________________
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનમાં પિતાની શ્રદ્ધા વ્યકત કરતાં કહે –
મત ! સે મરે! રિ? “હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપનું સ્થાન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને, મહાવીર પ્રભુને વંદણા કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા. સૂ. ૬ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકત “ભગવતી’ સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સાતમા શતકના
ત્રીજે ઉદ્દેશક સમાપ્ત. ૭-૩
ચોથે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
શતક ૭ માના ચેથા ઉદ્દેશકનો પ્રારંભ સાતમાં શતકના ચોથા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં
આયું છે. તે વિષયનું સંક્ષિપ્ત વિવરણપ્રશ્ન- સંસારી જીવ કેટલા પ્રકારના હોય છે? ઉત્તર- છ પ્રકારના હોય છે – () પૃથ્વીકાયિક, (૨) અપકાયિક, (૩) તેજસ્કાયિક, (૪) વાયુકાયિક, (૫) વનસ્પતિકાયિક અને (૬) ત્રસકાયિક. પૃથ્વીકાયિક જીવના બે ભેદ છે- (૧) સૂકમપૃથ્વીકાયિક અને (૨) બાદર પૃથ્વીકાયિક તેમાંના બાદર પૃથ્વીકાયિકની નીચે પ્રમાણે છ ભેદ પડે છે– (૧) શ્લષ્ણ, (૨) શુદ્ધ, (૩) બાલુકા, (૪) મનશિલા, (૫) શર્કરા, અને (૬) ખરપૃથ્વી. તેમની સ્થિતિનું કથન, તથા નૈરયિકથી લઈને વૈમાનિક પર્યતા છની ભવસ્થિતિનું કથન, જીની કાયસ્થિતિનું નિરૂપણ, ત્યાર બાદ નિર્લેપના વકતવ્યતા, અનગારે વકવ્યતા, ક્રિયામાં સમ્યફવ અને મિથ્યાત્વની વકતવ્યતા વગેરેનું કથન, ગૌતમ સ્વામી દ્વારા ભગવાનનાં વચનનું સમર્થન. આ બધા વિષયેનું આ ઉદ્દેશકમાં પ્રતિપાદન કરાયું છે.
સંજ્ઞી જીવોં કે સ્વરૂપના નિરૂપણ
સંસારી જીવની વકતવ્યતા
“ના નારે નાર ga ઘવાણી’ ઈત્યાદિ સત્રાર્થ– (ાનિ નારે નાવ પુર્વ વધારી) “રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. ત્યાંથી લઈને “ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પ્રશ્ન કર્યો” ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. (ફવિદ્યા મત ! સંસારણમાત્રા વા our ?) હે ભદન્ત ! સંસારી દશાપન્ન (સંસારી) જીવ કેટલા પ્રકારના કયા છે?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૫ ૦