________________
દશવે ઉદ્દેશે કા સંપિત વિષય વિવરણ
સાતમા શતકના દસમેા ઉદ્દેશક પ્રારંભ
સાતમાં શતકના દસમા ઉદ્દેસકમાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તેને સંક્ષિપ્ત સારાંશ આ પ્રમાણે છે– કાલેાદાયી આદિ અન્ય તીથિકાના ૫ચાસ્તિકાય વિષેનો વાર્તાલાપ, ગૌતમ સ્વામીનું ત્યાં આગમન, કાલેાદાયી આદિ અન્યમતવાદીઓના ગૌતમ સ્વામીને પંચાસ્તિકાય વિષયક પ્રશ્નો અને ગૌતમ સ્વામી દ્વારા તેના ઉત્તરા. પુદ્દગલાસ્તિકાયના વિષયમાં કબન્ધને વિચાર, પ્રશ્ન- પાપકમ` શુ` અશુવિપાકયુકત હાય છે? પાપકમ કેવી રીતે અશુભ વિપાકયુકત હાય છે ? આ બન્ને પ્રશ્નાના ઉત્તર. પ્રશ્ન- કલ્યાણક' શુ શુભ ફળરૂપ વિપાકથી યુક્ત હાય છે? ક શા માટે કલ્યાણુરૂપ ફળવિપાકથી યુકત હોય છે? તે બન્નેના ઉત્તરાનું પ્રતિપાદન. ‘અગ્નિકાયને સળગાવનાર અને એલવનાર એ પુરુષામાંથી કયો પુરુષ મહાકવાળા હાય છે?' એવા પ્રશ્ન અને તેના ઉત્તરરૂપ યન. અચિત્ત પુદ્ગલા શુ પ્રકાશ કરે છે ? ઉદ્યોત કરે છે? તપે છે? ચમકે છે” એવે પ્રશ્ન અને તેના ઉત્તર. અચિત્ત પુદ્ગલા કેવી રીતે પ્રકાશ કરે છે? કેવી રીતે ઉદ્યોત કરે છે? એવા પ્રશ્ન અને તેના ઉત્તર.
તથા કલ્યાણરૂપ
'
ધર્માસ્તિયાક્રિકોં કા વર્ણન
ધર્માસ્તિકાય આદિ વિષે અન્ય યૂથિકોની વકતવ્યતા'तेणं कालेणं तेण समरण'
સૂત્રા- ( ળ જાણે તેળસમાં ) તે કાળે અને તે સમયે (રાશિનું નામ નથરે 1ા) રાજગૃહ નામે એક નગર હતું. (1) તેનું વર્ણન કરવું. (મુસિરુ વત્ત) તેમાં શુશિક્ષક નામે ચૈત્ય-(ઉદ્યાન) હતું. (મો) તેનું વર્ણન કરવું. (જ્ઞાવ પુત્રવિષ્ટાપટ્ટો મૂળો ) ત્યાં એક
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૩૮