________________
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “રે રે ? एवं बुबइ -- ज वेदेंसु नो तं णिज्जरेंमु, जे णिजरेंमु नो तं वेदें' હે ભદત! આપ એવું શા કારણે કહો છો કે છએ જે કમને ભૂતકાળમાં વેદી લીધું છે, તે કર્મની તેમણે નિર્જરા કરી લીધી હોતી નથી, અને તેમણે જે કર્મની નિર્જર કરી હોય છે, તેનું તેમણે વેદન કરી લીધું હતું નથી ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- જમા !” હે ગૌતમ!
, તો નિષ્ણ દ્વારા કર્મનું વહન કરાયું હોય છે અને નેકમની નિર્જરા કરવામાં આવી હોય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છેજીવોએ જે કર્મનું વેદન કર્યું હોય છે, તે કર્મની તેમના દ્વારા નિર્જરા થઈ હતી નથી અને જે કર્મની તેમણે નિર્જરા કરી લીધી હોય છે, તેનું તેમના દ્વારા વદન થયું હોતું નથી. વેદિત રસવાળું જે કર્મ છે તેનું નામ “ને કર્મ' છે. તે કર્મની તે નિર્જરાજ થાય છે. કર્મભૂત કર્મની નિર્જ થતી નથી. “જે તે મામા! નાન R i ? હ ગૌતમ! તે કારણે મેં પૂત કથન કર્યું છે કે છએ જે કર્મનું ભૂતકાળમાં વેદન કરી લીધું હોય છે, તે કર્મની તેમણે નિર્જરી કરી લીધી હતી નથી, અને તેમણે જે કર્મની નિર્જરા કરી લીધી હેય છે તે કર્મનું વેદન કરી લીધું હતું નથી. કારણ કે કર્મ અને કર્મ વિષયક વેદના અને નિર્જરા હેય છે – તે કારણે જે કર્મનું તેમણે વેદન કર્યું હોય છે એ જ કર્મની તેમણે નિજ રા કરી હતી નથી અને જે કમની તેમણે નિર્જરી કરી હોય છે, તે કર્મનું તેમણે વેદન કર્યું હોતું નથી. આ કથનનું તાત્પર્ય એટલું જ છે કે છવ દ્વારા જ્યાં સુધી કર્મને ભેગવવામાં આવે છેઉદયમાં આવીને તે જયાં સુધી પોતાનું ફળ દીધા કરે છે–ત્યાં સુધી તે કર્મ કર્મરૂપ છે, એને પોતાનું પર્વફળ દઈને જ્યારે તે ક્ષમ્મુખ થઈ જાય છે, ત્યારે તે કર્મ નકર્મરૂપ કહેવાય છે. એ જ ભાવને નજર સમક્ષ રાખીને અહીં એવું કહેવામાં આવ્યું છે કે “વેદન કર્મનું થાય છે અને નિર્જરા કર્મની થાય છે.” પૂવેર (ભૂતકાળમાં) પણ છએ આ રીતે વેદની તે કમનું કર્યું છે અને નિર્જરા નેકમની કરી છે. આ પ્રકારનું અહીં સુધીનું કથન સૂત્રકારે સમુચ્ચય જીવની અપેક્ષાએ કર્યું છે. હવે નારકની અપેક્ષાએ આ વિષયને અનુલક્ષીને સૂત્રકાર નીચે પ્રમાણે પ્રતિપાદન કરે છે–
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “રવા મંતે ! = ૪ તં નિષ્ણg” હે ભદન્ત ! ભૂતકાળમાં નારક છવોએ જે કર્મનું વેદન કર્યું હોય છે, એ જ કર્મની શું તેમણે નિર્જરી કરી હોય છે અથવા જે કર્મની તેમણે નિર્જરા કરી હોય છે, એ જ કમનું શું તેમણે વેદન કર્યું હોય છે? મહાવીર પ્રભુ કહે છે- “જી ને કયા જિ. પર્વ વાવ તેનાળિar” હે ગૌતમ! સમુચ્ચય જીવના જેવું જ કથન નારકેના વિષયમાં પણ ભૂતકાળની વેદના અને નિર્જરની અપેક્ષાએ સમજવું-જેમકે જે કર્મનું તેમણે વેદન કર્યું છે, એ જ કર્મની તેમણે નિર્જરા કરી નથી, અને જે કર્મની તેમણે નિજ રા કરી છે તે કર્મનું તેમણે વેદન કર્યું નથી. તેથી જ વેદના કર્મરૂપ છે અને નિર્જરા
કર્મરૂપ છે. નારકેના જેવું જ કથન ભવનપતિથી લઈને વૈમાનિક પર્યન્તના બાકીનાં દંડકોમાં પણ સમજવું.
હવે ગૌતમ સ્વામી વર્તમાનકાલિક વેદના અને નિર્જરાને અનુલક્ષીને મહાવીર
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૪૫