________________
આવે છે કારણ કે એમ કરવાથી ગાડાને ચાલવામાં સરળતા રહે છે, એ જ પ્રમાણે મુનિજના પણ એટલા માટે જ આહાર કરે છે કે શરીરની સ્થિરતા ટકી રહે અને તે ધર્મધ્ય ન આદિ કામમાં સાધક થતું રહે. આ રીતે જ વધારેમાં વધારે કર્માંની નિરા થતી રહે છે. તેએ સ્વાદ અથવા શરીરપેષણુને નિમિત્તે આહાર લેતા નથી. ત્રણાનુલેપનના પણ એવા જ ભાવા` સમજવા. એ જ વાત 'प्राणधारणार्थमेवाहार करणं' આ ટીકાવાય દ્વારા સમજાવવામાં આવી છે.
6
સનમનાયામયાવત્તિય હવે સૂત્રકાર એ સમજાવે છે કે સાધુજનાએ કેટલા પ્રમાણમાં આહાર લેવા જોઇએ– સાધુજનાએ એટલે જ આહાર લેવા જોઇએ કે જે સ’યમયાત્રામાં–સંયમનું પાલન કરવામાં મદદરૂપ થઇ પડે, અને જે સંયમનું પાલન કરવામાં હેતુભૂત થઇ પડે- સયમના પાલનમાં વિઘ્નરૂપ થઇ પડે એવા આહાર તેમણે કરવા જોઇએ નહીં, મુનિજના જે આહાર લે છે તે‘સંયમાત્રાદયાપ્ તા તપની વૃદ્ધિ કરવા માટે જ લે છે- શરીરમા અળ, પરાક્રમ આદિની વૃદ્ધિ કરવા માટે લેતા નથી. એ જ વાત સૂત્રકારે સંયમમારવનાથેતાથૈ, આ સૂત્રાંશ દ્વારા સમજાવી છે. ‘વિમિત્ર પન્નપૂર્ણ અખાનેનું આવાર આદારી સર્પ જેવી રીતે પાતાના દરમાં પ્રવેશ કરતી વખતે દરની અ ંદરના આજૂબાજૂના પ્રદેશને સ્પ કરતા નથી પણ સીધા અંદર ઘુસી જાય છે, એ જ પ્રમાણે મુનિજન પશુ ગૃહીત આહારને સ્વાદને નિમિત્તે એક દાઢથી બીજી દાઢ નીચે પસાર કરતા નથી પણ સીધા ગળાની નીચે ઉતારી નાખે છે. આ સૂત્રાંશ દ્વારા સૂત્રકારે પૂકિત વિષયની પુષ્ટિ કરતા કહ્યું છે કે શ્રમણ નિથા જિહવા ઇન્દ્રિય ઉપર વિશેષ કાબૂ ધરાવતા હાય છે. તેથી તેમને સ્વાદેન્દ્રિય વિજેતા પણ કહી શકાય છે. શરીરની બાકીની બધી ઇન્દ્રિયાને શકિતવક ખારાકની પ્રાપ્તિ જિહવા ઈન્દ્રિય દ્વારા જ થાય છે. જેવા હૅિવાઈન્દ્રિય ઉપર કાબૂ આવી જાય છે, કે તુરત જ બાકીની ઇન્દ્રિયોની શકિત આપોઆપ મધ થઈ જાય છે. તેથી સાધુઓએ શુદ્ધ નિર્દોષ આહાર સ્વાદને માટે નહીં પણ સચમયાત્રાના નિર્વાહને માટે જ લેવા જોઇએ, એવું સિદ્ધાંતકારાએ કહ્યુ છે.
હવે આ વિષયને ઉપસંહાર કરતા સુત્રકાર કહે છે કે
'एस णं गोयमा ! सत्थाईयस्स, सत्यपरिणामियस्स, जाव पाणभोयणस्स યમ ળજ્ઞે’હે ગૌતમ ! શસ્રાતીત, શસ્ત્રપરિણામિત, એષિત, કૃષિત અને સામુદાયિક ભિક્ષારૂપ આહારપાણીનું સ્વરૂપ ઉપર વર્ણવ્યા મુજબનું છે.
મહાવીર પ્રભુ દ્વારા આ વિષયનું પ્રતિપાદન સાંભળીને ગૌતમ સ્વામી તેમનાં વચનામાં અત્યંત શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે- 6 सेवं भंते ! सेवं भंते ति ' • હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યુ તે સત્ય જ છે. હે ભદન્ત! આપે જે કહ્યુ તે સર્વથા સત્ય છે,' આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદા નમસ્કાર કરીને, તેઓ પેાતાને સ્થાને વિરાજમાન થઇ ગયા. ઘાસૂ. ૧૧૫
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતી' સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સાતમા શતકના
પહેલા ઉદ્દેશક સમાપ્ત. પ્ર–ના
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧૦ ૬