________________
સાતવે ઉદ્દેશક કા સંક્ષિપ્ત વિષય કથન
છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશકના પ્રારંભઆ ઉદ્દેશકના વિષયનું સક્ષિપ્ત વિવષ્ણુપ્રશ્ન− શા,િ વ્રીહિ ( સામાન્ય પ્રકારની ડાંગર આદિ ધાન્યના બીજમાં અંકુર ઉત્પન્ન કરવાની શકિત કેટલા કાળ સુધી રહે છે?' ઉત્તર- ઓછામાં ઓછા અન્તર્મુહૂત કાળ સુધી અને વધારેમાં વધારે ત્રણ વર્ષ સુધી.’
.
પ્રશ્ન– વટાણાં, અડદ, મસર આદિ કઠોળના ખીમાં અંકુર ઉત્પન્ન કરવાની શક્તિ કેટલા કાળ સુધી રહે છે? ઉત્તર- ઓછામાં ઓછા અન્તર્મુહૂČકાળ સુધી અને વધારેમાં વધારે પાંચ વર્ષ સુધી રહે છે.
પ્રશ્ન- અળશી, કુસુમ્ભક ( લાલ રંગના ફૂલવાળું એક ધાન્ય ), કાદરા, કારી આદિ ધાન્યનાં ખીજમાં અંકુરોત્પાક શાકેત કેટલા કાળની કહી છે ? ઉત્તર- એછામાં એછા અન્તર્મુહૂત કાળ સુધીની અને અધેકમાં અધિક સાત વર્ષોંની કહી છે.
*
પ્રશ્ન- એક મુદ્સ'ના કેટલાં ઉચ્છવાસ થાય છે ? ઉત્તર- ૩૭૭૩ ઉચ્છવાસનું એક મુહૂર્ત થાય છે. આવલિકા, ઉચ્છવાસ, નિઃશ્વાસ, આદિ કાળાના પ્રમાણુનું કથન, ઔપમિક કાળ– પયેાપસ અને સાગરોપમ કાળના પ્રમાણનું પ્રતિપાદન, ઉચ્છલક્ષણ લઙ્ગિક આદિનું સ્વરૂપ, ધ્યેયમ અને સાગરોપમનું સ્વરૂપ, ઉત્સર્પિણી અને અવસર્પિણીનું પ્રમાણ, સુષમસુષમાકાળના ભારતવર્ષીનું સ્વરૂપ, જીવાભિગમ, ગૌતમ દ્વારા ભગવાનનાં વચનાના સ્વીકાર.
શાલિ વગેરહ જીવ વિશેષોં કે યોનિક કથન
શાલિ આદિ જીવવિશેષની ચેાનિવતવ્યતા
'
ગદળ મતે ! સાણીનું ' ઇત્યાદિ–
સૂત્રાથ - ( રૂ ં મંતે ! સારું, વીદ્દી ં, જોયૂમાળ, વાળ, વ जवाणं एए सि णं धनाणे कोट्टा उत्ताणं, पल्ला उत्ताणं, मंचाउत्ताणं, मालाउत्ताणं, સદ્ધિજ્ઞાન, જિજ્ઞાનં, વિયિાળ, મુદિયાન, હંજિયાનું, ત્રય શારું નોળી સેનિક હે ભદન્ત ! બંધ કોઠીમાં રાખેલાં, મધ પલામાં રાખેલાં, મંચની ઉપર શખેલાં, કોઠારમાં રાખેલાં, છાણ આદિથી માતું લીંપીને રાખેલાં, બધી તરફથી છાણુ, માટીના લેપ કરીને રાખેલાં, ગાળા, ગાળી આઢિ પાત્રની ઉપર શરાવ, ક્રૂડા આદિ ઢાંકીને રાખેલાં, માટી આદિથી લીપીને કાઇ પાત્રમાં રાખેલાં, ફરતી રેખા આદિ નિશાની કરીને રાખેલાં શાલી, ત્રીહિં, ઘઉં, જવ, ચવયવ, (વિશિષ્ટ પ્રકારના જવ)
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૨