________________
પ્રમાણે જીવ જ્યારે હાથીને શરીર ધારણ કરે છે, ત્યારે તે જીવ હાથીના આખા શરીરમાં વ્યાપી જાય છે, અને તે કારણે તે જીવ હાથીના શરીરની બરાબર બની જાય છે. જ્યારે દીવા પર કોઈ પાત્ર ઢાંકી દેવામાં આવે છે, ત્યારે તે દીવાને તે પ્રકાશ જેમ પાત્રપરિમિત થઈ જાય છે, એ જ પ્રમાણે જીવ જ્યારે કીડીનું શરીર ધારણ કરે છે, ત્યારે તે કીડીના શરીરને વ્યાપ્ત કરી લે છે, અને કીડીના શરીરની બરાબર બની જાય છે. આ રીતે માત્ર શરીરમાં જ ન્યૂનાધિકતા સંભવે છે, આત્મા (જીવ)માં ન્યૂનાધિકતા આવતી નથી, કારણ કે સમસ્ત ના પ્રદેશ સમાન હોય છે – પ્રદેશ ન્યૂનાધિક હેતા નથી. સુ. ૧
નૈરયિકાદિ જીવોં કે પાપકર્મ કા નિરૂપણ
નારકાદિ જીવોનાં પાપકર્મની વકતવ્યતાફયાળ અંતે ! ઘરે જ ઇત્યાદિસુત્રાર્થ (નેરાળં અંતે! પવન ને જ , જે જ #, જે નિરસ, સર્જે છે તુવે, ને નિકિને જે ?) હે ભદન્ત! નારકજી દ્વારા જે પાપકર્મો કરાઈ ગયાં છે, જે કરવામાં આવી રહ્યાં છે અને ભવિષ્યમાં જે કરવામાં આવશે, તે સમસ્ત પાપકર્મો શું દુઃખરૂપ જ હોય છે? તથા તેમનાં જે કર્મો નિઈ થઈ ચુકયાં છે, તે શું સુખરૂપ હોય છે? (તા. જોવા ! નેરડા ઘા જે ગાવ - ગાર માળવાળં) હા, ગૌતમ ! નારક દ્વારા જે પાપકર્મો કરાઈ ગયાં છે, વર્તમાનમાં કરાઈ રહ્યાં છે અને ભવિષ્યમાં કરવાનાં છે, તે બધાં પાપકર્મો દુઃખરૂપ હોય છે, તેથી તેમનાં જે કર્મની નિર્જરા થઈ ચુકી હોય છે, તે કર્મો સુખરૂપ હોય છે. વૈમાનિક દેવ સુધીના વિષયમાં પણ આ પ્રમાણે જ કથન સમજવું.
ટીકાથ– જીવને અધીકાર ચાલી રહ્યો છે, તેથી સૂત્રકારે આ સૂત્રમાં નારકાદિ છનાં પાપકર્મોની વકતવ્યતાનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે“રેરાશા મતે ! પાપે જે ૨ कडे, जे य कजइ, जे य कजिसइ, सव्वे से दुक्खे, जे निजिन्ने से मुहे ?' હે ભદત! નારેકજીએ ભૂતકાળમાં જે પાપકર્મો કર્યા હોય છે, તથા વર્તમાનકાળે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૨
૦
૦