________________
‘i =ાવ માળા ’ એ જ પ્રમાણે નાગકુમ ૨ અદિ ભવનપતિ, વનવ્યન્તર અને વૈમાનિક દેવના વિષયમાં પણ કથન સમજવું. એટલે કે પૂર્વ પૂર્વની વેશ્યાવાળા, નાગકુમાર આદિ દેવે કરતાં ઉત્તરોત્તર વેશ્યાવાળા નાગકુમાર આદિ દેવે કયારેક મલાકર્મા હોઈ શકે છે, અને ઉત્તરોત્તર લેક્ષવાળા નાગકુમાર આદિ દેવો કરતાં પૂર્વ પૂર્વના લેશ્યાવાળા નાગકુમાર આદિ દેવે કયારેક અ૯પકમ હેઈ શકે છે. “ ઝરિયા જેHો તણ તરિયા માળિદા” જે જીવની જેટલી લેક્ષાઓ હેય તેટલી લેક્ષાઓની અપેક્ષાએ કથન કરવું જોઈએ, પરન્ત “પિન્ન સUTE ?
તિષિક દેમાં લેસ્થાભેદ પ્રયુકત ન્યૂનાધિક કર્મ વત્તા કહેવી જોઇએ નહીં, કારણ કે જયે તિષિ દેવને કેવળ એક તેજેશ્યા જ હોય છે. તે કારણે જતિષ્ક દેશમાં અન્ય લેશ્વાઓની અપેક્ષાએ અપકર્મવત્તા અને મહાકર્મવત્તા સંભવી શકતી નથી. - હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે “ગા મિસ મેરે ! ઘ રે રેજિs agwarg, મુસસે તેના મમ્મતરા? હે ભદન્ત? શું એવું સંભવી શકે છે કે પલેશ્યાવાળો વૈમાનિક દેવ મહાક હોય છે? અહીં “વાર” (પર્યન્ત પદ દ્વારા કૃષ્ણ, નીલ અને કાપિત લેસ્યાવાળા વૈમાનિકમાં પૂર્વ પૂર્વની વેશ્યાવાળાઓ કરતાં ઉત્તરોત્તર વેશ્યાવાળાની અપેક્ષાએ પૂર્વ પૂર્વની લેશ્યાવાળામાં અલ્પકર્માતા સંભવે શકે છે, એમ સમજવું
ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે- “áti, fપયા' હા, ગૌતમ એવું સંભવી શકે છે કે પદ્મલેશ્યાવાળા વૈમાનિક દેવ કયારેક અલ્પકમાં હોઈ શકે છે અને શુકલ લેશ્યાવાળો વૈમાનિક દેવ કયારેક મહાક હોઈ શકે છે.
પ્રશ્ન- “ તે જામ ! હે ભદન્ત! પદ્મશ્યાવાળે વૈમાનિક દેવ શુકલ લેશ્યાવાળા વૈમાનિક દેવ કરતાં છેડે ઘણે અંશે ન્યૂન શુભ પરિણામવાળો હોય છે તેનામાં આપ અ૫કર્મતા શા કારણે કહો છો? અને શુકલ લેશ્યાવાળે વૈમાનિક દેવ કે જે પલેશ્યાવાળા વૈમાનિક દેવ કરતાં અધિક શુભ પરિણામેવાળો હોય છે, તેને આપ શા કારણે મહાક કહે છે ? ગૌતમ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “સે ના રાસ ગાર મહામંતરાણ” હે ગૌતમ! જે રીતે કૃષ્ણલેશ્યાવાળા નારક છવમાં આયુકર્મની સ્થિતિની અપેક્ષાએ ક્યારેક અપકર્માતા સંભવી શકે છે અને આયુકમની સ્થિતિની અપેક્ષાએ નીલલેશ્યાવાળા નારકમાં મહાકર્માતા સંભવી શકે છે, એ જ પ્રમાણે આયુકમની સ્થિતિની અપેક્ષાએ પદ્મ લેશ્યાવાળા વૈમાનિક દેવમાં કયારેક અપકર્મતા સંભવી શકે છે અને શુકલ લેશ્યાવાળા વૈમાનિક દેવમાં ક્યારેક મહાકર્મકતા સંભવી શકે છે. જે સૂ, ૪ છે
શ્રી ભગવતી સૂત્ર : ૫