________________
મનુસા વિ તિળિવિ એ જ પ્રમાણે મનુષ્ય પણ ત્રણે પ્રકારના હેાય છે–કેટલાક પ્રત્યાખ્યાની હાય છે, કેટલાક અપ્રત્યાખ્યાની હોય છે અને કેટલાક પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની હાય છે હવે સૂત્રકાર પચેન્દ્રિય તિય ચેાના વિષયમાં ! પ્રમાણે કહે છે
‘- વૈવિટિયતિવિગોળિયા બાળક્રિયા' પંચેન્દ્રિય તિર્યંચ છવા પ્રત્યાખ્યાની હાતા નથી, તેઓ અપ્રત્યાખ્યાની પણ હાય છે અને પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની પણ હોય છે, તેએ પ્રાણાતિપાત આદિના સથા ત્યાગી હાઈ શક્રતા નથી તેથી તેમને પ્રત્યાખ્યાની કહ્યા નથી. મેસા સને વ્યવવાળી નાવ વેમાળિયા’ પંચેન્દ્રિય તિર્યંચ યેાનિક વા તથા મનુષ્ય સિવાયના ખાકીના મધાં જીવા અપ્રત્યાખ્યાની હાય છે. એટલે કે નારકાથી લઇને વૈમાનિકા પન્તના જવા અને એકેન્દ્રિયથી લઇને અસની પંચેન્દ્રિય સુધીના જીવા અપ્રત્યાખ્યાની જ હેાય છે. પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની હોતા નથી. ગૌતમ સ્વામીના પ્રશ્ન- સિf મતે ! નીવાળું પદ્મવવાળીળ ખાવ વિસેદિયા ના ’હે ભદન્ત! સ ંખ્યાની અપેક્ષાએ પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની જીવાની સરખામણી કરવામાં આવે તેા કયા કયા જીવા કયા કયા જીવા કરતાં ઓછાં છે ? કયા જીવા કયા જીવા કરતાં અધિક છે? કયા જીવા કયા જીવની ખરાખર છે, અને કયા જીવા કયા જીવા કરતાં વિશેષાધિક છે ? મહાવીર પ્રભુના ઉત્તર સત્ત્વોવા નૌવા વનવવાળી, પ્રવાળાઆવવાળી ગસ લેનનુળા, અપવવાળી અનંતનુળા' હે ગૌતમ ? પ્રત્યાખ્યાની ને સૌથી એછાં છે, તેમના કરતાં અસંખ્યાતગણા પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાની જીવા છે, અને તેમના કરતાં અનતગણા અપ્રત્યાખ્યાની જીવા છે. રિદ્ઘિ તિલિનોળિયા सव्वत्थोवा पच्चक्खाणापच्चक्खाणी, अपच्चक्खाणी अस खेज्जगुणा' पथेन्द्रिय તિય ચ ચેાનિક થવામાં પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની જીવા સૌથી ઓછાં છે, તેમના કરતાં અસ ખ્યાતગણુાં અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિય ચ જીવા હોય છે, તથા मणुस्सा सव्वत्थोत्रा पच्चक्खाणी, पच्चक्खाणापच्चकखाणी संखेज्जगुणी, अपच्चकखाणी બસ વનનુળા મનુષ્યામાં પ્રત્યાખ્યાનો મનુષ્યા સૌથી ઓછા છે, તેમના કરતાં સખ્યાતગણુા પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની મનુષ્યા છે, અને તેમના કરતા અસખતમણા અપ્રત્યાખ્યાની મનુષ્યા છે.
"
શંકા- છઠ્ઠા શતકના ચેાથા ઉદ્દેશકમાં પ્રત્યાખ્યાન આદિનું તે નિરૂપણ કરવામાં આવી ચૂકયુ છે, છતાં અહીં તેમનું ફરીથી નિરૂપણ શા માટે કરવામાં આવ્યુ છે? આમ કરવાથી શું... પુનરુકિત દોષની સભવિતતા લાગતી નથી?
સમાધાન છઠ્ઠા શતકમાં પ્રત્યાખ્યાન આદિનું નિરૂપણ કરવામાં આવ્યું ખરું, પણ ત્યાં તેમના અલ્પમહુત્વના વિચાર કરવામાં આવ્યેા નથી. અહીં તેમના જે વિચાર કરવામાં આવ્યા છે તે અપબહુત્વની પ્રધાનતાની અપેક્ષાએ કરવામાં આન્યા છે. આ રીતે ખીજા વિષયની અપેક્ષાએ એક જ વસ્તુને વિચાર કરવામાં પુનરુકિતદેોષ લાગી શકતે। નથી. ! સૂ ૪ ૫
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૨૭