________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“અસ્થિ રે વારે કુદવીજા, વાયરે ગાળg હે ભદન્ત! સૌધર્મ અને દેવલેકમાં શું બાદર પૃથ્વીકાય અને આદર અગ્નિકાય હોય છે ખરાં?
મહાવીર પ્રભુને ઉત્તર- રે સમદે હે ગૌતમ! સૌધર્મ અને ઇશાન કપમાં બાદર પૃથ્વીકાય અને બાદર અગ્નિકાય નથી, પરંતુ “પugી વિજાઇ સમાવતi' આ જે નિષેધ કરવામાં આવ્યો છે તે વિગ્રહવતિસમાપન્નક બાદર પૃથ્વીકાય અને બાદર અગ્નિકાયને છેડીને જ કરાય છે. કારણ કે તે અને કમ્પમાં વિગ્રહગતિસમાપન્નક બાદર પૃથ્વીકાય અને આદર અગ્નિકાય તે સંભવી શકે છે–તથા સૌધર્મ અને ઈશાનમાં ઉદધિપ્રતિષ્ઠિત હોવાને કારણે બાદર અપૂકાય, અને વનસ્પતિકાયનો નિષેધ કર્યો નથી, અને વાયુકાયનો પણ નિષેધ કર્યો નથી કારણ કે વાયુકાયને તે સર્વત્ર સદૂભાવ હોય છે. બાદર પૃથ્વીકાય અને બાદર અગ્નિકાયને ત્યાં નિષેધ કરવાનું કારણ એ છે કે ત્યાં તેમનું સ્વાસ્થાન-ઉત્પત્તિસ્થાન નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન ગથિઈ રે ! વદિા હે ભદન્ત! સૌધર્મ અને ઈશાન કલ્પમાં શું ચન્દ્રમા, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારાને સદ્દભાવ છે ?
ઉત્તર- રૂદ્દે સમ” હે ગૌતમ ! ત્યાં ચન્દ્રમા આદિને સદ્દભાવ નથી.
પ્રશ્ન- “ગથિ જે વા ?? હે ભદન્ત! સૌધર્મ અને ઇશાન કપમાં ગામથી સન્નિવેશ પર્યન્તના સ્થાને સંભવિત છે ખરાં?
ઉત્તર-* કુરે સન હે ગૌતમ! ત્યાં ગામ, નગર, આદિ સંભવી શકતું નથી. “ના પદથી જે પદને સંગ્રહ કરાવે છે તે પદે આ સૂત્રમાં જ આગળ આવી ગયા છે.
પ્રશ્ન- “થિ મંતે ! વાંસામારૂ વા કૃ૨Tમારૂ વા?” હે ભદન્ત ! સૌધર્મ અને ઇશાન કપમાં શું ચન્દ્રમાં અને સૂર્ય પ્રકાશ સંભવી શકે છે?
ઉત્તર-“જો રૂદ્રે સ મ હે ગૌતમ તે બને કલ્પોમાં ચન્દ્રાદિને પ્રકાશ હોતો નથી. વં સાંવનારા સીધમ ઇશાન કલ્પનું જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન સનકુમાર અને મહેન્દ્ર કલ્પના વિષયણ પણ કરવું જોઈએ. “Tag સૌધર્મ અને ઈશાન કલ્પની પ્રરૂપણ કરતાં અનસ્કુમાર અને મહેન્દ્રની પ્રરૂપણામાં આ પ્રમાણે વિશેષતા છે–વો ને ઘરે; સનકુમાર અને મહેન્દ્રકલ્પોમાં મેઘાનું સંવેદન આદિ કાર્ય એકલા દેવે જ કરે છે. અસુરકુમાર કે નાગકુમાર કરતા નથી. “સૌધર્મ અને ઈશાન કલ્પના જેવું જ કથન સનકુમાર અને મહેન્દ્ર કપના વિષયમાં સમજવું”, આ કથનને આધારે એ વાત પણ નક્કી થાય છે કે આ બને દેવકેમાં પણ બાદર અપકાય અને બાદર વનસ્પતિકાયને સદ્ભાવ હોય છે, કારણ કે તે બનને દેવલોકમાં તમસ્કાયના પ્રભાવથી તે બન્નેના ભાવમાં કઈ પણ બાધા (મુશ્કેલી) નથી “ઘ ચમો વિ સનકુમાર અને મહેન્દ્ર કલ્પના જેવી જ ગૃહ આદિકની પ્રરૂપણું બ્રહ્મલેક ક૯૫માં પણ સમજવી. “ માક્સ સર્દિ તેવો ઘરેબ્રહ્મલેક કલ્પને વિષયમાં ગૃહાદિકની જેવી પ્રરૂપણું કરી છે, એવી જ પ્રરૂપણા બ્રહ્મલેકની ઉપરનાં અમ્યુત પર્યન્તના કલ્પના વિષયમાં સમજવી. જેમ સનકુમાર અને મહેન્દ્ર દેવલોકમાં મેઘેનું સંદન આદિ કાર્ય દેવ દ્વારા જ કરાય છે, એવી રીતે અશ્રુત પર્વતના દેવલોકમાં પણ તે કાર્ય દેવ દ્વારા જ કરાય છે એમ સમજવું, અસુરકુમાર અને નાગકુમાર દ્વારા તે કાર્ય થતું નથી. અય્યત દેવકથી ઉપરના સ્થાનમાં તો દેવનું પણ ગમન થતું નથી, તે કારણે અશ્રુત દેવલોકથી ઉપરના સ્થાનમાં દેવકૃત મેના સંવેદન આદિનું કથન કરી શકાતું નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૩૪