________________
માત્ર આદિક ક્ષેત્રમાં મારણુતિક સમુદ્ધાત દ્વારા જઈને કેવી રીતે જઈને? તે કહે છે કે
pfsufસ સેહિં નો એક પ્રદેશની શ્રેણીને છોડીને જે કે જીવ લેકના અસંખ્યાત પ્રદેશોમાં અવગાહના કરવાના સ્વભાવવાળે છે, તે પણ જ્યારે તે એક પ્રદેશની શ્રેણીમાં સ્થિત રહે છે, ત્યારે અસંખ્યાત પ્રદેશમાં અવગાહના દ્વારા તેની ગતિ થતી નથી, કારણ કે જીવને એ જ સ્વભાવ છે. તેથી ચાર વિદિશારૂપ એક પ્રદેશની શ્રેણીને છેડીને, અસંખ્યાત લાખ પૃથ્વીકાયિકાવાસમાંના કેઈ એક પૃથ્વીકાયા વાસમાં ઉત્પન્ન થાય છે એવું કહ્યું છે. સિદ્ધાન્તની એવી માન્યતા છે કે “ગાણિ પત્તિક જીવ અને પુદ્ગલની કાન્તપ્રાપિ જે ગતિ હોય છે, તે વિદિશાઓને છોડીને આકાશની પ્રદેશપંકિત અનુસાર જ હોય છે. તેથી મારણાન્તિક સમુઘાત કરીને જીવ જ્યારે કોઈ પણ ગતિમાં જન્મ ધારણ કરે છે, ત્યારે તે શ્રેણી અનુસાર જ ગમન કરીને ત્યાં પહોંચે છે, વિદિશામાં ગમન કરીને ત્યાં પહોંચતું નથી. પૃથ્વીકાયિક આવાસમાંના કેઈ પણ એક આવાસમાં ઉત્પન્ન થઈને, તેઓ માદાગ વા, જિ વા, સી રા ચંકના આહાર ગ્રહણ કરે છે, આહારનું પરિણમન કરે છે અને પરિણમિત આહાર પુદ્રલો દ્વારા શરીરની રચના કરે છે, એ પૂર્વોક્ત વાકય સાથે સંબંધ અહીં સમજો.
ના કુરિયને મંદ્રાસ વાયરસ ગાવો મળી” જે પ્રકારને આલાપક સુમેરુ પર્વતની પૂર્વદિશાને અનુલક્ષીને આપવામાં આવે છે, “gs ઢાળિો, પરિથમે, ઉત્તરે, ૩, અરે એ જ પ્રકારને આલાપક દક્ષિણદિશા, પશ્ચિમદિશા, ઉત્તરદિશા, ઉર્વદિશા અને અદિશાને અનુલક્ષીને વિદિશાઓને છોડીને (બાકીની પાંચ દિશાઓને અનુલક્ષીને)- બનાવી લે. કહેવાનું તાત્પર્ય એ છે કેચાર દિશાઓ, ચાર વિદિશાઓ, ઉર્ધ્વદિશા અને અદિશા, એમ કુલ દસ દિશાઓ છે. પરંતુ વિદિશાઓ સિવાયની ૬ દિશાઓને અનુલક્ષીને જ આલાપકે કહેવા, કારણકે જીવ અને પુદ્ગલની લોકાઃપ્રાપિણી ગતિ દિશાઓ અનુસાર જ થાય છે. પૂર્વદિશા સંબંધી જે આલાપક અહીં આપવામાં આવ્યે છે, એવા જ બાકીની પાંચ દિશા સંબંધી પાંચ આલાપક સમજવા.
'जहा पुढविकाइया तहा एगिदियाणं सव्वेसिं एकएकस्स छ आलावगा માળિયત્રા” જેમ છ દિશાઓને અનુલક્ષીને પૃથ્વીકાયિક જીવના વિષયમાં પૂર્વોકત રૂપે ૬ આલાપકે કહ્યા છે, એ જ પ્રમાણે અપૂકાયિક આદિ સમરત પંચેન્દ્રિય જીના વિષયમાં પણ છે, છ આલાપકે સમજવા. એટલે કે અપ્રકાયિક એકેન્દ્રિય જીવના ૬ આલાપકે તેજસ્કાયિક એકેન્દ્રિયના ૬ આલાપક, વાયુકાયિક એકેન્દ્રિયના ૬ આલાપકે અને વનસ્પતિકાયિક એકેન્દ્રિયના ૬ આલાપક સમજવા.
જે કે દિશાઓ અને વિદિશાઓ (ખૂણાઓ) ને અનુલક્ષીને તો ૧૦ આલાપક સંભવી શકે છે, પરંતુ ચાર વિદિશાએ ગ્રહણ કરવાનો નિષેધ હોવાથી અહીં છ-છ આલાપકો જ બનાવવા જોઈએ, એમ કહ્યું છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “ ની મંતે! મારાંતિચામુag of સમો હે ભદન્ત! મારણતિક સમૃદુઘાતથી યુક્ત
શ્રી ભગવતી સૂત્ર : ૫