________________
પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાયમાં દેવની ઉત્પત્તિ થઈ જાય છે, એ ઉત્પત્તિની અપેક્ષા જ ઉપર્યુકત કથન કરવામાં આવ્યું છે.
હવે ગૌતમ સ્વામી અકર્કશ વેદનીય કર્મના બંધના વિષયમાં મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- “ચિ of મતે ! નીવાળં, ગરાસિયાઝા જન્મા
ત્તિ ? હે ભદત! જીવે શું અકર્કશ વેદનીય કર્મને બંધ કરે છે ખરાં? જે કર્મોનું વેદન ને સુખકારક થઈ પડે છે, એવાં કર્મોને “અકર્કશ વેદનીય કર્મો
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “દંતા, ગથિ? હા, ગૌતમ! જીને ભરત આદિની જેમ અકર્કશ - સુખદાયક – સાતવેદનીય આદિ કર્મોને બંધ થાય છે ખરે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “ અરે ! મારા જન્મ Mહિં? હે ભદન્ત! કયાં ક્યાં કારણોને લીધે જ આકાશ (સુખકારક) વેદનીય કર્મ બાંધે છેઆ પ્રશ્નનું સમાધાન કરવા માટે મહાવીર પ્રભુ કહે છે કે નવા !” હે ગૌતમ! પાWાવાય જેમણે માત્ર રાજનને પ્રાણાતિપાતનો પરિત્યાગ કરવાથી – એટલે કે જીવોની વિરાધનાનો પરિત્યાગ કરવાથી મૃષાવાદને પરિત્યાગ કરવાથી – ચેરીને પરિત્યાગ કરવાથી (અદત્તાદાનને પરિત્યાગ કરવાથી) મૈથુનનો પરિત્યાગ કરવાથી, પરિગ્રહને પરિત્યાગ કરવાથી, “કવિ ક્રોધનો પરિત્યાગ કરવાથી, “રાત્ર બિછાવીનજિતેને ' માનનો પરિત્યાગ કરવાથી, માયાનો ત્યાગ કરવાથી, લેમને ત્યાગ કરવાથી અને મિથ્યાદર્શન શયને પરિત્યાગ કરવાથી જીવો અકર્કશ વેદનીય કર્મોને બંધ કરે છે. એજ વાત “ વરુ શHT : વીવા - રોજિના wr બન્નત્તિ” આ સૂત્રપાઠ દ્વારા પુષ્ટ કરવામાં આવી છે. - હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “ચચિ i ? ને ફાળે ચઢવજેનિકના જન્મ પતિ ? હે ભદન્ત! શું એવી વાત સંભવી શકે છે કે નારક છો અકર્કશ(સુખકારક) વેદનીયકર્મ બાંધતા હોય છે. તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જોવા!” હે ગૌતમ ! “જો ફળ સમ” એવું સંભવી શકતું નથી, કારણ કે નારકે માં પ્રાણાતિપાત આદિનો પરિત્યાગ સંભવી શકતો નથી. તેથી તેમનામાં સંયમનો અભાવ રહે છે, તે કારણે તેઓ દ્વારા સુખરૂપ અકર્કશવેદનીય કર્મનો બંધ થતા નથી “ના માળિયા" ના મંજુસ્સા ના વા એજ પ્રમાણે ભવનપતિથી લઈને વૈમાનિક સુધીના દેવોના વિષયમાં પણ સમજવું. એટલે કે તેમનામાં પણ પ્રાણાતિપાત આદિના વિરમણને અભાવે સંયમને અભાવ રહે છે, તે કારણે તેઓ પણ અકર્કશ વેદનીય કર્મ બાંધતા નથી. પરંતુ મનુષ્યમાં એ વિશેષતા છે કે તેઓ સામાન્ય જીવની જેમ પ્રાણાતિપાત આદિ પાપકર્મોને પરિત્યાગ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૬