________________
જે સમનસ્ક હેવાથી રૂપદર્શનની શકિતથી યુક્ત હોવા છતાં પણ દેવલોકમાં જવાને સમર્થ નથી, એટલે કે દેવકના સુખને ભેગવવાની અભિલાષાવાળો હોવા છતાં પણ ત્યાં જઈ શકવાની શક્તિ ન હોવાને કારણે ત્યાં જઈ શકતો નથી, તથા “જે નો Tયૂ લેવોગાવાઝું વાકું સિત્ત જે રૂપદર્શનની શકિતવાળે હેવા છતાં દેવલોકમાં ગમન કરી શકવાની શકિતને અભાવે દેવલોકના પદાર્થોને જોઇ શકવાને સમર્થ નથી, “va i Tોચના ! વિ નિતારji
gફ એ તે સંસી છવ, હે ગૌતમ! સમનસ્ક હોવાથી–જ્ઞાનશકિત અને ઈચ્છાશકિતવાળે હોવાથી રૂપદર્શન કરવાને સમર્થ છે, છતાં પણ ગમનશકિતને અભાવે તેના દ્વારા તે વસ્તુની પ્રાપ્તિ થઈ શકતી નથી. તે કારણે એ જીવ ઉત્કટ રાગની અપેક્ષાએ પ્રકામનિકરણ (તીવ્ર અભિલાષા) પૂર્વક વેદનાનું વેદન કરે છે. આ સૂત્રને આશય આ પ્રમાણે છે– અસંજ્ઞી છવ અમનસ્ક હેવાથી ઇચ્છાશકિત અને જ્ઞાનશકિતથી રહિત હોય છે. તેથી તે અનિચ્છાપૂર્વક અને અજ્ઞાનપૂર્વક સુખદુઃખરૂપ વેદનાનું વદન કરે છે. પણ સંજ્ઞી જીવ સમનસ્ક હોવાથી ઈચ્છાશકિત અને જ્ઞાનશકિતથી યુકત હોય છે. છતાં પણ તે ઉપગની અસ્થિરતામાં અનિચ્છાપૂર્વક અને અજ્ઞાનપૂર્વક સુખદુઃખરૂપ વેદનાનું વેદન કરે છે. પરંતુ કેઈક સંજ્ઞી જીવ સમનસ્ક હોવાથી જ્ઞાનશકિત અને ઈચ્છાશકિતથી યુકત હોવા છતાં પણ ગમનશકિતને અભાવે ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરી શકવાને સમર્થ હેતું નથી. તેથી એ જીવ તીવ્ર અભિલાષાથી ચુકત બનીને સુખદુઃખરૂપ વેદનાનું વદન કરે છે.
ઉદેશકને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને કહે છે- “ અરે! સેવિ મતે ત્તિ હે ભદન્ત! આપે જે કહ્યું તે સર્વથા સત્ય જ છે. હે ભદના! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણુ નમસ્કાર કરીને તેઓ પિતાને સ્થાને બેસી ગયા. સૂ. ૫
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી’ સત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સપ્તશતકને
સાતમાશો સમાપ્ત . ૭-૭
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૯ ૬