________________
उदेइ, जावइयंच णं मूरिए अत्थमेइ, एयाख्वाई नव ओवासंतराइं अत्थेगइयस्स देवस्स एगे विक्कमे सिया, से णं देवत्ताए उकिटाए तुरियाए जाव दिव्वाए देवगईए वीईवयमाणे एगाहं वा दुयाहं वा उकोसेणं छम्मासे बीइवयइ' આ કથનને ભાવાર્થ એટલે જ છે કે વિજય, વિજયન્ત, જયન્ત અને અપરાજિત, એ વિમાને એટલાં મોટાં છે કે કેઈપણ દેવ પિતાની ઉત્કૃષ્ટ દેવ ગતિથી પણ તેમને પાર કરી શકતા નથી.
હવે સૂત્રકાર નિ સંગ્રહાદિ ગાથાનું કથન કરે છે. આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે– ખેચર નિર્મચાને નિસંગ્રહ અંડજ, પિતજ અને સંછિમના લેબી અપેક્ષાએ ત્રણ પ્રકારે છે- અંડજનાં ત્રણ ભેદ છે– સ્ત્રી, પુરુષ અને નપુંસક પિતજના પણ ત્રણ ભેદ છે– સ્ત્રી, પુરુષ અને નપુંસક. મૂછિમ જન્મવાળા છે નપુંસક દવાળાં જ હોય છે. અંડજ, પિતજ અને સમૃચિંછમ છમાં કૃષ્ણ આદિ છએ લેશ્યાવાળા હોય છે. સમષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને મિશ્રદષ્ટિના ભેદની અપેક્ષાએ તેઓ ત્રણે દૃષ્ટિવાળાં હોય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાનના ભેદથી તેમનામાં ત્રણ જ્ઞાન વિકલ્પ હોય છે. મનાયેગ, કાયાગ, અને વચનગન ભેદથી તેઓ ત્રણે યેગવાળા હોય છે. તેઓ સાકાર અને અનાકાર ઉપગના ભેદથી બે પ્રકારના ઉપગવાળાં હોય છે. અસંખ્યાત વર્ષના આયુવાળા ભેગભૂમિયા મનુષ્ય અને તિર્યંચ સિવાયના આઠમાં દેવલાક સુધી રહેનારા છોને ખેચર - પંચેન્દ્રિય તિર્યશ્લોકમાં ઉત્પાદ થાય છે. તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પ૯પમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ હોય છે. આહારક અને કેવલિસમુદઘાતને છોડીને વેદનાદિક પાંચ સમુદ્દઘાતને ત્યાં સદૂભાવ હોય છે. સમવહત (સમુદ્ધાયુકત) અને અસમવહત બન્ને પ્રકારના જીવોનું જ અહીં મરણ થાય છે. તે ખેચર તિર્યાનિક પંચેન્દ્રિય જીવ મરીને પહેલી ત્રણ નરમાં, તથા ભવનપતિથી લઇને આઠમાં દેવક સુધીના દેવલોકમાં, મનુષ્યમાં અને તિર્યમાં સર્વત્ર ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિય તિયંગરૂપ જાતિમાં જે ઉત્પત્તિના પ્રકાર છે તેમને “ જાતિકુલકેટિ’ કહે છે. તેમની જાનિકુલકે ટિએ ૧૨ લાખે હોય છે. મહાવીર પ્રભુના કથનમાં પિતાની શ્રદ્ધા વ્યકત કરતાં ગૌતમ સ્વામી તેમને કહે છે
જે રે ! રિ - “હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત! આપ જે કહે છે તે યથાર્થ જ છે. આ પ્રમાણે કહીને તેમને વેદના નમસકાર કરીને ગૌતમસ્વામી પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. સૂ૦૧ જનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજત “ભગવતી’ સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સાતમા શતકનો પાંચમો ઉદ્દેશક સમાપ્ત, ૭ મે - ૫ છે
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫ ૬