________________
કથન આગળના કથન પ્રમાણે જ સમજવું. (મંતે રિફાયનાળે જા જાય છે 8 વાગ્મતવાલીગો વંઘટ્ટ?) હે ભદન્ત નિદ્રા લેતે જીવ અથવા ઉભા ઉભા નિદ્રા લેતે જીવ કેટલી કર્મ પ્રકૃતિને બંધ બાંધે છે. (गोयमा ! सत्तविहबधए वा अविहबंधए वा-एवं जाव वेमाणिए, पोहत्तिएस નMિશિવનો નિયમંnો) હે ગૌતમ ! નિદ્રા લેતે અથવા પ્રચલાયુક્ત જીવ સાત પ્રકારના કર્મપ્રકૃતિયોને અથવા આઠ પ્રકારની કર્મપ્રકૃતિ ને બંધ બાંધે છે. વૈમાનિકે પર્યન્તના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. બહુવચનવાળાં સૂત્રોમાં જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભંગ જાણવા.
ટીકાર્થ–છદ્મસ્થ મનુષ્ય અને કેવલી ભગવાન વિષે થોડાં વધુ પ્રશ્નોત્તર આ સૂત્રમાં આપવામાં આવ્યાં છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે કે “ ૪૩માં મરે! ” હે ભદન્તા છદ્મસ્થ મનુષ્ય (gણેક વા, લક્ષણs ft) શું હસે છે ખરો? શું તે કઈ વસ્તુને માટે ઉત્સુક્તા સેવે છે ખરો? કેઈપણ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે ઝંખવું તેનું નામ ઉત્સુકતા અથવા ઉત્કંઠા છે. મહાવીર પ્રભુ તેને આ પ્રમાણે જવાબ આપે છે (હૃતા જોયમr!) હા, ગૌતમ! (સુજ્ઞ વા કુંથાગ વા) છદ્મસ્થ મનુષ્ય હસે પણ છે અને ઉત્સુકતાવાળો પણ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવાને માટે તે આતુર હોય છે.
પ્રશ્ન-( જાણે મંતે ! ૪૩થે મgણે દુન્ન, વસુથાપક) હે ભદન્ત ! જેવી રીતે છઘસ્થ મનુષ્ય હસે છે અને ઉત્કંઠિત હોય છે. ( તાળ જેવી દિ થા, ઉષ્ણુયાગ વા) એ જ પ્રમાણે શું કેવળજ્ઞાની ભગવાન હસે છે અથવા ઉત્સુકતાવાળા હોય છે? ઉત્તર-(ચમા જો કુળ સમ) હે ગતમ! એવું બનતું નથી.
પ્રશ્ન-(જે ળળ મતે ! જાવ તો રક્ષા જેવી દુક7 વા કરવા જા) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે કેવળજ્ઞાની ભગવાન હસતા પણ નથી અને ઉત્કંઠિત પણ હોતા નથી.
ગૌતમ સ્વામીના પ્રશ્નનું સમાધાન કરતા મહાવીર પ્રભુ કહે કે ( જોગમ! जं गं जीवा चरित्तमोहणिज्जस्स कम्मस्स उदएणं हसंति वा उस्सुयायति वा ) ગૌતમ ! તું એ વાતને બરાબર સમજી લે કે હસતા અથવા તે ઉત્સુકતાવાળા જીવના ચારિત્ર મોહનીય કર્મને ઉદય હોય છે. ચારિત્રમેહનીય કર્મની જ એક પ્રકૃતિ હાસ્ય છે, તે પ્રકૃતિના ઉદયમાં જ એવું બને છે. કેવલી ભગવાન નનું તે ચારિત્રમેહનીયકર્મ ઉદયમાં નથી, કારણ કે તેને તે ક્યારનોય સદંતર નાશ થઈ ગયો હોય છે. ત્યાર બાદ જ્ઞાનાવરણીય આદિ કમને ક્ષય થાય છે. આ રીતે (૨ of ગસ્ટિરર રચિ) કેવલી ભગવાનના ચારિત્રમોહનીય કમને ક્ષય થઈ ગયે હોવાથી તેઓ હસતા પણ નથી અને કઈ વસ્તુને માટે
શ્રી ભગવતી સૂત્ર : ૪
SO