________________
વાઘ સાદા મારાફ, પણ જોયા! ઘમારૂતે વાળમોવે) જે કઈ સાધુ અથવા સાધ્વી પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ ચતુર્વિધ આહારને ભિક્ષાવૃત્તિ દ્વારા લાવીને મરઘીના ઈંડા પ્રમાણ ૩ર કેળિયા કરતાં અધિક કેળિયાનો આહાર કરે છે, તે તેમના તે આહારનું પ્રમાણતિકાન્ત ભેજન કહે છે. (अटकुकुडिअंडगप्पमाणमे, कवले आहारं आहारेमाणे अपाहरि, दुवालसकुक्कुडिअंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे अवड्ढोमोयरिए सोलस कुक्कुडि अंडप्पमाणमेत्ते, कवले आहारं आहारेमाणे दुभागपत्ते, चउच्चीसं कुक्कुडि अंडप्पमाणे जाव आहरं आहारेमाणे ओमोयरिए बचीस कुक्कुडअंडगप्पमाणमेत्ते कवले आहार आहारेमाणे पमाणपत्त एसो एक्के वि घासेणं अणगं आहार आहारेमाणे समणे निग्गंथे णीपगमरसमोइत्ति वत्तव सिया) જે સાધુ મરઘીના ઈંડાપ્રમાણ આઠ કેળિયા જેટલો જ આહાર કરે છે તે સાધુને અલ્પાહારી કહે છે. મરઘીના ઈંડાપ્રમાણુ બાર કેળિયા જેટલા આહારને ભજન તરીકે લેનાર સાધુને “અપાદ્ધ અવમદરિક (અલ્પાર્ધ ઊરિક) કહે છે. મરઘીના ઠંડાપ્રમાણ ૧૬ કેળિયા જેટલું ભેજન આહારમાં લેનાર સાધુને અર્ધાહારી કહે છે. મરઘીના | ઇંડાપ્રમાણ ૨૪ કોળિયા જેટલો આહાર કરનાર સાધુને “અવમેરિક' કહે છે. મરઘીના ઈડાપ્રમાણ ૩૨ કેળિયા જેટલે આહાર લેનાર સાધુને પ્રમાણપ્રાપ્ત (પ્રમાણુનુસાર) ભજન કરનાર કહે છે. મરઘીના ઈંડાપ્રમાણ ૩૨ કાળિયા કરતાં એક પણ કાળિયે એ છે આહાર લેનાર સાધુને “પ્રકામ રસભેજી કહેવાતું નથી. (ga i ગોરમા ! खेत्ताइकंतस्स, कालाइकंतस्स, मग्गाइकंतस्स, पमाणाइक तस्स पाणभोयणस्स અ gu) હે ગૌતમ! લેત્રાતિક્રાન્ત, કાલાતિક્રાન્ત માગતિકાન્ત અને પ્રમાણતિકાન્ત ભજનને ઉપર દર્શાવ્યા પ્રમાણે અર્થ થાય છે.
ટીકાર્થ-શમણના આહારને અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકાર આ સત્રમાં શ્રમણના આહારવિષયક વિશેષ વકતવ્યતાનું પ્રતિપાદન કરે છે. કાલાતિકાત આદિ આહારનું સ્વરૂપ સમજવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે'अह भंते ! खेत्ताइक्कंतस्स, कालाइक्कंतस्स, मग्गइक्कंतस्स, पामाणाइक्कंतस्स પાયારૂ છે ગ ઘ0ારે ? હે ભદન્ત ! ક્ષેત્રાતિકાન્ત, કાલાતિક્રાન્ત, માગતિક્રાન્ત અને પ્રમાણુતિકાન્ત આહાર – પાણીને શું અર્થ કહ્યો છે? અથવા એવા આહારનાં લક્ષણે કયાં ક્યાં છે? સૂર્યને પ્રકાશ જ્યારે મળે છે એવા દિનને અહીં ક્ષેત્ર કહેલ છે. આ ક્ષેત્રનું ઉલ્લંઘન જે આહાર–પાણીએ કરી નાખ્યું છે એવા આહાર-પાકુંને ક્ષેત્રાતિકાન્ત ભેજન કહે છે. દિવસના ચાર, અને રાત્રિના ચાર એમ દિનરાતના કુલ આઠ પહોર થાય છે. તે આઠ પહેરમાંથી દિવસના ત્રણ પહેરને “કાળ” કહેવામાં આવેલ છે. એ ત્રણ પહેરરૂપ કાળનું જે આહારપાણીમાં ઉલંઘન કરાય છે, તેવા આહારપાણીને કાલાતિકાન્ત ભેજન કહેવાય છે. અર્ધજનરૂપ સ્થાનને અહીં માર્ગ કહેવામાં આવેલ છે. તે અર્ધજનરૂપ માર્ગનું જે આહારપાણી દ્વારા ઉ૯લંધન કરાયું હોય છે, એવા આહારને માર્ગીતિકાન્ત
શ્રી ભગવતી સૂત્ર : ૫
૧
૦ ૦