________________
બીજ પિતપોતાના જીવથી વ્યાપ્ત રહે છે, તે વનસ્પતિ કઈ રીતે આહાર કરે છે?
ઉત્તર– મૂળથી લઈને બીજ પર્યન્તના અંગે માંના પ્રત્યેક અંગના જેટલા પિતપેતાના જીવ હોય છે તેઓ ઉત્તરોત્તર એકબીજાની સાથે સંબંધવાળા છે, એટલે કે ઉત્તરોત્તરના જીવન પૂર્વ પૂર્વના જીવ સાથે સંબંધ હોય છે, તથા મૂળને પૃથ્વીકાયિક ની સાથે સંબંધ હોય છે, તેથી વનસ્પતિના આહારની નિષ્પત્તિ (નિર્માણ) થઈ જાય છે. અનંત કાયવાળી વનસ્પતિનો આહાર પણ એ જ પ્રમાણે સમજ.
પ્રશ્ન- શું કૃષ્ણલેશ્યાવાળે નારક જીવ અ૫ કર્મવાળે અને નીલ લેફ્સાવાળે નારક જીવ મહ કર્મવાળો હોઈ શકે છે? ઉત્તર- સ્થિતિની અપેક્ષાએ તે બને વાત સંભવી શકે છે. પ્રશ્ન- જે વેદના છે તે નિર્જરા છે, કે જે નિર્જરા છે તે વેદના છે?
ઉત્તર- એવું સંભવી શકતું નથી, કારણ કે તે બંનેનાં સ્વરૂપમાં જ ભિન્નતા રહેલી છે. એ જ પ્રમાણે નારક જીવોની વેદના પણ નિર્જરારૂપ નથી, અને નિજર વેદનાય નથી. એ જ પ્રમાણે જે કર્મ વેદિત થયું છે તે નિર્જરિત થયું છે અને જે નિર્જરિત થયું છે તે વેદિત થયું છે, એવું પણ નથી. તથા એવું પણ નથી કે જવ જે કમને વેદે છે એ જ કમની તે નિર્જરા કરે છે, અને જે કર્મની નિર્ભર કરે છે તેનું જ વેદન કરે છે. એવું પણ નથી કે જીવ જે કર્મનું વેદન કરશે એ જ કર્મની નિર્જર કરશે, તથા જે સમય વેદનાને હેય છે એ જ સમય નિર્જરા પણ હોતા નથી, કારણ કે નારક છાની વેદનાને અને નિર્જરાને સમય ભિન્ન ભિન્ન હોય છે. નારક જીવ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે અને નરયિક આદિ પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. આ બધા વિષચેનું આ ઉદેશકમાં સૂત્રકારે પ્રતિપાદન કર્યું છે.
વનસ્પતિકાય કે આહાર કા નિરૂપણ
વનસ્પતિકાયિક જેના આહારની વકતવ્યતા“વારતરૂફા મંતે! ઈત્યાદિસુત્રાર્થ- (
વાફિયા સંતે! જિં શાહ સરવMાદારના વા, - માદાર વા મવતિ ?) હે ભદન્ત! વનસ્પતિકાયિક જીવ કયા કાળે (ઋતુમાં) સૌથી અ૫ આહારવાળા હોય છે, અને કયે કાળે સૌથી અધિક આહારવાળા હોય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૩૦