________________
કરાડપૂર્વ પ્રમાણ, પક્ષીઓની પક્ષેાપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ, અને ચેપગાં સ્થળચરની ત્રણ પધ્યેયમ પ્રમાણ ભવસ્થિતિ હાય છે. સમૂમિની – જેમ કે જળચરની કરાડપૂર્વ પ્રમાણુ, ઉરમની ૫૩૦૦૦ વર્ષ પ્રમાણુ, ભુજગની ૪૨૦૦૦ વર્ષોં પ્રમાણુ, પક્ષીઓની ૭૨૦૦૦ વર્ષ પ્રમાણુ અને સ્થળચરોની ૮૪૦૦૦ વર્ષ પ્રમાણ ભવસ્થિતિ કહી છે. ગભ જ પંચેન્દ્રિય તિય ચની કાયસ્થિતિ સાત અથવા માટૅ જગ્રહણુ પ્રમાણ અને સભૂમિની કાયસ્થિતિ સાત જન્મગ્રહણુ પ્રમાણુ હી છે ખાલી થવાના ઢાળને વિલેપતા કહે છે. નિલે પનાની વસ્તબ્ધતા આ પ્રમાણે કરવામાં આવી છે સા પ્રત્યુત્પન્ન પૃથ્વીાયિક જીવ જે પ્રતિસમય ખાદી થતા જાય, તે તેમને ખાલી થવામાં ઓછામાં મછે અસખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળના સમય લાગી જાય છે. ઓછામાં એાછા એટલા સમયમાં તેઓ ખાલી થઇ શકે છે, અને અધિકમાં અધિક અસંખ્યાત ગણા અસખ્યાત ઉત્સર્પિણી અને અન્નપીએમાં તે ખાલી થઈ શકે છે. એજ પ્રમાણે અસ્પૃશાયિક, તેજાયિક અને વનસ્પતિકાયિક જ્વાની નિર્લેપના વિષે પણ સમજવું જોઇએ. વનસ્પતિ કાયિક વાની નિલે`પના કદી થતીજ નથી, કારણકે તેઓ અનંત છે, પ્રત્યેક ત્રસકાયિક જીવના જઘન્ય નિલેપના ઢાળ ૧૦૦ સાગરાપમના છે અને ઉત્કૃષ્ટ નિલે`પના કાળ ૧૦૦ સાગરોપમ કરતાં કંઇક વિશેષાધિક છે.
અણુગારની વકતવ્યતા આ પ્રમાણે છે (૧) અવિશુદ્ધ લેશ્યાવાળા ઋણુગાર અનુપયુત (ઉપયોગ રહિત) આત્મા દ્વારા અવિશુદ્ધ વૈશ્યાવાળા દેવને અને દેવીને જાણુતા – દેખતા નથી. () વિશુદ્ધ લેશ્યાવાળા અણુગાર અનુપયુકત આત્મા દ્વારા વિષ્ણુદ્ધ લેશ્યાવાળા દેવ અને દેવીને જાણતા નથી અને દેખતા નથી (૩) અવિશુદ્ધ લેસ્યાવાળા અણુગાર ઉપયુક્ત (ઉપયેાગ સહિત) આત્મા દ્વારા અવિશુદ્ધ વૈશ્યાવાળા દેવને અને દેવીને જાણતા નથી અને દેખતા નથી. (૪) અવિશુદ્ધ લેશ્યાવાળા અણુગાર ઉપયુકત આત્મા દ્વારા વિશુદ્ધ લેશ્યાવાળા દેવને અને દેવીને જાણતા નથી અને દેખતા નથી. (૫) અવિશુદ્ધ લેફ્સાવાળા અજુગાર ઉપયુકતાનુંપયુકત આત્મા દ્વારા અવિષ્ણુદ્ધ લેશ્યાવાળા દેત્રને અને દેવીને જાણતા નથી. (૬) અવિશુદ્ધ લેસ્સાવાળા અણુગાર ઉપયુક્રતાનુંપયુક્ત આત્મા દ્વારા વિશુદ્ધ લેફ્સાવાળા દેવને અને દેવીને જાણતા નથી અને દેખતા નથી. વિશુદ્ધ વેશ્યાવાળા અણુગારને અનુલક્ષીને ખીજા' જે છ આલાપકા ખને છે તે પૂકિત રીત પ્રમાણે જાતે જ સમજી લેવા. આ રીતે અવિશુદ્ધ લેસ્યાવાળા અણુગારના ૬ આલાપક, અને વિષ્ણુદ્ધ લેસ્યાવાળા અણુગારના ૬ આલાપકો મળીને કુલ ૧૨ આલાયક બનશે.
સમ્યકવ મિચ્ચાળ ક્રિયાની વકતવ્યતા આ પ્રમાણે છે
.
અન્યતીથિમ (અન્ય મતને માનનારાએ એવું કહે છે કે એક જીવ એક સમયમાં બે કિયા કરે છે (૧) સમ્યકત્વ ક્યા કરે છે અને (૨) મિથ્યાત્વ ક્રિયા કરે છે. પરન્તુ તેમની તે માન્યતા સાચી નથી. કારણ કે એક જીવ એક સમયમાં એક જ ક્રિયા કરી શકે છે - કાંતા સમ્યકત્વ ક્રિયા જ કરી શકે છે, અથવા તા મિથ્યાત્વ ક્રિયા જ
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫૩