________________
- હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના ઉપર્યુક્ત સમસ્ત કથનને સ્વીકાર કરતાં કહે છે. મને ! એવું મને ! 7િ “હે ભદન્ત! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સત્ય છે. હે દેવાનુપ્રિય! આપની વાત સર્વથા સત્ય છે.” , કા
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી’ સત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છ શતકના
સાતમે ઉદ્દેશ સમાપ્ત છે ૬-૭ છે
આઠ દશક કે વિષયોં કા સંક્ષેપસે કથન
આઠમે ઉદેશક પ્રારંભ
શતક ૬ ઉદેશક ૮ આઠમા ઉશકના વિષયનું સંક્ષિપ્ત વર્ણન–
પ્રશ્ન-પૃથ્વીઓ કેટલી છે?” ઉત્તર-આઠ છે.” પ્રશ્ન-રત્નપ્રભા પૃથ્વીમાં શું ગામ આદિ છે?? ઉત્તર-નથી'. પ્રશ્ન- ત્યાં મેઘ અને મેઘગર્જન છે ખરૂ ?” ઉત્તર-હા, છે. પ્રશ્ન-તે મેઘગર્જન દેવ કરે છે? કે અસુર કરે છે? કે નાગકુમાર કરે છે? ઉત્તર-દેવ પણ કરે છે, અસુર પણ કરે છે અને નાગકુમાર પણ કરે છે. પ્રશ્ન-“શું ત્યાં બાદર અગ્નિકાય છે?” ઉત્તર–વિગ્રહગતિસમાપન્નક જીવો સિવાયના અન્ય બાદર અગ્નિકાય ત્યાં નથી.” પ્રમત્યાં શું ચન્દ્ર સૂર્ય છે? તે બન્નેનો શું ત્યાં પ્રભાવ છે? ઉત્તર–ત્યાં એ કંઈ પણ નથી.
અન્ય સાતે પૃથ્વીના વિષે પણ એજ પ્રકારના પ્રશ્નોત્તરે સમજવા. પણ તેમાં આટલે જ તફાવત સમજ–ત્રીજી પૃથ્વી માં મેઘનું સંસ્વેદન આદિ નાગકુમાર કરતા નથી, ચોથીથી આઠમી સુધીની પૃથ્વીઓમાં સંસ્વેદન આદિ દેવ જ કરે છે.
એ જ પ્રમાણે પ્રશ્નોત્તરે સૌધર્મ આદિ દેવલેકેને વિષે પણ સમજવા. અહીં એટલી જ વિષેશતા છે કે મેઘેનું સંવેદન આદિ નાગકુમાર કરતા નથી. સનસ્કુમાર આદિ દેવલેકમાં તે સંદન આદિ કેવળ દેવ જ કરે છે. સંગ્રહ ગાથાના વિસ્તારનું કથન-આયુષ્યબંધ કેટલા પ્રકારના હોય છે? “છ પ્રકારના હોય.' એ પ્રકારનાં નામનું કથન. એ જ પ્રમાણે વૈમાનિક પર્યતનું પ્રતિપાદન. જીના બધવિષયક પ્રશ્નોત્તરે, લવણસમુદ્ર વિષે વિચાર, જીવાભિગમ સૂત્રને અતિદેશરૂપે ઉપન્યાસ, અસંખ્યાત દ્વીપ સમુદ્ર, તેમના નામ, જેટલાં શુભ નામ છે એટલો જ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫