________________
'
6
નગરની બહાર નીકળ્યા. કૃણિક રાજાની રાણી પદ્માવતીએ તેમને તે હાથી પર સવાર થઇને જતાં જોયાં, દેખતાં જ તેને તે હાથી ગમી ગયા. તેણે તેના પતિ કૂણિક પાસે તે હાથી મેળવી આપ્વાની માગણી કરી. રાણીના પ્રેરણાથી કૂણિકે હલ્લ અને વિહલ્લ પાસેથી તે હાથી માગ્યા. તેમણે હાથી આપવાની ના પાડી. ત્યાર બાદ કૂણિકને ભચ લાગવાથી તેઓ તેમના પરિવાર સહિત તેમના દાદા (માતાના પિતા) ચેટક રાજા પાસે વૈશાલી નગરીમાં ચાલ્યા ગયા. પૂણિકે ચેટક રાજા પાસે પેાતાના દૂતને મેકલીને કહેવરાવ્યું કે ‘ હલ અને વિહલને ચંપાનગરીમાં પાછા મેકલી ઢો.’ પણ ચેટકરાજાએ શરણે આવેલા પોતાના એ હિંત્રાને પાછા મેાકલ્યા નહીં. ત્યારે કૂણિકે ફરીથી પેાતાના દૂતને ચેટક રાજા પાસે માકલીને કહેવરાવ્યું કે ‘જો તમારા બન્ને હિત્રા (હા વિહલ્લ)ને પાછાં ન સોંપવા હાય તે મારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર રહેજો.’ચેટક રાજાએ એ જ દૂતની સાથે જવાબ મોકલ્યે કે હું યુદ્ધને માટે તૈયાર છું.' કૂણિકે પેાતાના ઓરમાન ભાઇઓના કાલ આદિ દસ કુમારીને પેાતાની સાથે રાખીને યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યો. કૂણિક રાજા સમરાંગણમાં આવી પહેાંચ્ચાની ખબર મળતાં, ચેટક રાજા પણ ૧૮ ગણરાજાઓના સાથ લઇને સંગ્રામભૂમિમાં આવી પહેાંચ્યા. તે ૧૮ ગણરાજાએમાંથી નવ મલ્લ જાતિના અને નવ લિચ્છવી જાતિના ગણુરાજાએ। હતા. અને તે કાશી અને કેશલ દેશના અધિપતિ હતા. તેમની વચ્ચે ભયંકર યુદ્ધ મચ્યું. દસ દિવસના યુદ્ધ દરમિયાન કૂણિક રાજાના કાલ આદિ ૧૦ ભાઇએ માર્યાં ગયા. અન્ત કૂણિક રાજા પણ પરાસ્ત (પરાજિત) થઇ ગયા. અગિયારમે દિવસે કૂણિક રાજાએ શકે અને ચમરેન્દ્રની આરાધના કરી. તે અને દેવા તેમની સમક્ષ ઉપસ્થિત થયા. શક્રે કૂણુકને વજાના જેવું એક અભેદ્ય કવચ (બખતર) આપ્યું, અને ચમરેન્દ્ર મહાશિલાકટક અને રથનુશલ, એ એ સંગ્રામેાની વિક્`ણા કરી આ રીતે મહાશિલાક ટક અને થમુશલસ ગ્રામ નામનાં એ સંગ્રામેા થયા.
એ જ મહાશિલાક ટક સંગ્રામના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે ‘મહાસિા ટળીમંતે ! સંગમે વમાને કે નરૂસ્થા, જે વાનરૂત્થા ’હું ભદ્દન્ત ! જે મહાશિલાક ઢક સંગ્રામ ચાલ્યા, તેમાં કેાના કાના વિજય થયા અને કાના કેાના પરાજય થયા ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- ( યમ ! ) હે ગૌતમ ! ‘વખી વિવેદપુો ના,' વ (ઇન્દ્ર) અને વિદેહપુત્ર (કૂણિક) એ બન્નેના વિજય થયા, ‘નવમ૪, નવછેરૂં હ્રાસી-હોમના બઢારસ વિ શયાળો વાગઽસ્થા' કાશીદેશ નિવાસી મહલ જાતિના નવ ગણુરાજા અને કેશલ (અપેાધ્યા) નિવાસી લિચ્છવા જાતિના નવ ગણરાજાએ, એમ બધાં મળીને ૧૮ ગણરાજાના પરાજય થયો. (તે સમયે ભારતમાં ગણરાજ્ગ્યા હતાં. ખાસ પ્રસંગે લેાકેા ભેગા મળીને નિય લેતા. લેાકેાના પ્રતિનિધિએ ચૂંટી કાઢવામાં આવતા, નાયક આદિની પણ ચૂંટણી થતી. તે નાયકાને અહીં ગણરાજાએ કહેવામાં આવ્યા છે.) ચમરેન્દ્ર દ્વારા જ્યારે મહાશિલાકંટક સંગ્રામની વિધ્રુવ ણુ કરવામાં આવી ત્યારે કૂકેિ શું કર્યું, તે હવે સૂત્રકાર પ્રકટ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૧૩