________________
કારણ એ છે કે દેશવ્રત સંબંધી (દેશતા, અંશતઃ ઉત્તરગુણવાળા અને સર્વત્રત સંબંધી (સંપૂર્ણતઃ) ઉત્તરગુણવાળા પ્રત્યાખ્યાની અસંખ્યાતગણુ હોય છે, કારણ કે સર્વવિરતિયોમાં જે ઉત્તરગુણવાળા હોય છે તેઓ નિયમથી જ મૂલગુણવાળા હોય જ છે, પરંતુ જે દેશમૂલગુણવાળા હોય છે, તેઓ ક્યારેક ઉત્તરગુણવાળા સંભવી પણ શકે છે અને કયારેક નથી પણ સંભવી શકતા. જે છ ઉત્તરગુણોથી રહિત હોય છે, તેમને જ અહીં મૂલગુણવાળા રૂપે ગ્રહણ કરવામાં આવ્યા છે. એવા છો તે અન્ય છ કરતાં ઓછાં જ હોય છે, કારણ કે મુનિજન અધિકતર દશ પ્રકારના પ્રત્યાખ્યાનેવાળાં હોય છે. એવાં મુનિજનો પણ મૂલગુણવાળા કરતાં સંખ્યાતગણું જ છે, અસંખ્યાતગણુ નથી, કારણ કે સમસ્ત મુનિજન સંખ્યાત જ. દેશવિરતિવાળાઓમાં તે જે મૂલગુણવાળા હોય છે તે સિવાયના બીજા પણ ઉત્તરગુણવાળા જેને સદુભાવ હોય છે, જે મદિરા, માંસ આદિના ત્યાગી હોય છે, તો એવાં તે જીવ ઘણું જ હોય છે. એ વાતને ધ્યાનમાં રાખીને “ઉત્તરગુણ પ્રત્યાખ્યાની જી અસંખ્યાતગણી હોય છે, એવું કહેવામાં આવ્યું છે, કારણ કે સ્થૂલ પ્રાણાતિપાત વિરતિ આદિરૂપ મૂલગુણધારીઓ કરતાં તેમનાં કરતાં ભિન્ન એવાં ઉત્તરગુણધારી જીવ અસંખ્યાતગણુ હોઈ શકે છે. એ જ કારણે તે મૂલગુણધારીઓ કરતાં ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છ અસંખ્યાતગણ કા છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે- “ હિi Rા Fચિંદિત્તિવિવાિ પુછા, હે ભદન્ત! એ મૂલગુણ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાન પંચેન્દ્રિય તિર્યામાં કયા કયા છો કયા કયા જીવો કરતાં ઓછાં છે? કયા કયા છો કયા કયા છ કરતાં વધારે છે? કયા કયા જ કયા કયા છની બરાબર છે અને કયા કયા જી કયા કયા છો કરતાં વિશેષાધિક છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ હે ગૌતમ! 'सव्वत्थोवा जीवा पंचिदियतिरिक्खजोणिया मूलगुणपञ्चक्खाणी' મૂલગુણપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિય સૌથી ઓછાં છે. ઉત્તરyળzવવાળી અને તેના મૂલગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિય કરતાં ઉત્તરગુણ પ્રત્યાખ્યાનો પંચેન્દ્રિય તિય અસંખ્યાતગણુ છે, “સપત્રવાળી ત્રસંવિઝા ? અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચો તે ઉત્તરગુણ પ્રત્યાખ્યાની કરતાં અસંખ્યાતગણું છે.
હવે મનુષ્ય વિષે ગૌતમ સ્વામી એવો જ પ્રશ્ન પૂછે છે- “સિ f સંતા મરસ i Tuvસ્થા માં કુછ હે ભદન્ત! મૂલગુણ પ્રત્યાખ્યાની, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની મનુષ્યોની સંખ્યાની સરખામણી કરવામાં આવે તો કયા કયા પ્રકારના મનુષ્ય કયા કયા પ્રકારના મનુષ્ય કરતાં ઓછા છે? કયા કયા પ્રકારના મનુષ્ય કયા ક્યા પ્રકારના મનુષ્ય કરતાં વધારે છે? કયા કયા પ્રકારના મનુષ્ય કયા કયા પ્રકારના મનુષ્ય જેટલાં જ છે ? અને કયા કયા પ્રકારના મનુષ્ય કયા કયા પ્રકારના મનુષ્ય કરતાં વિશેષાધિક છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧ ૨૧