________________
ઉત્તર- “ મા!' હે ગૌતમ! “ત્તવ gumત્ત-તંબ દેશોત્તરગુણ પ્રત્યાખ્યાનના નીચે પ્રમાણે સાત પ્રકાર કહ્યા છે–
दिसिव्वयं, उवभोगपरिभोगपरिमाण, अण्णत्थदंडवेरमणं, सामाइय, देसावकासियं, पोसहोववासो, अतिहिसं विभागो, अपच्चिममारणंतियसंलेहणा સૂસTISSEયા' (૧) દિગવ્રત- દિશાઓમાં અવરજવર કરવાની જીવનપર્યન્તની મર્યાદા બાંધવી. આ પ્રકારના વ્રતને દિગન્નત' કહે છે. (૨) ઉપગ પરિભેગ પરિમાણભેગ અને ઉપગની વસ્તુઓનું પ્રમાણ નકકી કરવું. નકકી કરેલા પ્રમાણ કરતાં અધિક વસ્તુને ઉપયોગ ન કરવો, એવા વ્રતને “ઉપગ પરિભેગ પરિમાણ વ્રત કહે છે. (એકવાર ભેગવવું એટલે ભેગ અને વારંવાર ભેગવવું એટલે ઉપભેગ, એવો અર્થ સમજ) (૩) જે કામ કરવાથી વ્યર્થ જ પાપને બંધ થાય છે, એવાં કામને અનર્થદંડ કહે છે. આ અનર્થદંડથી નિવૃત્ત થવું તેનું નામ જ “અનર્થદંડ વત” છે. (૪) કાળને અભિગ્રહ લઇને એટલે કે અમુક સમય સુધી સાવધ પ્રવૃત્તિનો ત્યાગ કરીને ધાર્મિક પ્રવૃત્તિમાં સ્થિર થવાને અભ્યાસ કરવો તેનું નામ “સામાયિક વ્રત” છે. (૫) હંમેશને માટે દિશાનું પરિમાણ નક્કી કરી લીધા પછી પણ, તેમાંથી પ્રોજન અનુસાર વખતેવખત ક્ષેત્રનું પરિમાણ વધારે મર્યાદિત કરવું અને તે મર્યાદિત ક્ષેત્રની બહારના ક્ષેત્રમાં સારા કાર્યથી સર્વથા નિવૃત્ત થવું એનું નામ “દેશવિરતિ વ્રત છે. (૬) આઠમ, ચૌદશ, પૂર્ણિમા કે બીજી કઈ પણ તિથિમાં પિષધ ધારણ કરીને બધા પ્રકારની શરીર વિભૂષાને ત્યાગ કરીને ધર્મજાગરણમાં પ્રવૃત્ત રહેવું તેનું નામ પષધપવાસ વ્રત” છે. (૭) ન્યાયપૂર્વક ઉપાર્જન કરેલી અને કલ્પનીય વસ્તુઓનું (આહાર, પાણી આદિનુ) ભકિતભાવપૂર્વક સુપાત્રને દાન દેવું. એ દાન એવું હોવું જોઈએ કે દાતાને તથા ગ્રહણ કરનારને, એમ બન્નેને લાભદાયી થઈ પડે. તે આ પ્રકારના વ્રતને “અતિથિસંવિભાગ વત’ કહે છે.
જે સંલેખના કર્યા પછી બીજી કઈ પણ સંલેખના થતી નથી, તે સંલેખનાને અપશ્ચિમા સંલેખના' કહે છે. તે મરણકાળે જ ધારણ કરી શકાય છે, તેથી તેને મારણાન્તિક કહે છે. તેના દ્વારા કાર્યો અને કષાયને કૃશ કરવામાં આવે છે. તેથી સંખનાને વિશિષ્ટ તપ તરીકે ગણવામાં આવે છે. તે સંલેખનાને પ્રેમપૂર્વક– ઉલાસપૂર્વક ધારણ કરવામાં આવે છે તેથી તેની સાથે “ગોસUTTદના આ પદને પ્રયોગ કરવામાં આવે છે. દિગગ્રતાદિક સાત દેશેત્તરગુણને સદભાવ શ્રાવકમાં નિયમથી જ હોય છે. પણ શ્રાવકમાં સંલેખનાનો સદ્ભાવ વિકલ્પ કર્યો છે એટલે કે શ્રાવક સંલેખન ધારણ કરે છે પણ ખરા અને નથી પણ કરતા. જે શ્રાવકને પિતાના આયુના અંતકાળનું પરિજ્ઞાન થઈ જાય તો તેણે સંલેખના અવશ્ય કરવી જોઈએ, પણ જે અકસમાત મરણ થઈ જાય તે એવી પરિસ્થિતિમાં સંલેખના ધારણ કરવાનું અસંભવિત બને છે–તેથી જ કહ્યું છે કે “શ્રાવક સંખના નથી પણ ધારણ કરતા.” દેશોત્તરગુણવાળા શ્રાવકેમાં તે દેશાત્તર ગુણરૂપ હોય છે, એવું આવશ્યક સૂત્રનું કથન છે. તથા સર્વોત્તર ગુણવાળા સાધુજનામાં તે સર્વોત્તર ગુણરૂપ હોય છે, કારણ કે તેને સાકાર અનાકાર પ્રત્યાખ્યાનરૂપ કહેલ છે. અહીં સાત દેશોત્તરગુણના કથનમાં સંલેખનાને જે ઉલ્લેખ કરવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે “દેશાત્તર ગુણધારી શ્રાવકોએ પિતાના આયુના
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૧૬