________________
:
વં ગળું બનેત્રંચવુમનો ? એકવણુંવાળા એક રૂપની જેમ જ એક વર્ણવાળાં અનેક રૂપાદિના વિષયમાં ચાર ભંગ બનાવવા જોઈએ. તે ચાર ભંગ આ પ્રમાણે સમજવા- (૧) એક વણુ વાળું એક રૂપ (૨) એક વવાળાં અનેક રૂપ, (૩) અનેક વણુ વાળું એક રૂપ અને (૪) અનેક વર્ણવાળાં અનેક રૂપે. આ ચાર લગમાંના પહેલા ભંગ વિષયક આલાપકે તા ઉપર આપવામાં આવી ગયા છે. એ જ પ્રમાણે બાકીના ભગાને અનુલક્ષીને પણ આલાપકે મનાવી શકાય છે. એ જ વાતને વધારે સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે કે “જ્ઞા ત્તત્વને ઉદ્દેમત્ત તા રૂદા ત્રિમાળિયત્રં જેવી રીતે છઠ્ઠા શતકના નવમાં ઉદેશકમાં એક વર્ણવાળા એક રૂપની, એક વવાળા અનેક રૂપની, અનેક વર્ણ વાળા એક રૂપની અને અનેક વણું'વાળાં અનેક રૂપોની વિકુવા કરવારૂપ ચાર ભંગનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રકારનું કથન અહી” પશુ કરવું જોઇએ. પણ ત્યાં જે કથન કરવામાં આવ્યું છે તે દેવની વિકણુાના વિષયમાં કરવામાં આવ્યું છે, અહીં જે કથન કરવાનુ છે તે પ્રમત્ત અણુગારની વિકાના વિષયમાં કરવાનું છે. ત્યાં તે દેવ દેવલેાકગત પુદ્ગલા ગ્રહણ કરીને વિકુણા કરે છે, એમ કહ્યું છે, તેને ઠેકાણે અહિં પ્રમત્ત અણુગાર આ લાકના પુદ્ગલાને ગ્રહણ કરીને વિક`ણા કરે છે એમ કહેવું જોઇએ. તે બન્ને કથન વચ્ચે આટલે જ તફાવત છે એમ સમજવું. સેસ સંવે-ગાય જીવોજી નિર્દેશ્લેષ્ણજન્નાઇ પરિમિત્ત!' બાકીનું બધું કથન તે કથન પ્રમાણે જ સમજવું. એટલે કે છઠ્ઠા શતકના નવમાં ઉદ્દેશકમાં આપેલા કથન પ્રમાણે સમજવું. અહીં 'નાવ ( ચ.વત્ )' પદથી નીચે પ્રમાણે સૂત્રપાઠ ગ્રહુણુ કરવામાં આવ્યે છે.
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે હું ભદન્ત ! વૈક્રિય લબ્ધિવાળા પ્રમત્ત અણુગાર બહારના પુદ્ગલેાને ગ્રહણ કરીને શું કૃષ્ણવર્ણ ને નીલવણુંરૂપે અને નીલવર્ણને કૃષ્ણવ રૂપે, કૃષ્ણવર્ણને રકતવરૂપે અને રકતવ ને કૃષ્ણવર્ણરૂપે, (યાવત્ ) કૃષ્ણવર્ણને શુકલવરૂપે અને શુકલવ”ને કૃષ્ણવર્ણ રૂપે પરિણમાવી શકવાને સમર્થ હાય છે ખરા ? એ જ પ્રમાણે ( યાવત) રૂક્ષ પુદ્દગલાને સ્નિગ્ધ પુદ્ગલાને રૂક્ષ પુદ્ગલારૂપે શું પરિણુમાવવાને સમર્થ હોય છે ખરા ? આ પ્રકારના ગૌતમના પ્રશ્નથી શરૂ કરીને ‘તા મૂ!' ‘હા, ગૌતમ ! તે વૈક્રિય લબ્ધિવાળા પ્રમત્ત અણુગાર બહારના પુદ્ગલાને ગ્રહણ કરીને ( યાવત ) રૂક્ષ પુદ્ગલેાને સ્નિગ્ધ પુદ્ગલેરૂપે પરિણમાવવાને સમર્થ હાય છે', ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે હું ભન્ત ! જે વૈક્રિય લબ્ધિવાળા તે પ્રમત્ત અણુગાર ખાદ્ઘ પુદ્ગલેાને ગ્રહણ કરીને એવું કરી શકતા હાય, તેા ને મંતે ! řિ દમણ વોન્ગહેરિયાન્ના બાવળો ગસ્થ પ્ તેણે પયિાદત્તા નૈિ શું તે આ લોકગત પુદ્ગલેને ગ્રહણ કરીને પરિણમવે છે ? કે શું તત્રગત પુદ્ગલેને ગ્રહણ કરીને પરણાવે છે? અન્યત્રગત પુદ્દગલાને મડણુ કરીને પરિણુમાવે છે? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે
'
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૦૮