________________
અહીં “વાવ (યાવત) પદથી “વન સંવળ, ટેન ત્રહ્મચર્થેવાન, વામિ અવવનકafમ ? આ શબ્દોને ગ્રહણ કરવાના છે. હવે પ્રશ્નને આકાર આ પ્રમાણે બનશે- હે ભદન્ત ! વ્યતીત થયેલા અનંત શાશ્વતકાળમાં શું કઈ છa મનુષ્ય માત્ર સંયમથી, માત્ર સંવરથી, માત્ર બ્રહ્મચર્યના સેવનથી, માત્ર પ્રવચન માતાઓનું પાલન કરવાથી, સિદ્ધ, યુદ્ધ, pa, ઘાનાનનું કૃતવાન સિદ્ધ, બુદ્ધ, મુકત, અને સમસ્ત દુઃખને અંતકર્તા બન્યા છે ખરે? “gવું નડ્યા vહાસણ ઉનનું તહીં માળિયā નાવ ગાયુ હે ગૌતમ! પહેલા શતકના ચેથા ઉદેશકમાં કહ્યા પ્રમાણે જ કથન અહીં ગ્રહણ કરવું. તે કથન “અલમસ્તુ શબ્દ સુધા ગ્રહણ કરવું. તે ઉદેશકમાં આ પ્રમાણે કથન કર્યું છે
ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે- “નામ: સન હે ગૌતમ ! એવું સંભવી શકતું નથી.
તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે'तत् केनार्थेन भदन्त ! एवमुच्यते- 'छद्मस्थो मनुष्यः केवलेन संयमादिना यावत् केवलाभिः प्रवचनमातृभिः नो सिद्धः, नो बुद्धः, नो मुक्तः, नो वा સતવાનામતું જીતવાન હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે છઘસ્ય મનુષ્ય કેવળ સંયમ, તપ, સંવર, બ્રહ્મચર્ય અને પ્રવચનમાતાઓના સેવનથી સિદ્ધ થ નથી, બુદ્ધ થયેલ નથી, મુકત થયો નથી અને સમસ્ત દુખનો અંતકર્તા થયે નથી? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “અતીતાનન્તરશાશ્વત છે ઉત્પ+ ज्ञानदर्शनधारी अर्हन् जिनः केवली च भूत्वैव छद्मस्थो मनुष्यः सिद्धः, बुद्धः, મુડમૂત, મવત્તિ, મવતિ ર વર્સ્ટ સંચાદિ મા હે ગૌતમ ! વ્યતીત થયેલા એનંત શાશ્વતકાળમાં છઘસ્થ મનુષ્યરૂપ ઉત્પન્ન જ્ઞાનદર્શનધારી અર્હત જિન, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા છે, થાય છે અને ભવિષ્યમાં પણ થશે. કેવળ સંયમ આદિનું પાલન કરવાથી તે છવા મનુષ્યરૂપ અહંત જિન સિદ્ધપદ પામ્યા નથી, પામતા નથી અને ભવિષ્યમાં પામશે પણ નહીં. એ જ પ્રમાણે બુદ્ધ અને મુકત બનવાના વિષયમાં પણ સમજવું. આ કથનદ્વારા “જ્ઞાનશિયાખ્યાં રે જ્ઞાન અને ક્રિયારૂપ ચારિત્રથી જ મેક્ષ મળે છે, એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, માત્ર સંયમાદિની આરાધનાથી જ મેક્ષ મળતો નથી એમ સમજવું. છસ્થ મનુષ્યની જેમ આધેવધિક (મર્યાદિત ક્ષેત્રને જ વિષય કરનાર અવધિજ્ઞાની) અને પરમાધવધિક (પરમાવધિજ્ઞાની) મનુષ્ય પણ ઉત્પન્ન જ્ઞાનદર્શન ધારણ કરનારા અહંત જિન કેવલી થઈને જ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા છે, થાય છે અને ભવિષ્યમાં પણ થશે, એમ સમજવું.
- હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “હે ભદન્ત! અતીત (વ્યતીત થયેલા) અનંત શાશ્વતકાળમાં શું કેવલી (કેવળજ્ઞાની) મનુષ્ય સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિર્વત અને સમસ્ત દુઃખના અંતકર્તા થયા છે? વર્તમાન સમયે પણ શું એવું જ બને છે? ભવિષ્યમાં પણ શું એવું જ બનશે?
ઉત્તર- હા, ગૌતમ ! એવું જ બન્યું છે. વર્તમાનમાં પણ એવું જ બને છે, અને ભવિષ્યમાં પણ એવું જ બનશે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- હે ભદન્ત! અતીત, અનંત શાશ્વતકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં જેટલા છ સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિર્વત અને સમસ્ત દુઃખના અંતકર્તા થયા છે, થાય છે અને થવાના છે, તેઓ બધાં શું ઉત્પન્ન
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૯૮