________________
દુઃખાના અતકર્તા થશે. અહીં ના' પદથી નીચેને સુત્રપાઠ ગ્રહણ થયેા છે. ‘મોચતે” બોધને પ્રાપ્ત કરશે, ‘મોક્ષ્યતે' ભવબંધનથી મુકત થશે, નિસ્થિતિ સમરત કર્યાંના આત્યંતિક ક્ષય કરીને સમસ્ત સંતાપથી રહિત બની જશે.
હવે ગૌતમ સ્વામી વસ્તુના મિત્ર વિષે આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે
'वरुणस्स णं भंते ! णागण यस्स पियबालवयंसए कालमासे कालं किच्चा હિંગ,દિ ત્રવને ?' હે ભદન્ત ! નાગપૌત્ર વસ્તુને પ્રિય બાલમિત્ર કાળને અવસર આવતા કાળ કરીને કયાં ગયા ? કઈ ગતિમાં ઉત્પન્ન થયા?
ઉત્તર- ગોયમા! મુજુએ પચાયા' હે ગૌતમ ! વરુણુને તે પ્રિય બાલસખા
ઉત્તમ વશમાં ઉત્પન્ન થયા છે.
प्रश्न- 'से णं भंते ! तओहितो अनंतरं उच्चद्वित्ता कहिं गच्छहि, कहि કનખ્રિહિ ?' હે ભદન્ત ! વરુણુને તે પ્રિય બાલસખા તે ઉત્તમ કુળમાંથી મરણુ પામીને કયાં જશે? કયાં ઉત્પન્ન થશે ?
ઉત્તર- ‘ોયમા ! મહાવિવેાસે સિદિર, નાવ ગત દિ' હું ગૌતમ ! તે ત્યાંથી મરીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યની પર્યાયે ઉત્પન્ન થશે, અને તે ભવ પૂરા કરીને સિદ્ધ ગતિ પ્રાપ્ત કરશે. અહી’ ‘નાવ’ પદ્મથી નીચેના સુત્રપાડે ગ્રહણ થયા છે- ‘મોર્યંત, મોક્ષ્યતે, ર્વાનિીતિ' બુદ્ધ થશે, મુકત થશે, સમરત કર્મોના આત્યંતિક ક્ષય કરશે અને એ રીતે તે સમસ્ત દુ:ખાના અંત કરી નાખો.
હવે આ ઉદ્દેશકના ઉપસંહાર કરતા ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનેમાં પેાતાની શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે-“સેત્રં મતે! એવું મતે! ત્તિ' હે ભદન્ત ! આપનું કથન સત્ય છે. હે ભદન્ત! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું. તે સયા સત્ય જ છે, આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને વિરાજમાન થઇ ગયા. ઘાસૂ. ૬ા
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી’ સૂત્રની પ્રમેયન્તિકા વ્યાખ્યાના સાતમા શતકના નવમા ઉદ્દેશકે સમાપ્ત. ૭ ! - ૯
શ્રી ભગવતી સૂત્ર : ૫
२३७