________________ ભાવ ઉમાતિ? હે ભદન્ત! કયાં કયાં અચિત્ત પુદગલે પ્રકાશ, તાપ, ચળકાટ આદિથી યુકત હોય છે? ઉત્તર- ‘દા ! હે કાલેદાયી! “ઉદ્ધાર ગાજર તેયા નિરિક્ષા, સમાખી, તૂ ત્તા દૂર નિરક જે તપસ્વી સાધુ કોપાયમાન થાય છે, તેના શરીરમાંથી તેલેસ્થા નીકળે છે, તે તેલેશ્યા તેના શરીરમાંથી નીકળીને બહુ દૂર જઈને પડે છે. તે તેલેસ્થા પોતે જ તેજોમય હોવાથી પ્રકાશ સ્વરૂપ, વસ્તુને પ્રકાશિત કરનારી, ઉષ્ણતાજનક અને ચળકતી હોય છે. " જા નિવ૬ જે તે તેજલેશ્યાને કેઈ અમુક સ્થાને પહોંચાડવી હોય છે, તે તે ત્યાં જઈને જ પડે છે. मा शत जहि जहिं च णं सा निवडई' तहिं तहिं गं ते अचित्ता वि पोग्गला ચોમાનંતિ, નાવ માનિ જ્યાં જ્યાં તે તેજલેશ્યા પડે છે, ત્યાં ત્યાં તે તેજેસ્થાના અચિત્ત પુગલે પણ પ્રકાશ કરે છે, ત્યાં રહેલી વસ્તુને તેઓ પ્રકાશયુકત કરી દે છે, ત્યાં ગરમી પેદા કરે છે, અને તેઓ પોતે જ દહકરૂપ હેવાથી ચળકવા માંડે છે. હે કાલેદાયી! તમે આ વિષયમાં જે જે પૂછયું તે બધું કામ તેઓ કરે છે. મહાવીર પ્રભુનાં વચનોમાં શ્રદ્ધા વ્યકત કરતાં કાલાદાયી અણગાર કહે છે– સ મં! સેવં મં હે ભદન્ત ! આપે જે કહ્યું તે સત્ય જ છે. હે ભદન્ત! આપનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંફ નસરુ, વરિત્તા, નમંપિત્તા” વંદણા કરી અને નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. 'बहुर्हि चउत्थ-छट्टऽटम जाव अप्पाणं भावेमाणे जहा पढमसए कालासवेसिय સુરે નાવ સāવવપદીને તેમણે અનેક ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપથી પિતાના આત્માને ભાવિત કર્યો અને અને સિદ્ધ પદ પામ્યાં, બુદ્ધ થયા, મુક્ત થયા અને સમસ્ત કર્મોન સદંતર ક્ષય કરીને સમસ્ત દુખેથી રહિત બની ગયા. આ વિષયને લગતું સમસ્ત કથન, પહેલા શતકના નવમાં ઉદેશકમાં આપવામાં આવેલા કાલાટ્યશિકપુત્રના કથન પ્રમાણે સમજવું. એ સૂ. 5 સાતમાં શતકનો દસમેઉદેશક સમાપ્ત. જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી’ સત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાનો સાતમા શતક સમાત 7 | શ્રી ભગવતી સૂત્ર : 5 257