________________
રીતે ગ્રહણ કરે છે. (૩) દુઃખી દુઃખની ઉદીરણા કરે છે () દુઃખી દુઃખનું વેદન કરે છે, અને (૫) દુઃખી દુઃખની નિર્ભર કરે છે.
ટીકાથ– પહેલાના સત્રમાં સૂત્રકારે અકર્માજીવને વિષે (કર્મરહિત છવ વિષે વકતવ્યતાનું કથન કર્યું. હવે સૂત્રકાર સકર્માજીવના વિષયમાં વકતવ્યતાનું કથન કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કેશુરવીપાં મને ! સુવણે રે, મહુવવી તુજે રે? હે ભદન્ત દુઃખી જીવ દુઃખથી સ્પષ્ટ (બદ્ધ) થયેલ હોય છે, કે અદુઃખી જીવ દુઃખથી સ્પષ્ટ (બદ્ધ) થયેલ હોય છે કારણ વિના કાર્ય સંભવી શકતું નથી. કારણમાં કાર્યને ઉપચાર હવાથી દુઃખજનક મિથ્યાત્વ આદિ કર્મને અહીં “દુઃખ” શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. એવા દુખવાળે - દુ:ખજનક કર્મવાળે જે જીવ હોય છે તેને “દુ:ખી” શબ્દના વાગ્યરૂપે અહીં ગ્રહણ કરવામાં આવેલ છે. એ દુઃખજનક કર્મવાળે જીવ દુઃખજનક કર્મથી સ્પષ્ટ (બદ્ધ) હોય છે, કે જે જીવ દુઃખજનક કર્મથી રહિત હોય છે તે દુઃખજનક કર્મથી સ્પષ્ટ હોય છે? એ આ પ્રશ્નને ભાવાર્થ છે. તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “નોરમા ! હે ગૌતમ! “વવી પર
, મા સુધાં જે જીવ દુઃખજનક કર્મથી યુક્ત હૈય છે, એ જ જીવ દુઃખજનક કમથી પૃષ્ટ (બદ્ધ) હોય છે, પણ જે જીવ દુઃખજનક કર્મથી સ્કૃષ્ટ પણ હેતે નથી. જો એવું માનવામાં આવે કે અદુદખી દુઃખજનક કર્મથી બદ્ધ હોય છે, તે સિદ્ધ છવમાં પણ દુખજનક કર્મ વડે સ્પષ્ટતા માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. '
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “સુરી અંતે! સુવહે છે?” હે ભદન્ત! દુઃખજનક કર્મવાળો નારક જીવ દુઃખજનક કર્મથી સ્પષ્ટ હોય છે, કે “હુવા પw i , દુઃખજનક કર્મવાળે ન હોય એ નારક છવ દુઃખજનક મિથ્યાત્વ આદિ કમથા પૃષ્ટ હોય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- “મા! હે ગૌતમ! “દુવી જ છે, જે સુવતી નિરૂપ સુણે જે જે નારક છવ દુ:ખજનક કર્મવાળા હૈય છે, એજ દુઃખજનક કર્મથી સ્પષ્ટ હોય છે, દુ:ખજનક કર્મથી રહિત હોય એવો નારક જીવ દુઃખજનક કર્મથી સ્પષ્ટ (બદ્ધ) હેત નથી, કારણ કે દુખના કારણરૂપ કર્મથી રહિત હોય એવા નારક જીવમાં દુઃખજનક કર્મ દ્વારા બદ્ધત્વની અસંભવિતતા હોય છે. જે દુઃખકર્મથી રહિત હોય એવા નારક જીવમાં દુઃખજનક કર્મકારા સ્પષ્ટતા માનવામાં આવે, તે એવી સ્થિતિમાં સિદ્ધ છવામાં પણ દુઃખજનક કમ દ્વારા પૃષ્ટતા માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. કારણ કે દુ:ખજનક કર્મથી રહિત નારક જીવમાં દુ:ખજનક કમદ્વારા સ્પષ્ટતાને જે આ૫ માનતા હે, તે સિદ્ધજીવમાં પણ દુ:ખજનક કર્મ દ્વારા સ્પષ્ટતા માનવી જ પડશે! પણ એ વાત તે અસંભવિત છે. તેથી આપે એ વાત જ માનવી પડશે કે દુખજનક કર્મ દ્વારા સ્પષ્ટ છવમાં જ દુઃખજનક કર્મ દ્વારા સ્પષ્ટતા થાય છે, દુઃખજનક કમથી અસ્કૃષ્ટ હોય એવા જીવમાં દુઃખજનક કર્મ દ્વારા સ્પષ્ટતા સંભવી શકતી નથી. gવ સંહો ના માળિયા નારક છની જેમ જ વૈમાનિક પર્યન્તના
શ્રી ભગવતી સૂત્ર : ૫
૯૧.