________________
ગૌતમ ! તે દેવ આ પ્રમાણે કરવાને સમર્થ હાય છે. તે દેવ ગર્ભને સહેજ પણ પીડા થવા દેતા નથી, તે શરીરને પણ ઈંતે નથી. તે તેને સૂક્ષ્મ કરીને અંદર મૂકે છે અને બહાર કાઢે છે.
ટીકા”—કેવળીનું પ્રકરણ ચાલતું હાવાથી કેવલી ભગવાન મહાવીરના ગન્તર સક્રમણને અનુલક્ષીને આ સૂત્રદ્વારા સૂત્રકાર ગર્ભસ્ર હરણના વિષયમાં પ્રશ્નોત્તરી દ્વારા સ્પષ્ટીકરણ કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે ( હરીાં મંતે ! ફળનમેલી સપૂત્ર ) હે ભદન્ત ! ઇન્દ્રના હરિણગમેષી નામના કૃતમાં શું એવી શક્તિ રહેલી છે કે તે ( સ્થળ=મ') એક સ્ત્રીના ગને ( સજીવ પુદ્ગલપિંડરૂપ ભ્રૂણને) તેના ગર્ભાશયમાંથી કાઢીને બીજી સ્ત્રીના ગર્ભોશયમાં મૂકી શકે છે ? એજ વાત ( સંમાળે દિ' ગાત્રો જ્ન્મ સાફ ) આ સૂત્રદ્વારા પ્રકટ કરવામાં આવી છે. હિરણેગમેથી દેવને શક્રના દૂત કહેવાનું કારણ એ છે કે તે શકેન્દ્રને અધીન હાય છે. શકેન્દ્રની આજ્ઞાથી જ તે દેવ ગર્ભનું સહરણ કરે છે. ગર્ભનું સહરણ વુ' એટલે એક સ્ત્રીના ગર્ભાશયમાંથી તેને ઉઠાવિ લઈને ખીજી સ્ત્રીના ગર્ભાશયમાં તેને મૂકી દેવા. નિગમેષી દેવને માટે અહીં ઔપચારિક રીતે હરિ ’ પદ્મના પ્રયાગ કર્યાં છે-ખરી રીતે તે તે ઈન્દ્રના દૂત જ છે. આ વિષયમાં સૂત્રકારે અહી ચતુભ'ગી (ચાર વૈકલ્પિક પ્રશ્નો) પ્રકટ કરેલ છે. તે ચતુભંગીના પહેલા ભંગ તા ઉપર ખતાવવામાં આવ્યા છે. હવે ખીજો ભંગ (વૈકલ્પિક પ્રશ્ન ) બતાવવામાં આવે છે. ( નમાો નોનિ સાફ્ ) શુ તે એક ગર્ભાશયમાંથી ગને ઉઠાવી લઇને યોનિદ્વારા તેને ખીજા ગર્ભાશયમાં ગાઢવી દે છે ?
"
હવે ત્રીજો ભંગ પ્રકટ કરવામાં આવે છે- ( ગોળીગો ગમ' બ્રાહ૬ ) શું તે ચેાનિદ્વારા ગર્ભને બહાર કાઢીને તેને ખીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકી ઢે છે ? એટલે કે તે ગર્ભને સીધેા ખીજી સ્ક્રીના ગર્ભાશયમાં પહોંચાડી શકે છે કે નહી' એ જાણવાના આ પ્રશ્નના આશય છે.
ચાથેા ભંગ આ પ્રમાણે છે- (નોળિયો નોળિ સાફ ) શું તે દેવ ચેનિદ્વારા એક સ્ત્રીના ગર્ભાશયમાંથી ગર્ભને બહાર કાઢીને બીજી સ્રીની ચેનિદ્વારા તેને તેના ગર્ભાશયમાં મૂકે છે ? પ્રશ્નકારના પ્રશ્નનું તાત્પર્ય એ છે કે શુ તે હરણેગમેષી દેવ પ્રથમ સ્ત્રીના ગર્ભાશયમાંથી પકડીને તેની ચેનિમાંથી ગલને બહાર કાઢે છે અને પછી બીજી સ્ત્રીના ચેાનિદ્વારા તે ગર્ભને તેના ગર્ભાશયમાં મૂકી દે છે ?
66
પ્રશ્નોના ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે કે “ નોયમા ! ” હે ગોતમ ! “ નો ગમાનો નમ્' સ ્રર્ ” તે હરણેગમેષી દેવ પ્રથમ સ્ત્રીના ગર્ભાશયમાં તેને પહોંચાડતા નથી. આ રીતે પહેલા ભગના (વૈકલ્પિક પ્રશ્નનેા) પ્રભુદ્વારા નકારમાં જવામ અપાયા છે. સોમાઓ નહિં બ્રાફ '' તે એક ગાં શયમાંથી ગાઁને ઉઠાવી લઈ ને ચેાનિદ્વારા તેને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં સત્તા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૭૫