________________
આ સ્થાવર છે, એવા જીવન તે પ્રત્યાખ્યાનને સુપ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવે છે, તેના તે પ્રત્યાખ્યાનને દુપ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવતા નથી. આ પ્રકારને જવ જ્યારે એમ બોલે છે કે મેં સમસ્ત પ્રાણીઓ, ભૂત, છે અને સત્તની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, ત્યારે તે સત્ય જ બેલત હોય છે- અસત્ય વાત કરતું નથી. આ રીતે સત્ય ભાષા બોલનાર એટલે કે મથાર્થ વચન કહેનાર તે સત્યવાદી જીવ સર્વ પ્રાણીઓ, ભૂત, છે અને સત્તા પ્રત્યે ત્રિવિધ ત્રિવિધ કરીને (મન, વચન અને કાયાના એમ ત્રણે યેગથી) સંયમયુકત, વિરતિયુક્ત બનીને પોતાના પાપકર્મોને ત્યાગ કરે છે અથવા પ્રત્યાખ્યાનનું યથાર્થ રીતે પાલન કરીને કર્મબંધડિત અને સંવરયુક્ત બને છે અને એકાન્તરૂપે પંડિત-જ્ઞાની પણ બને છે, ( તે જોવા ! પર્વ ગુરૂ નાર સિય સુવયં માર) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે “મેં સમસ્ત પ્રાણાદિની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, એવું કહેનાર છવ કયારેક સુપ્રત્યાખ્યાની હોય છે અને કયારેક દુપ્રત્યાખ્યાની પણ હોય છે.
ટકાથ– પહેલા ઉદ્દેશકમાં સૂત્રકારે પ્રત્યાખ્યાની જીવોનું નિરૂપણ કર્યું છે. હવે આ બીજા ઉદ્દેશકમાં સૂત્રકાર પ્રત્યાખ્યાનનાં સ્વરૂપનું નિરૂપણ કરે છે
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે'से गुणं भंते ! सब पाणेहिं, सब भूएहिं, साजी वेहिं, सब सत्तेहिं, पञ्चकवाय भिति वयमाणस्स सुपच्चकवाय भवइ, दुपञ्चक्खायं भवइ ?' ( “પ્રાણ” એટલે હીન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જી. “ભૂત એટલે વનસ્પતિકાયિક છો. “જીવ' એટલે સમસ્ત પંચેન્દ્રિય જીવો અને “સવ” એટલે પૃથ્વીકાયિક, અપ્રકાયિક તેજસ્કાયિક અને વાયુકાયિક જીવો) હે ભદત ! શું, “સમસ્ત પ્રાણેની, સમસ્ત ભૂતની, સમસ્ત જીવોની અને સમસ્ત સની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, આ પ્રમાણેની વાત જે શ્રમણદિ છવ કહે છે, તે શ્રમણાદિ જીવના તે પ્રત્યાખ્યાનને સુપ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવે છે, કે દુષ્પત્યાખ્યાનરૂપ માનવામાં આવે છે? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- જે જીવ એવું કહેતા હોય કે “મેં પ્રાણદિની હિંસાને પરિત્યાગ કર્યો છે,’ એવા જીવના તે પ્રત્યાખ્યાન શું સુપ્રત્યાખ્યાનરૂપ જ હોય છે ખરાં? કેટલીક વખત એવું પણ બને છે કે એવા પ્રત્યાખ્યાન કરનાર જીવને જીવ અને અજીવના સ્વરૂપનું પણ ભાન હેતું નથી, ત્રસ અને સ્થાવરના સ્વરૂપનું પણ ભાન હતું નથી. શું એવા જીવના પ્રત્યાખ્યાનને સત્યપ્રત્યાખ્યાનરૂપ માનવા કે દુપ્રત્યાખ્યાનરૂપ માનવા? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- “થના ! હે ગૌતમ! 'सबपाणेहिं जाव सम्धसत्तेहिं पचवायमिति वय माणस सिय सुपच्चक्खायं મફ, સિવ પન્નવા અવરૂ જે જીવ એવું કહે છે કે મેં સમસ્ત પ્રાણના, સમસ્ત ભૂતાના, સમસ્ત છના અને સમસ્ત સોના પ્રાણાતિપાતના (વધના) પ્રત્યાખ્યાન કર્યા છે, એવા તે જીવન પ્રત્યાખ્યાન કયારેક સુપ્રત્યાખ્યાનરૂપ હોય છે અને કયારેક દુપ્રત્યાખ્યાનરૂપ હોય છે. આ પ્રકારના કથનનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “ ળ મરે! ઈત્યાદિ.
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૦૯