________________
હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સથા સત્ય જ છે.' આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદા ઉચિત સ્થાને
નમસ્કાર કરીને તે
વિરાજમાન થઈ ગયા. !! સુ॰ ૫ l
જૈનાચાય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી’ સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પહેલા શતકના આઠમા ઉદ્દેશક સમાપ્ત. ૭ ૫ - ૮ ॥
*
નવવે ઉદ્દેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
સાતમા શતકના નવમા ઉદ્દેશક
આ ઉદેશકમાં જે વિષયાનું પ્રતિપાદન કરાયું છે તેનું સક્ષિપ્ત વિવરણુ
પ્રશ્ન- અસંવૃત અણુગાર ખાદ્ય પુદ્ગલેાને મણ કર્યાં વિના શું એક વવાળા એક રૂપની વિ`ણા કરવાને સમ હોય છે? ઉત્તર-ખાદ્ય પુદ્ગલાને ગ્રહણ કરીનેજ તે એક વણુ વાળા એક રૂપની વિકુણા કરી શકે છે.
‘મહાશિલાક ટક’ નામના સંગ્રામની વકતવ્યતા, ‘મહાશિલાક ટક' નામ પડવાનું કારણ. પ્રશ્ન- મહાશિલાક ટક' સંગ્રામમાં કેટલા લાખ માણસના સંહાર થયેા હતા ? ઉત્તર- ૮૪ લાખ થવાના સંહાર થયા હતા.
પ્રશ્ન- રણસંગ્રામમાં મરીને તે માણસે કયાં ઉત્પન્ન થયા છે?
ઉત્તર- માટે ભાગે તા તેઓ નરકયેાનિમાં અને તિય ચયાનિમાં ઉત્પન્ન થયા છે. રથમુશલ સંગ્રામની વકતવ્યતા- તેમાં કેાને વિજય થયે અને કાની હાર થઈ ?” એવા પ્રશ્ન. ઉત્તર- કૂણિક રાજા, શર્ક અને ચમરની સહાયતાથી વિજેતા થયા તથા નવમલ્લકી ગણરાજાએ અને નવ લિચ્છવી ગણરાજાએ, એમ જે ૧૮ ગણરાજાએ હતા તેમના પરાજય થયા. ‘રથમુશલ સંગ્રામ’આવું નામ પડવાનાં કારણેાનું થન. આ સગ્રામમાં ૯૬ લાખ માણસાના સંહાર થયે હતા એવું કથન.
પ્રશ્ન- ‘તે રથમુશલ સંગ્રામમાં માર્યાં ગયેલાં મનુષ્ય કયાં ઉત્પન્ન થયાં હતાં ? ઉત્તર- તેમાંથી ૧૮ હજાર મનુષ્ય મરીને એક માછલીની કુક્ષિમાં ઉત્પન્ન થયા હતા, એવું કથન સંગ્રામમાં માર્યાં જનારા શૂરવીરે સ્વર્ગમાં જાય છે, એવું અન્યતીથિ કેાનું મંતવ્ય અસત્ય છે એવું પ્રતિપાદન. નાગના પૌત્ર વરુણ હતા એવું કથન, રથમુશળ સંગ્રામમાં જવા માટેની તેની તૈયારીનું કથન, વરુણુના અભિગ્રહનું કથન, યુદ્ધમાં વરુણુને ઉંડા જખમ થવાનું કથન, વરુણુનું યુદ્ધમાંથી પાછા ફરવાનું કથન. તેના સર્વાં પ્રાણાતિપાત વિરમણનું કથન. ગધેાદક (સુગંધયુકત જળ) અને પુષ્પવૃષ્ટિનું વર્ણન. ‘વરુણ મરીને કયાં ઉત્પન્ન થશે ?” એવા પ્રશ્ન ઉત્તર- વરુણ ચવીને માક્ષ પ્રાપ્ત કરશે. વરુણના મિત્ર મરીને કયાં ગયે ત્યાંથી પણ ફરી કયાં જશે, આ વિષયનું કથન.
અને
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨૦૫