ્વારા વિશુદ્ધ લેસ્યાથી રહિત હોય એવા વિર્ભાગજ્ઞાની દેવને, વિભંગણાની દેવીને, અથવા તે બનેમાંથી કઈ પણ એકને જાણી-દેખી શકતો નથી.
- હવે સૂત્રકાર બીજા વિકલ્પનું પ્રતિપાદન કરે છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- “પૂર્વ વિદ્ધસે i અંતે ! તેને મોદvi ગghi વિશુદ્ર તેવું તે ગળા ના પાસ ?? હે ભદન્ત! અવિશુદ્ધ લેશ્યાવાળે વિભંગ જ્ઞાની મિથ્યાષ્ટિ દેવ અનુપયુકત ( ઉપગ રહિત) આત્મા દ્વારા શું વિશુદ્ધ લેસ્યાવાળા – અવધિજ્ઞાનવાળા દેવને અવધિજ્ઞાનવાળી દેવીને, અથવા તે બન્નેમાંના કોઈ એકને જાણે છે અને દેખે છે ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “જો રે સા હે ગૌતમ! એ વાત સંભવી શકતી નથી. કારણ કે તે દેવ વિર્ભાગજ્ઞાની (વિપરીત જ્ઞાનવાળે ) હેવાને કારણે તેમને જાણવાના સામર્થ્યથી રહિત હોય છે. હવે ગૌતમ સ્વામી ત્રીજો પ્રશ્ન પૂછે છે- “મવિશુદ્ધ રે! તેરે નો સોદgvi srvoi
વાહર્ષ કે તે સારું બાળ વાર?” હે ભદન્ત! એવા દેવ કે જેની વેશ્યા અવિશુદ્ધ છે – જે વિભંજ્ઞાની છે - તે શું ઉપયુકત અનુપયુકત આત્મા દ્વારા અવિશુદ્ધ લેસ્યાવાળા દેવ, દેવીને, અથવા એવાંજ અન્ય કેઈને પણ શું જાણે છે અને દેખે છે? ઉત્તર- “ો રૂપા સટ્ટ' હે ગોતમ એવું પણ સંજવી શકતું નથી. કારણ કે તે મિયાષ્ટિ હોય છે, તેથી તેમને જાણવાની શકિત તેનામાં હતી નથી. આ પાંચમે ભંગ છે. હવે છઠ્ઠા ભંગરૂપ વિકલ્પના વિષયમાં આ પ્રમાણે પ્રશ્ન કરવામાં આવે છે- “વિયુદ્ધસે અંતે ! સે કમોઢવાડમોદur agri વિશુદ્ધાં રેવં અચ્છરું ના રાસ ?? હે ભદન્ત! અવિશુદ્ધ વેશ્યાવાળો દેવ ઉપયુકત અનુપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ વેશ્યાવાળા દેવને, દેવીને, અથવા એવાં જ અન્ય કેઇને પણ શું જાણી શકે છે અને દેખી શકે છે? ઉત્તર
જો હું તને ? હે ગૌતમ! એ વાત સંભવી શક્તી નથી, કારણ કે અશુદ્ધ લેશ્યાવાળે દેવ મિયાદષ્ટિ હોય છે. તેના આત્મામાં મિથ્યાત્વ વર્તમાન હોવાને કારણે તેમને જાણવા માટે વાસ્તવિક બેધ તે દેવમાં ઉત્પન્ન થઈ શકતો નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૫૭