________________
આધાકર્મ દોષસે દૂષિત આહાર કરનેવાલે સાધુ કે કર્મબંધક નિરૂપણ
આધાકર્મ આહાર ખાનારની બજવતવ્યતા“ગાદાસ્ને મરે! મુંગાને લિં વંધ?' ઇત્યાદિ
સૂવાથ- (ગાદÍ of મંતે! મુંનમને વંધરૂ, ઉર્જ જજ, જિં રિ, જિં ફવિરું ?) હે ભદન્ત ! આધાકર્મ દેષથી દૂષિત હોય એ આહાર ગ્રહણ કરનાર સાધુ કેવાં કર્મને બંધ કરે છે? પ્રકર્ષરૂપે શું કરે છે? શેને ચય કરે છે? શેને ઉપચય કરે છે? (gવં જ્ઞા – પૂરને ના ઉદ્દેટ્સ તદ માળિયા ઘાવ સાસણ પંક્ષિણ, પંહિત્ત ચામચં) હે ગૌતમ ! આ વિષયને અનુલક્ષીને પહેલા શતકના નવમાં ઉદેશકમાં જે કથન કરવામાં આવ્યું છે તે કથન અહીં પણ ગ્રહણ કરવું. “પંડિત શાશ્વત છે, પંડિતપણું અશાશ્વત છે, આ સૂત્રાશ પર્યતને સુત્રપાઠ ગ્રહણ કરવો. (સેવ મં! એવં મંતે ત્તિ)” હે ભદન્ત! આપે જે કહ્યું તે સત્ય છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે,' આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા.
ટીકાથ– પહેલા સૂત્રમાં ક્રિયાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે ક્રિયા આધાકર્મ આહારના ઉપયોગથી થાય છે (લાગે છે), તેથી સૂત્રકાર આ સૂત્રમાં આધાકર્મવિષયક આહારનું કથન કરે છે- આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “ગાદીજું મંતે ! નમાજે જિં વંધ, રૂશાહિ ? હે ભદન્ત આધાકર્મ દેષથી દૂષિત હોય એવા આહારપાણીને ઉપયોગ કરનારે સાધુ પ્રકૃતિબંધની અપેક્ષાએ કેવા કર્મને બંધ કરે છે ? સ્થિતિબંધની અપેક્ષાએ અથવા બદ્ધાવસ્થાની અપેક્ષાએ તે કર્મને કેવું કરે છે ? અનુભાગબંધની અપેક્ષાએ અથવા નિધત્તાવસ્થાની અપેક્ષાએ તે કેવા કર્મને ગ્રહણ કરે છે? પ્રદેશબંધની અપેક્ષાએ અથવા નિકાચનાવસ્થાની અપેક્ષાએ તે કેવા કર્મને ઉપચય કરે છે ?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“p ના ઘરે કg उद्देसए तहा भाणियव्वं जाव सासए पंडिए, पंडियत्तं असासयं' 3 गौतम । પહેલા શતકના નવમાં ઉદેરાકમાં આ વિષયને અનુલક્ષીને જે કથન કરવામાં આવ્યું છે તે અહીં ગ્રહણ કરવું. તે કથન કયાં સુધી ગ્રહણ કરવું તે પ્રકટ કરતા સૂત્રકાર કહે છે કે પંડિત શાશ્વત છે, પંડિતપણું અશાશ્વત છે,” આ સૂત્રાંશ સુધીનું કથન ત્યાંથી ગ્રહણ કરવું. પહેલા શતકના નવમા ઉદેશકમાં આ પ્રમાણે કહ્યું છે- “હે ગૌતમ! જે સાધુ આધાકર્મ દષથી દૂષિત આહારને પિતાના ઉપયોગમાં લે છે, તે આયુકમ સિવાયની સાત કર્મ પ્રકૃતિ કે જે પહેલા શિથિલ બંધવાળી હતી તેમને ગાઢ બંધનથી બાંધે છે અને સંસારરૂપી સાગરમાં પરિભ્રમણ કર્યા કરે છે,” આ સૂત્રપાઠથી શરૂ કરીને પંડિત શાશ્વત છે, પંડિતપણું અશાશ્વત છે, આ સુત્રપાઠ સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત માનીને કહે છે- “તે મંત્તે ! રે સંતે ત્તિ “હે ભદન્ત! આપનું કથન સત્ય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫
२०४